News

આ હવસખોર યુવકે નર્શ સાથે હોસ્પિટલના બાથરૂમમાં જઈ કર્યું સમાગમ, પછી થયું એવું કે જાણી ને તમે પણ ચોંકી જશો

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

જેને વાંચીને તમે દંગ રહી જશો.તો આવો જાણીએ આ લેખના માધ્યમથી કે હકીકતમાં આ ઘટનામાં શું શું બનાવ બન્યા છે. આ ઘટના રજકોન શહેરની છે.ત્યાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એક નર્સ તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી.તેની સાથે એક યુવકે બળાત્કાર કર્યો હતો.આ પછી તેની ફરિયાદ પોલિશ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.અને પછી આરોપીને શોધખોળ પોલિશ દ્વારા કરી હતી અને બે દિવસ દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અને પછી બીજી વાતનો પણ ખુલાશો થયો હતો કે આ યુવકે યુવતીને એક વીડિયો પણ બન્યો હતો. માહિતી અનુસાર વાત એવી છે કે ,મેંદરડા તાલુકા અને સિમાંશી ગામનો વતની જે અત્યારે રાજકોટ શહેરમાં સોમનાથ સોસાયટીનો રહેવાશી હતો.અને તે રાજકોટમાં આવી ને નોકરી કરતો હતો.અને તે સમય દરમિયાન તેની મુલાકાત 26 વર્ષીય પ્રિય સાથે થઈ હતી.અને બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી.અને પછી બંને વચ્ચે આ મિત્રતા પ્રેમ માં પરિવર્તન થવા લાગી હતી.

અને 5 મહિના પછી રાકેશે પ્રિયાને લગ્ન ની લાલચ આપી હતી.પ્રિયા હોસ્પિટલમાં નર્સ નું કામ કરતી હતી અને તે અને રાકેશ તેને મળવા મળે હોસ્પિટલ અને હોસ્પિટના બાથરૂમ જઈને પ્રિયા સાથે શારીરિક સબંધ બાધ્ય હતા.અને પછી પ્રિયાની અમુક તસ્વીરો પાડી હતી જે ખૂબજ શરમ જનક છે.

આવું સતત બનવા લાગ્યું એટલે હોસ્પિટલ મા પ્રિયાને નોકરી જવાની ધમકી આપી હતી.અને આ સમય દરમિયાન પ્રિયાને રાકેશે પ્રિયાને માતાએ એવું જણાવ્યું હતું કે પ્રિયાના ડિવોર્સ થઈ ગયા છે અને તેના પિતા સરકારી કર્મચારી મા ખોટી વાત પણ કરી હતી.

રાકેશે બે વર્ષ પહેલા પોતાના મોબાઈલમાં યુવતીના ખરાબ ફોટા સેવા રાખ્યા હતા.અને આ ફોટા સોસીયા મીડીયા પર મૂકવાની ધમકી આપી હતી.અને આ સમય દરમિયાન પ્રિયાને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.અને છેલ્લે 12 મહિના દરમિયાન હોટલ અથવા પ્રિયા જે હોસ્પિટલ માં જઈને 4 થી 6 વાર બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીએ આ હવસખોર બ્લેકમેઈલરથી છૂટકારો મેળવવા પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી. પછી આરોપીને પોલીસ માં કેસ ની નોધણી કરાવવી અને પછી.પોલીસે બનાવ સંદર્ભે તાત્કાલિક ધોરણે આ નરાધમ પરણિત બ્લેકમેલરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker