Bollywood

આ છે બોલિવૂડના 6 હેરાન કરવા વાળા સબંધ, આજ સુધી પહેલા તમે પણ નઈ જાણતા હોય

બોલિવૂડ ઝાક ઝમાળ થી ભરેલી એવી મોટી દુનિયા છે જ્યાં ઘણા બધા સ્ટાર મોજુદ રહેલા છે અમુક સ્ટાર એવા પણ છે જે એક બીજાથી અલગ હોવા છતાં કોઈ ને કોઈ કારણોથી જોડાયેલા છે પણ ઘણા વધારે લોકોને આ વાત વિશે ખબર નઈ હોય એટલા માટે આજની આ પોસ્ટમાં આજે અમે એવા સ્ટારની વાત કરવા જઈ રહ્યા છે જે એક બીજાથી અલગ હોવા છતાં પણ ખૂબ મજીક છે અને એક બીજા સાથે સબંધ છે.

અર્જુન કપૂર અને કેટરીના કેફ.

તમને વાંચીને થોડું અજીબ લાગતું હશે પણ તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર કેટરીના કેફ ને તેમની બહેન માને છે જ્યાર થી કેટરીના બોલિવૂડ માં આવી છે ત્યાર થી તેમને અર્જુન ને પોતાનો ભાઈ બનાવી દીધો છે કેટરીના દર વર્ષે રક્ષાબંધન ઉપર અર્જુન ને રાખડી બોધે છે.

સઇદ જાફરી અને કિયારા અડવાણી.

કબીર સિંહ માં કામ કર્યા પછી કિયારા નું નામ માશહૂર અભિનેત્રી ઓ માં સામિલ થઈ ગયું છે તે ઘણી જલ્દી અક્ષય અને કેટરીના ની ફિલ્મ ગુડ ન્યુઝ માં જોવા મળશે ઘણા ઓછા લોકો ને ખબર હશે કે કિયારા મશહૂર અભિનેતા સઈદ જાફરી ની પૌત્રી છે.

ફરાહ નાઝ અને તબ્બુ.

તબ્બુ એક બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી છે અત્યાર સુધી માં તબ્બુ એ ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેમના રોલ થી બધા જાણકાર છો તબ્બુ એ તેમના ફિલ્મ કરિયર ની શરૂઆત વર્ષ 1985 માં આવેલ ફિલ્મ હમ નોજવાન થી કરી હતી તબ્બુ ની સિવાય તેમની બહેન ફરાહ નાઝ પણ બોલિવૂડ ની એક જાણીતી અભિનેત્રી રહી ચુકી છે પણ ઘણા લોકો જાણતા હશે કે આ બંને સગી બહેનો છે.

ગોવિંદા અને રાગીની ખન્ના.

ગોવિંદા બોલિવૂડ ના નંબર 2 અભિનેતા છે પરંતુ તમે શું જાણો છો કે ગોવિંદા અને ટીવી ઉપર કામ કરનારી અભિનેત્રી રાગીની ખન્ના સબંધમાં મામા અને ભાણી થાય છે જી હા ગોવિંદા રાગીની ના મામા થાય છે રાગીની અત્યારે વેબ સિરીઝ પોષમ પા માં જોવા મળી છે.

સોનમ કપૂર અને રણવીર સિંહ.

તમને જણાવી દઈએ કે સોનમ કપૂર અને રણવીર સિંહ સેકન્ડ કઝન છે હકીકત માં રણવીર ની દાદી અને સોનમ કપૂર ની નાની બંને એક માં ના સંતાન છે આ હિસાબે સોનમ અને રણવીર બંને ભાઈ બહેન થાય છે અને દીપિકા સોનમ ની ભાભી થાય છે.

રામાનંદ સાગર અને વિધુ વિનોદ ચોપડા.

સીરીયલ રામાયણ ના નિર્દેશક રામાનંદ સાગર અને વિધુ વિનોદ ચોપડા સબંધ માં એક બીજા ના સોતેલા ભાઈ થાય છે હકીકત માં વિધુ વિનોદ ચોપડા ની માતા ને રામાનંદ સાગર ના પિતા સાથે લગ્ન કર્યા હતા તો આ હિસાબે બંને ભાઈ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker