મિત્રો તમે સારી રીતે જાણતા હસો કે પોતાના જીવનસાથી ને જોડે બેડ ઉપર જવા માટે અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જાણવાની પણ જરૂર હોય છે આ પોસ્ટમાં તમને તે બધા ઉપાયોથી જાગૃત કરીશુ
બંને બાજુથી તૈયારી હોય.
સૌથી પહેલાની વાત જીવન સાથીની પુરી ઈચ્છા અને પૂરું મન હોય તો જ સમાગમ કરો જો આ સંભવના હોય તો તેને માનસિક રૂપથી તૈયાર કરો ત્યાર બાદ જ સમાગમ કરો તેમની પસંદના પસંદ ધ્યાનમાં રાખો
સારી સુગંધ.
આ પણ એક સુંદર કારીગરી ઉપાય છે સુગંધથી માહોલમાં જોરદાર મજા આવી જાય છે અને સમાગમમાં મજા બે ગણી આવી જાય છે નાની મોટી અછત ઉપર ધ્યાન નથી જતું અને તમે ભરપૂર રીતે આનંદ લઈ શકો છો
ગણુ વધારે કે ગણું ઓછું ની ઉમ્મીદ ના કરો.
જો તમારો જીવન સાથી સાથે વધારે ઉમ્મીદ કરો છો અને તે તેટલુ ના કરી શકે તો તમને ખોટું લાગશે અને તમે નિરાશ થઈ જશો એવી રીતે ઉમ્મીદનું ઓછું થવું પણ સારું ના કહેવાય કારણ કે તેના થી તમારા સાથી ની ઈચ્છા જાણી નઈ શકાય એટલા માટે ઉતાવળ કરવી નહીં
શરીરમાં ના ગમતા વાળને સાફ કરી લેવા.
પ્રેમ કરવાના ઉપાયમાં આ પણ જરૂરી છે કે સમાગમના પહેલાના ગમતા વાળ જેમ કે ગુપ્તાંગ છાતી બગલ જેવું વાળ હટાવી દેવા તેનાથી થતા પરસેવાથી ખરાબ દુર્ગંધ નઈ આવે અને સમાગમ કરવામાં વિચિત્ર પણ નઈ લાગે તેનાથી તમારા જીવન સાથી ઉપર તમારી હાઇજિંનનો સારો ઇમ્પ્રેશન પડશે.
નર્વસ ના થશો.
જ્યારે મર્દ પહેલી વાર કોઈ મહિલા ની સાથે સમાગમ કરે છે ત્યારે સૌથી વધારે તેમને નર્વસ મહેસુસ કરે છે એટલા માટે નર્વસ થવું ક્યાંક ગલત ફેમીના બની જાય એટલા માટે પહેલાથી જ તૈયારી કરી લો
સારી પર્ફોમન્સ માટે આ કરો.
આ બંને માટે ગણા યાદગાર સમય હોય છે જેને તમે વધારે ખાસ બનાવવા માંગો છો અને આ કારણે તમને ડર લાગેલો હોય છે કે ક્યાંક કોઈ કમી ના રહી જાય જો તમારી સાથે જો આવું અમુક થયું હોય તો તમે સારા આર્ટિકલ વાંચી શકો છો સારી ચોપડી ઓ પણ વાંચી શકો છો આ વધારે ફાયદા મંદ સાબિત થઈ શકે છે સમાગમ કરતી વખતે ઘણી વાતો ધ્યાનમાં રાખવી જોઈએ અને આ વિષય ઉપર જાણકારી રાખવી જોઈએ
શીઘ્ર પતનની સમસ્યા.
આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સારું ભોજન કરવું નિયમિત રીતે વ્યાયામ કરવો ખજૂર દૂધ બદામ બીજા પણ તાકાત વાર થવા આહાર લેવા શાંતિ રાખવી ધીરે ધીરે તેનાથી બહાર નીકળી જાવાશે
સાવધાની અને સુરક્ષા વાપરો.
પહેલી વાર સમાગમ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ જરૂર કરો તેનાથી કોઈ ભુલ થવા પર તમને કોઈ બીક નહીં રહે તેની સાથે તમારા યૌન સબંધિત બીમારી ઓથી પણ બચી શકશો
સબંધમાં પારદર્શીતા બનાવી રાખો.
સબન્ધોને બનાવી રાખવા માટે પાર્ટનરને ગુમરાહ કોઈ દિવસના કરો તેની સાથે જૂઠા વાયદાના કરો જે પણ હોય સાચું કહી દો લગ્નનું ખોટું આશ્વાસન આપીને સબંધના બનાવશો