પેરાનોર્મલ એક્ટિવિટી વિશે જો આપણે વાત કરવામાં આવે તો તમને કદાચ કોઈ ફિલ્મ કે કોઈ સીરીયલની યાદ આવી જાય જ્યાં તમે આવા ધારાવાહિક જોયા હશે આજે તમને ભારતના 8 એવા રેલ્વે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છે કે લોકોનું માનવું છે કે પેરાનોર્મલ એક્ટિવિટીઝ ને મહેસુસ કરી શકાય છે પણ જોવામાં આવે તો વિજ્ઞાન આ બધી વાતોને માનતી નથી પણ લોકોનું માનવું છે કે અહીંયા કંઈક તો છે.
રવિન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશન પશ્ચિમ બંગાળ.
કલકત્તાનું આ મેટ્રો સ્ટેશનને લઈને ઘણી પેરાનોર્મલ એક્ટિવિટીઝની કહાની છે અહીંયા રાત્રે સાડા 10 વાગ્યે છેલ્લી મેટ્રો જાય છે ત્યાર પછી સ્ટેશન વિરાન થઈ જાય છે ગણી વાર લોકોએ મહેસુસ કર્યું છે કે અહીંયા એક અજાણ્યા વ્યક્તિનો પડછાયો ટ્રેનની વચ્ચે દેખાય છે અને અચાનકથી ગાયબ પણ થઈ જાય છે આ મેટ્રો સ્ટેશન પર કેટલાય લોકોએ જીવ આપી દીધો હતો
બેગુનકોડોર સ્ટેશન, પશ્ચિમ બંગાળ.
પશ્ચિમ બંગાળ ના ખોફ નાક રેલવે સ્ટેશન ભૂત પ્રેત ની કહાનીઓ ના લીધે આજ પણ લોકો ત્યાં જાવા થી ડરે છે કહેવાય છે એક દિવસ સ્ટેશન માસ્તરે રેલવે ના પાટા વચ્ચે કોઈ સ્ત્રી નો પડછાયો જોયો અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું હતું ત્યારથી જ તે સ્ટેશન ખોફ નાક માનવામાં આવે છે
બડોગ સ્ટેશન હિમાચલ પ્રદેશ.
આ એક ટનલ છે ટનલ નં 33 બડોગ સ્ટેશન પાસે છે કહેવામાં આવે છે કે અહીંયા હંમેશા પેરાનર્મલ એક્ટિવિટી જોવામાં આવે છે આ ટનલની સ્થાપના બ્રિટિશ શાસનમાં એન્જીનીયર કર્નલ બડોગ કરી હતી તેમણે આ ટનલ પાસે આત્મહત્યા કરી દીધી હતી ત્યારથી કહેવામાં આવે છે કે કર્નલની આત્મા આ ટનલમાં રહે છે
ચિત્તુર સ્ટેશન આંધ્રપ્રદેશ.
આંધ્રપ્રદેશના આ સ્ટેશનને લઈને પણ ઘણા ભૂત પ્રેતની વાતો કરવામાં આવે છે અહીંયા એવી કહાની છે કે સીઆરએફ ના જવાનને આરપીએફ અને ટી ટી આઈ બંને મળીને ખૂન પિટાઈ કરી હતી તમાં તેમનું મૃત્યુ થયું હતું આ ઘટના પછી તે મૃતક ની આત્મા ન્યાય મેળવવા માટે સ્ટેશન પર ભટક્યા કરે છે.
નૈની સ્ટેશન ઉત્તર પ્રદેશ.
ઉત્તર પ્રદેશ માં નેની સ્ટેશન વિશે કહેવા માં આવે છે કે હંમેશા અહીંયા સ્ટેશન અને રેલવે ટ્રેક પર કંઈક અજીબ જેવી વસ્તુઓ દેખાય છે એવી કહાની છે કે સ્ટેશન ની બાજુ માં એક જેલ છે તેમાં ગના બધા ફ્રીડમ ફાઇટરો હતા અને તેમને ખૂબ ટોચર કરવા માં આવતું હતું અને ત્યાર બાદ તેમનું મોત થયું હતું કહેવાય છે કે આજ પણ ત્યાં સ્ટેશન પર તે કેદીઓ ના ટોર્ચર ની બુમો સંભળાય છે
લુધિયાણા સ્ટેશન પંજાબ.
લુધિયાણા સ્ટેશન પર પણ પેરાનર્મલ એક્ટિવિટીના વિશે કહેવામાં આવે છે પણ જોવામાં આવે તો અહીંયા આખું સ્ટેશનના બદલે ખાલી એક કાઉન્ટર છે જેને ભૂત પ્રેતથી કહેવામાં આવે છે કહેવામા આવે છે કે રિઝર્વેશન કાઉન્ટર ઉપર એક સુભાષ નામનો વ્યક્તિ હતો તે કાઉન્ટર પર બેસતો હતો ને આ કામથી ખૂબ પ્રેમ હતો તેના કારણે તેના મૃત્યુ બાદ તેમની રૂમમાં જે પણ લોકો તે રૂમમાં કામ કરવા ગયા તેમને દરેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.
દ્વારકા સેક્ટર નં 9 મેટ્રો સ્ટેશન દિલ્હી.
દિલ્હી નું દ્વારકા સેક્ટર નં 9 મેટ્રો સ્ટેશન ના વિશે લોકો જણાવે છે કે હંમેશા અહીંયા રાત્રીના સમયે ગાડીઓ પાછળ એક સ્ત્રીનો પડછાયો જોવા મળે છે તેના કારણે લોકો અહીંયા મોડા સુધી રોકાવવાનું ટાળે છે.
એમજી રોડ મેટ્રો સ્ટેશન દિલ્હી.
ગુરૂગ્રામના આ મેટ્રો સ્ટેશન પર પણ લોકો પેરાનોર્મલ એક્ટિવિટી ને મહેસુસ કરવાની વાત કરે છે આને વિશે કહેવામાં આવે છે કે ગણા વર્ષો પહેલા અહીંયા એક સ્ત્રીનું મૃત્યુ થયું હતું લોકોનું માનવું છે કે તેની આત્મા આજ પણ ભટકે છે પણ આ બધી વાતોમાં વિજ્ઞાન એકેય બાજુથી માનતું નથી એવામાં પેરાનોર્મલ એક્ટિઇવીંટીઝ ને પુરી રીતે સાચું માનવું કદાચ સારુંના કહેવાય આ બધી વાતને તમે તેમની કહાની પણ માની સકો છો અને મુસાફરીને બીવ્યા વગર આનંદ લઈ શકાય છે.