(1) આમનું સાચું છે, દરેક વ્યક્તિ હસવા માંગે છે પરંતુ વ્યસ્તતાને કારણે ખૂબ જ ઓછી પરિસ્થિતિઓ બની શકે છે અમે તમને કેટલીક તસવીરો બતાવી રહ્યા છે, જે તમારી હસવાની બધી જરૂરિયાતોને પૂર્ણ કરશે.
(2) સહયોગની ભાવના, ઘણા લોકો કામ પણ એવા કરે છે કે એમના કામને સલામ કરવું જોઈએ.
(3) કોઈ આમને સમજાવો, ભારતમાં વર્લ્ડ કપ રમે છે પરંતુ આ આમનો વર્લ્ડકપ કંઈક અલગ છે.
(4) ખુબજ સાચું. ઘણા લોકો મોટા હોવા છતાં નાના છોકરાઓ જેવું કરે છે પણ અહીંયા તો નાના છે પણ દિમાગ થી મોટા છે.
(5) એકવારમાં જ કામ પૂરું, આજના યુગમાં લોકો ને પોતાની ફેમીલી માટે ટાઈમ નથી હોતો આ ભાઈને જ જોઈ લો, હાલમાં લોકો પાસે સમય જ નથી.
(6) સ્ટીક બનામ નોન સ્ટીક, આ કોણ કરે છે.
(7) સેફટી જરૂરી છે. કોઈ મુશ્કેલી વાળું કામ હોય પેહલા તમારી સેફટી કરવી જોઈએ આવું કરવાથી તમને નુકશાન થાય નહીં તમે પણ ટ્રાય કરી શકો છો.
(8) બાળકોની સાથે દગો, હાલના દિવસોમાં દગો આપવાની પ્રથા થઈ ગઈ છે, પણ અહીંયા તો બાળકોની સાથે દગો થયો ખરાબ વાત છે.
(9) એક તીરથી બે નિશાન – એક તીરથી બે નિશાન એવી કહેવત છે, આમને સાચો હિસાબ લગાવ્યો છે.
(10) આવું પેહલા ક્યારેય જોયું હશે. આ દુનિયામાં આપડે સપનામાં પણ વિચાર્યું નહોય એવું છે ના જોયું હોય તો જોઈ લો.
(11) તમને પણ ખાવાની ઈચ્છા છે. એવું જ લાગે છે જ્યારે રેહડી અલગ અને વસ્તુઓ અલગ વેચાય છે.
(12) ડબ્બા પછી સાબુ પણ ઓહ વાહ, સરસ રીતે છે.
(13) આવા પણ ગ્રુપો બને છે, થવા વાળા ભંડારો વિશે માહિતી આપી સમાજ સેવા.
(14) જોખમો સાથે રમવાનું શીખો, જોખમો સાથે રમવાનું અમનાથી શીખો.
(15) જુગાડું ક્યાંક નો જુગાડ કરવામાં સૌથી આગળ.
(16) થોડી ખસેડી લો, તાજને થોડું આગળ વધવું પડશે.
(17) કેવા પ્રકારની બાલ્કની, શુ વિચારીને બનાવ્યું છે.
(18) આ રીતે દિવાળી મનાવશે
(19) આટલો જ તફાવત છે
(20) આ કઈ રીત છે, જો હસવાનું મન થઈ રહ્યું છે તો આ લોકોના કામ જોઈને હસી લો, અહીં કેટલીક રમુજી તસવીરો, જેને જોઈને તમને હસવાનું બંધ કરવું મુશ્કેલ બનશે.
(21) નવા જમાનની ફેસન, તમે પણ પ્રયાસ કરી શકો છો.
(22) હવે કહી પણ દો, એક વાર તો કહી દો.
(23) ગજબ દિમાગ લગાવ્યું, આમને તો ઇનામ મળવું જોઈએ.
(24) બંને કામ જરૂરી છે. ભાઈ કઇ પણ છોડશો નહીં.
(25) કેટલા કામની છે ચપ્પલ, દિમાગ લગાવીને ચપ્પલને આટલા કામનું બનાવી દીધું.
(26) ખરો જુગાડ બનાવ્યો. હવે આમને શુ કહીએ
(27) હવે કોઈ ચોરી કરો
(28) વાળ કાપવાની સાચી રીત
(29) આટલું જલ્દી
નોંધ: આ અર્ટિકેલ ખાલી તમારા રમૂજ માટે બનાવામાં આવ્યું છે બાકી કોઈનું ખરાબ દેખાડવાનો અમારો કોઈ હેતુ નહિ.