મહેશ સવાણી આ વર્ષે 300 દીકરીઓના લગ્નન કરાવા જઈ રહ્યા છે અને આ વખતે નું જેમ તે દર વર્ષે દીકરીઓના લગ્નન કરાવે છે જે દીકરીઓના માતા પિતા નથી તેમના લગ્નન મહેશ સવાણી કરાવા જઈ રહ્યા છે અને આ લગ્નન કરવાની પ્રથા 2012 થી શરૂ કરી છે તેમને રવિવારના દિવસે 300 દીકરીઓના લગ્નન કરવાની વાત કરી હતી.
તેમને અત્યાર સુધી 2686 દીકરીઓના લગ્નન કરાવી ચુક્યા છે અને તેમને 2018 માં 261 દીકરીઓના લગ્નન કરાવ્યા હતા અને આ વર્ષે તે 300 દીકરીઓના લગ્નન કરાવા જઈ રહ્યા છે.
2018 માં એક બાજુ હિન્દૂ અને ખ્રિસ્તીના લગ્નન થયા તો બીજી બાજુ નિકાહ પઢવામાં આવ્યા હતા. પિતાની છત્રછાયા ના હોય તેવી દીકરીઓના લગ્નન કરાવા માટે મહેશ સવાણીના સમૂહ દ્વારા દરેક વર્ષે સમૂહ લગ્નન સમાંરભનું આયોજન કરવામાં આવે છે.
દીકરીઓને મહેંદી મુકાવવાથી માંડી જમવાથી માંડી તમામ જરૂરતો માટે લગ્ન સંપન્ન થાય ત્યાં સુધી કામગીરી હાથ ધરવામાં આવશે.
દરેક દીકરીને બ્યુટીપાર્લરના પાસ અપાયા છે. તેમની સાથે દીકરીની બહેન અને ભાભીને મહેંદી મુકાવી અપાશે. આથી મહેંદી મુકાવનારા 783 અને બીજા પરિવારના મળી બેહજાર જેટલાં થશે.
દરેક દીકરીની કંકોત્રી તેમના પરિવારના રિવાજ મુજબ બનાવી છે. એક કપલ દીઠ 10 ડાઈનિંગ ટેબલ લગાવાશે. દરેક દીકરી દીઠ પાંચ સ્વયંસેવક ખડેપગે રહેશે. આ સ્વયંસેવકોમાં અગાઉ લગ્ન થયા હોય તેવી દીકરીઓ રહેશે, જેથી લગ્ન કરનાર દીકરીને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન જોઈતું હોય તો મળી રહે.
ઉદ્યોગપતિ મહેશ સવાણી આ વર્ષે તેમણે દત્તક લીધેલી 261 દીકરીઓના લગ્નનો થીમ ભૂમિના ફોટા સાથે લીધો છે.
261 દીકરીઓના પરિવારમાં દીકરી દીઠ સો પાસ અપાશે. આથી દીકરી-દીકરાઓના પરિવારના 52,200 વ્યક્તિઓ, સવાણી પરિવારના 10,000 અને સ્વયંસેવક 2000 પરિવાર સાથે એક લાખ જેટલાં લોકો લગ્નમાં મહાલશે.