વિદ્યાર્થિઓ ના અભ્યાસ ક્રમોમાં દિવસેને દિવસે ખૂબજ બદલાવ આવી રહ્યો છે જેને ચાલતા વિદ્યાર્થ નું ભણવામાં મન નથી લાગતું અને આ વાતને લઈને વિદ્યાથી ના માતા પિતા પોતાના છોકરા કે છોકરીનું ટ્યૂશન અવશ્ય રાખવા હોય છે. જેથી પોતાનો છોકરો કે છોકરી ભણી ગણીને આગળ વધે.
પુત્ર કે પુત્રીના ભવિષ્ય ને લઈને માતા પિતાના ઘણી જીંતા હોય છે. એટલા માટે પોતાના સંતાનને વધારે ભણાવવાની કોશિશ કરતા હોય છે. એટલા માટે ટ્યૂશન માં મોકલતા હોય છે. પણ કેટલાક દિવસોથી સોશીયલ મીડિયા પર ટ્યૂશન જતી છોકરી ને શિક્ષકે ખૂબજ શરમ જનક કૃત્ય કરતા તસવીરો સોશીયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઇ હતી.
જો આવો આ લેખના માધ્યમથી વિસ્તૃત સમજીએ. બિહાર રહેતા મુઝફ્ફરપુરમાં એક પ્રોફેસરનું શરમજનક પાપ બહાર આવ્યું છે. આરોપી શિક્ષક નું નામ ડૉ. શીતલ પ્રસાદ છે જે સિદ્ધાર્થપુરમમાં રહે છે અને તે શીતલ પ્રસાદ સાહિબગંજની એક ખાનગી કોલેજમાં કૉમર્સ શિક્ષક છે. જેમની ઉંમર લગભગ 38 વર્ષની છે. અને કોલેજમાં તેમનું ખૂબજ નામ છે અને દરેક સ્ટુડન્ટ તેમણે માનથી બોલાવે છે.
આ શિક્ષક નું આટલું નામ હોવાથી તે પોતે ટ્યુશન પર કરાવતા હતા, અને તેના બદલામાં તે છોકરાઓ પાસેથી ફ્રી પણ વધરે લેતા હતા. પણ તને એક ખરાબ આદત હકે કે તે ભણાવતી વખતે તે પ્રશ્નો કરતાં અને તેનો જવાબ છોકરીઓ પાસેથી માગતા હતા અને તેમણે ગુરી ગુરીને જોવાની ખોટી આદત હતી.
શિક્ષક થી થયેલા વિદ્યાર્થિનીઓની હતી અને આની ફરિયાદ તેમણે કરી પણ હતી. આમાં થી એક વિદ્યાર્થિ તેમના ઘરે પોહોચો હતો ત્યારે તેમની પત્ની ઘરે નહતી. અને તેનો ફાયદો ઉઠાવતા આરોપી શીતલ પ્રસાદે વિદ્યાર્થિની સાથે અશ્લીલ કૃત્ય કરવાનું શરૂ કર્યું.
પરંતુ ડરવાની જગ્યાએ વિદ્યાર્થિનીએ તેના મોબાઇલ ફોન પર રેકોર્ડ કરી લીધુ. આ દરમિયાન શીતલ પ્રસાદનો ચહેરો ખુલ્લો થયો હતો. પીડિતા ખૂબજ ચિલાવવા લાગી હતી તે દરમિયાન બહાર ઉભેલી બીજી પીડિત મહિલાઓ જડપતી આવી ગઈ હતી. શિક્ષકની આ આદતો થી પીડિત છોકરીઓ ની એક ટીમ છે. પરંતુ તેમાંથી બે છોકરીઓ એ ફરિયાદ કરી હતી.
ઘટનાના 3 કલાક અગાઉ બંને યુવતીઓ એ અને તેમની બીજી સાથી દારો મળીને શિક્ષક ના ઘરે હુમલો કર્યો હતો. હકીકત જાણ્યા બાદ સિદ્ધાર્થપુરમ વિસ્તારના લોકો પણ વિદ્યાર્થી સાથે જોડાયા અને છોકરીઓ ને મદદ માટે ટેકો કર્યો હતો. ડરથી આરોપી શિક્ષક તેના ઘરે છુપાઇ ગયો.
પરતું 2 કલાકના નાટક બાદ સદર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મિથિલેશ ઝા અને કાજીમોહમદપુર પોલીસ ઇન્સ્પેક્ટર શુજાઉદ્દીન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જોઇને શીતલ પ્રસાદ રૂમમાં અને ઘરની અંદર છુપાયો. લગભગ એક કલાકની મહેનત બાદ પોલીસ તેના ઘરે પ્રવેશ કરી શકી અને ડંડા મારતા મારતા પોલીસ ટેશન લઇ ગયા હતા.
રેકોર્ડિંગ આવ્યું સામે, પોલીસ પણ ચકીત રહી ગઈ
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં હંગામો થયો હતો. પરંતુ જે રેકોડિંગ હતું તે પોલીસને આપવામાં આવ્યું હતું અને પોલીસને પણ વિશ્વાસ થઈ ગયો હતો એટલા માટે પોલીસ ઇન્સ્પેક્ટર મિથિલેશ ઝાએ જણાવ્યું છે કે પીડિત વિદ્યાર્થિનીના નિવેદન પર આરોપી શીતલ પ્રસાદ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ તેના કાયદા પ્રમાણે જે સજા થશે તે કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું.