ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગયા વર્ષે તેમની છોકરી અને છોકરાનું માર્ચ 2019 ધૂમધામથી લગ્ન કર્યા હતા. એવું ખબર આવે છે મુકેશ અંબાણી એ આ લગ્ન લગભગ હજારો કરોડો માં ખર્ચ કર્યો હતો.આ લગ્ન સૌથી ધનિક લગ્નમા ગણતરી થાય છે. હવે તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નના સમાચાર પણ આવી રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકાની રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ રહી છે, ચાલો જણાવીએ કે તેમની ગર્લફ્રેન્ડ કોણ છે.
વાયરલ થઈ રહ્યો છે. અંનત અંબાણી અને રાધિકાની રોમેન્ટિક તસ્વીરો.
દેશના વધારે ચર્ચી ખાનદાન માં એક મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના પરિવાર વિશે ગમે તે વ્યક્તિ જાણવા હોય છે. આ પરિવાર બિઝનેસ નંબર 1 છે. પરંતુ આ સાથે, આ કુટુંબમાં સંબંધોમાં મીઠાશના ઉદાહરણો આપવામાં આવે છે. આ પરિવારના વડીલ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં બે સંતાનો છે અને તેમના લગ્ન થઈ ગયા છે. અને ત્રીજો છોકરો અંનત અબાણી લગ્ન થાય છે. સોશીયલ મીડીયા પર અનંત અને રાધિકા ચર્ચામાં તસ્વીરો આવે છે.
ઈશા અબાણીની લગ્ન હોય કે આકાશ અબાણની હોય દરેક જગ્યા જોવા મળ્યા છે. રાધિકાએ શ્વેતા મહેતાના લગ્નમાં ફિલ્મ પદ્માવતના ઘૂમર ગીત પર ડાન્સ કર્યો હતો. ત્યારે લોકોમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી વચ્ચેના સંબંધો વિશે જાણવાની ઉત્સુકતા હતી. આ પછી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી દરેક ફંક્શનમાં સાથે જોવા મળ્યાં હતાં.
આ સિવાય રાધિકા મર્ચન્ટ જેટલું અંબાણી પરિવાર સાથે જોડાયેલું છે, રાધિકાના પરિવારને પણ અંબાણી પરિવાર પસંદ છે. હાલમાં જ રાધિકા મચરન્ટ કોઈક લગ્ન હતું. ત્યાં અનંત અંબાણી પૂરો પરિવાર આવ્યો હતો. એવા અહેવાલો છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એક વર્ષમાં જ લગ્ન કરી લેશે. હાલ મુકેશ અંબાણીકે નીતા અંબાણી લગ્ન કરવાની કોઈ ઉતાવળમાં નથી. તમે આ ચિત્રોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે તેઓ એકબીજા સાથે કેટલા ખુશ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેમની જોડીની પ્રશંસા કરી રહ્યા છે.