આ છે કેટરીના કૈફના બોડીગાર્ડ, જેની પર્સનાલિટીની આગળ સલમાન ખાન પણ થશે નિષ્ફળ જૂઓ કોણ છે તે

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ભારતમાં ફિલ્મ સ્ટાર્સને લઈને લોકોના દિવાનગી વિશે બધા જાણો જ છો. કેટલીક વાર આ દિવાનગી હદથી વધારે વધી જાય છે જેના કારણે આ ફિલ્મ સ્ટારને બોડીગાર્ડ રાખવા પડે છે. આજ સુધી તમે ફિલ્મ સ્ટાર સલમાન ખાનના બોડીગાર્ડનું નામ પર ફક્ત સલમાન ખાનનો બોડીગાર્ડ જેનું નામ શેરા છે જેનું નામ તમે સાંભળ્યુ હશે. મતલબ કે મોટા ભાગના લોકો ફક્ત સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને જ જાણે છે.

પરંતુ આજે અમે તમને બોલિવૂડના સૌથી હોટ સ્માર્ટ અને હેન્ડસમ બોડીગાર્ડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જે ઘણી બધી અભિનેત્રીઓ અને ઇન્ટરનેશનલ સેલિબ્રેટના બોડીગાર્ડ પણ રહી ચૂક્યો છે.કેટરિના કૈફના બૉડીગાર્ડનું નામ છે દીપક કુલભૂષણ જે ક્યાંયથી પણ કોઈ ફિલ્મી સુપર સ્ટારથી ઓછા નથી લાગતા. દિપક સિંહની સ્વેગ સ્ટાઇલ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. પોતાની લાંબી ઉંચાઈ ફીટ બોડીની સાથે જ્યારે દીપક સિંહ ચશ્માં પહેરીને કેટરિના કૈફ સાથે નીકળે છે તો એક અલગ જ સ્વેગ દેખાય છે.

તમને કદાચ જાણીને આશ્ચર્ય થઈ જશો કે અત્યાર સુધી દિપક સિંહને ઘણી બધી ફિલ્મોની ઓફર્સ પણ મળી છે. પરંતુ તેમને આ ઓફરને સ્વીકાર નથી કર્યો. દિપક કુલભૂષણના પિતા એક આર્મી ઓફિસર છે. દીપક ક્યારેય પણ બોડીગાર્ડની નોકરી ન કરવા માંગતો હતો. તે એક ક્રિકેટર બનવા માંગતો હતો. દીપક કુલભૂષણની પોતાની સિક્યુરીટી એજન્સી પણ છે. આ છતાં તે પોતે ફિલ્મ સ્ટાર્સને ગાઈડ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

કેટરિના કૈફ સિવાય દિપક કુળભુષણે શાહરૂખ ખાનથી લઈને માધુરી દીક્ષિત, અનિલ કપૂર, રણબીર કપૂર અને રાણી મુખર્જી, સચિન તેંડુલકર સહિત ઘણા બધા ઈન્ટરનેશનલ સેલિબ્રિટીને ગાર્ડ કર્યા છે. કેટલાક વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યુ દરમિયાન દીપક કુલભૂષણએ કહ્યું હતું કે ફિલ્મ મેકર્સથી લઈને અભિનેતાઓ અને કોરિયોગ્રાફરથી તેમને અભિનયના ક્ષેત્રમાં પ્રયાસ કરવા કહ્યું છે પરંતુ તેમણે આવું નથી કર્યું.

દીપક કુલભૂષણ પરિણીત છે અને તેમની ખૂબ જ સુંદર અને મનોહર પુત્રી થઈ છે.દીપક ઘણા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. આમ તો તે કોઈ એક સેલિબ્રેટીની સાથે નહીં પરંતુ હંમેશાં અલગ અલગ સ્ટાર્સને સિક્યુરીટી આપતાં નજર આવે છે. દીપક ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના રહેવાસી છે અને એક્ટર રોનિત રોયના સબંધી પણ છે. દીપકની પોતાની ડોન સિક્યુરીટી સર્વિસ નામની સિક્યુરીટી એજન્સી પણ છે. સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા ફિલ્મ “બોડીગાર્ડ” માં સલમાન ખાનની સાથે જોવા મળ્યો છે.

દિપકને પણ ઘણી ફિલ્મોની ઑફર મળી છે પરંતુ તેમને પર્સનલ કારણોને લીધે ફિલ્મોમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.દીપકના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને જોતા ખબર પડે છે કે દીપક અત્યાર સુધી દિશા પાટની, જેકલીન, વરૂણ ધવન, સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે. તેના સિવાય દીપકની તસવીરો જોઈને પણ તમે એમ કહેશો કે તેમને ફિલ્મોમાં એકટર હોવું જોઈએ.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Motion Today. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organisation, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here