આ દિગ્ગજ મહિલા કોંગ્રેસી નેતાએ વધારે ભાજપ ની ચિંતા, આ તારીખે પોતાના કાફલા સાથે ઉતરશે મેદાનમાં

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાત કોંગ્રેસ ની વાત કરીએ તો પેટાચૂંટણી બાદજ કોંગ્રેસ પુર જોશ માં દેખાઈ રહી છે.પેટાચૂંટણી માં મહત્વ ની ત્રણ બેઠકો જીત્યા બાદ કોંગ્રેસ ના જોસ માં બમણો વધારો થઈ ગયો છે.ત્યારે હવે આ જોશ નો રંગ છેક દિલ્હી સુધી પોહચી ગયો છે.

કોંગ્રેસે શનિવારે જાહેરાત કરી કે કેન્દ્રની જન વિરોધી નીતિઓ વિરૂદ્ધ જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરે તેના આંદોલનનું સમાપન 30 નવેમ્બર રામલીલા મેદાનમાં એક વિશાળ રેલીની સાથે થશે.ત્યારે હવે આ 30 તારીખે ભાજપ ટેન્શન માં હશે તેમ લાગઈ રહ્યું છે.અગાવ પકન ચૂંટણી બાદ અમુક જગ્યાએ ભાજપ પર કોંગ્રેસ નો દબદબો હાલમાં પણ યથાવત છે.

Loading...

ત્યારે હવે કોંગ્રેસ ની આ મહા રેલી ભાજપ ને સતાવી શકે છે.સરકાર ની નિતિઓ અને નિયમો વિરુદ્ધની આ રેલી માં ભયંકર પબ્લિક આવી શકે તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે આ વિરુદ્ધ ભાજપના શુ પગલાં રેહશે તે જોવા જેવું હશે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પત્રકારોને કહ્યું કે આજે અમે નિર્ણય કર્યો છે કે જિલ્લા અને રાજ્ય સ્તરે આંદોલનને 25 નવેમ્બર પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે.

Loading...

તેમણે કહ્યું કે અમે દિલ્હીના રામલીલા મેદાનમાં 30 નવેમ્બરે કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓ વિરૂદ્ધ એક વિશાળ રેલી કરવાનો નિર્ણય કર્યો છે.બેઠકમાં આ રેલીને ‘ભારત બચાવો રેલી’ નામ આપવાનો નિર્ણય કરવામાં કરવામાં આવ્યો કારણ કે લોકો બહુ જ દુઃખી છે.

Loading...

દેશ માં લેવાતા દરેક નિર્ણય દેશ ની સ્થિતિ માં સુધારા ની જગ્યાએ આર્થિક સ્થિતિ બગાડી રહ્યા છે માટે હવે કોંગ્રેસ દ્વારા આ મહા રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે ભાજપ ને આવાત થઈ ઝટકો લાગી શકે છે.

Loading...

દિવસે ને દિવસે દેશ ની સ્થિતિ માં સુધારો આવવાની વાત તો દૂર રહી પરંતુ ભૂખ મારો આને રોજગારી હતી એ પણ જવા માંડી છે ત્યારે આ નું જવાબદાર કોણ તે માટે કોંગ્રેસ આ રેલી નું આયોજન કરી રહી છે.કોંગ્રેસે પોતાના મહાસચિવો, વિભાગોના પ્રમુખો, રાજ્ય એકમના પ્રમુખો અને સીએલપી નેતાઓનીસાથે શનિવારે બેઠક કરી.

Loading...

વેણુગોપાલે કહ્યું કે, કેન્દ્ર સરકારની જન વિરોધી નીતિઓ વિશેષ કરીને આર્થિક સુસ્તી, ખેડૂતોને સંકટ, બેરોજગારી અને અન્ય મુદ્દાઓ વિરૂદ્ધ આંદોલન કાર્યક્રમ પર ચર્ચા માટે બેઠક બોલાવી હતી.ત્યારે કોંગ્રેસ નો મુખ્ય પાયોગણાતા સોનિતા ગાંધી પણ આ રેલી માં જોડાવાની છે.ત્યારે ભાજપની ચિંતા માં બમણો વધારો થઈ શકે છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here