સેક્સ તમને અને પાર્ટનરને શારીરિક રૂપે જોડવા સાથે માનસિક અને ભાવનાત્મક રૂપે બંને પાર્ટનર વચ્ચે કનેક્શન બનાવવામાં મદદ કરે છે. હાલાકી આ ફિઝિકલ કનેક્શન, જાણ્યા અજાણ્યામાં ઘણીવાર તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.તમને કદાચ ખબર નહીં હોય પરંતુ સેક્સ એલર્જી એક કોમન સમસ્યા છે. અને તમને એવું ન લાગવું જોઈએ કે તમે ફકત તમારા માં ખોટા છો,અને કેટલીકવાર પાર્ટનરમાં સમસ્યા હોવાના કારણે તેનું રિએક્શન તમારા શરીર પર દેખાઈ શકે છે. ત્યારે અમે તમને એવા સંકેતો વિશે જણાવીશું જે સેક્સ એલર્જી તરફ ઈશારો કરે છે.
શ્વાસ લેવામાં તકલીફ આવે છે.
સેક્સ દરમિયાન ઉહ આહ,નો અવાજ ભલે પ્લેઝર બતાવવાની એક રીત ભલે હોય પરંતુ જો સેક્સન દરમિયાન કે તુરંત સેક્સ પછી હાંફી જાઓ,બે દમ થઈ જાય,એવા લાગે કે શ્વાસ નથી આવતી કે વધારે ફૂલવા લાગે છે તો ગંભીર મામલો થવા લાગે છે. એક્સપર્ટ મુજબ આવી પરિસ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી હોય છે.
ખંજવાળ આવી રહી હોય તો.
જરૂર નથી કે ખંજવાળ વજાઈનલ ઈન્ફેક્શન સાથે જોડાયેલી હોય. બની શકે પાર્ટનરના સીમનના કારણે તમને એલર્જી થઈ ગઈ હોય અને આ કારણથી ખંજવાળ આવતી હોય. જો તમને સેક્સ બાદ ખંજવાળ આવતી હોય અને કોઈ પ્રકારનું ડિસ્ચાર્જ ન થઈ રહ્યું હોય તો આ પ્રકારની ખંજવાળ માટે તમે નહીં પાર્ટનરનું સીમન જવાબદાર છે.
કોન્ડોમ વિના સેક્સ કરવા પર.
જો તમને વજાઈનામાં ખંજવાળવા લક્ષણો ત્યારે જ દેખાય જ્યારે તમે કોન્ડોમ વિના સેક્સ કરો છો અથવા પછી સીમન કોઈ રીતે કોન્ડોમથી બહાર નીકળી હોય તો તેનો મતલબ છે કે તમારી વજાઈના સીમન પ્રત્યે ખૂબ જ સેન્સિટિવ છે. જોકે આ પ્રકારની સમસ્યાને દૂર કરવાના ઘણા માર્ગ છે. આથી જરૂરી નથી કે તમે સેક્સ કરવાનું બંધ કરી દો. તમારા ડોક્ટરને મળો અને તેની સારવાર વિશે જાણો.