આ યુવકનું લિંગ ઉંમર સાથે વધવાને બદલે નાનું થતું હતું, વાતની જાણ થતાં યુવકે જે કર્યું તે ખુબજ આશ્ચર્યજનક હતું

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણાં લોકો નો પ્રશ્ન હોય છે કે દિવસે ને દિવસે તેમના લિંગ માં ઘટાડો જોવા મળે છે. આવી સમસ્યાઓ ભારતમાં ઉભરાતી આવે છે ત્યારે આ સમસ્યા માં પણ અલગ અલગ પ્રકારે જોવાં મળે છે. આજે અમે તમને આ સમસ્યાઓનું સમાધાન અલગ અલગ પ્રશ્ન ના અલગ અલગ જવાબ ની રીતે આજે અમે તમને સમજાવીશું.

સુહાગરાતે સંભોગ દરમ્યાન પુરુષત્વ દેખાડી શકાય એ માટે પલંગતોડ પાન તરીકે ઓળખાતું પાન લગ્નના થોડાં દિવસો પહેલાં કેટલાક યુવાનો લેતા હોય છે. આ પાનમાં કૅફી દ્રવ્યો નાખવામાં આવતાં હોવાથી પુરુષને ખૂબ ઘેન ચડે છે.

આ ઉપરાંત સમયનું પણ એને ભાન ન રહેતું હોવાથી એકાદ મિનિટ સુધી સંભોગ કર્યો હોવા છતાં કલાક સુધી સંભોગ કર્યો હોવાનું એને લાગે છે. આવા પાનથી એને ફાયદો થવા કરતાં નુકસાન થાય છે. માટે તમારે આનું સેવન ક્યારેય ન કરવું.

બીજી સમસ્યા ની વાત કરીએ તો તેમાં એવું છે કે, પર્સનલ મસાજરને વાઈબ્રેટર પણ કહે છે. વાઈબ્રેટરને કારણે અમુક લોકો વધારાની ઉત્તેજનાનો અનુભવ કરી શકતા હોય છે. અમુક સ્ત્રીઓ તો સંભોગ દરમ્યાન પણ વાઈબ્રેટરનો ઉપયોગ કરતી હોય છે કે જેથી ક્લિટોરિસ મદનાંકુર ને વધારાનું ઘર્ષણ પેદા થાય.

મોટા ભાગના પુરુષો વાઈબ્રેટરનો એકદમ ધીમી ગતિએ વૃષણના મૂળ પાસે એને શિશ્નના નીચેના હિસ્સામાં ઉપયોગ કરે છે. વાઈબ્રેટર ખાસ કરીને મોટી ઉંમરના પુરુષોને વધારે સહાયરૃપ બને છે, કારણ કે યુવાન પુરુષોની સરખામણીમાં તેમને વધારે તીવ્ર શારીરિક ઉશ્કેરાટની જરૃર પડે છે. વાઈબ્રેટર આ દ્રષ્ટિએ ઉપયોગી ઉપકરણ સાબિત થઈ શકે છે.

અહીં એક યુવક પોતાની સમસ્યા જણાવતા કહે છે કે મારી ઉંમર 24 વર્ષની છે. મારાં બાળલગ્ન થયાં હતાં. હવે હું મારી પત્નીને  લેવા મારા સાસરે જવાનો છું. મારી ઊંચાઈ 6 ફૂટ 3 ઈંચ છે અને મારી પત્નીની ઊંચાઈ 3 ફૂટ 9 ઈંચ છે.

મારે એ જાણવું છે કે ઊંચાઈમાં રહેલા આ તફાવતને કારણે અમારા લગ્નજીવનમાં કોઈ તકલીફ તો નહીં થાયનેજો આવી સમસ્યા હોઈ તો આછે તેનું સાચું નિવારણ. તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે આપણે ત્યાં લોકો લગભગ સૂતાં-સૂતાં જ સંભોગ કરતા હોય છે.

ઊભાં-ઊભાં સંભોગ કરવાની રીત હજી આપણે ત્યાં એટલી પ્રચલિત નથી થઈ. સૂતાં-સૂતાં સંભોગ કરવાને કારણે પુરુષ અને સ્ત્રીનાં પ્રજનન અંગો મોટા ભાગના કિસ્સામાં એકબીજાની સાથે બરાબર મળી જાય છે. એને ઊંચાઈના તફાવત સાથે કોઈ સંબંધ નથી. એક વાત ધ્યાનમાં રાખવી કે જો ગાડીમાંથી નીચે ઊતરવું હોય અને ગાડી પ્લેટફોર્મની બહાર ઊભી રહી હોય તો પણ આપણને ઊતરવામાં કોઈ તકલીફ નથી થતી.

અન્ય એક સમસ્યા ની વાત કરીએ તો મેનોપૉઝ પિરિયડ ચાલુ થયા પછી કેટલા સમય સુધી સંભોગ વખતે નિરોધ વાપરવો જરૃરી ગણાયમેનોપૉઝ ચાલુ થયા પછી ગર્ભ રહેવાની શક્યતા કેટલી મેનોપૉઝ પિરિયડ ચાલુ થયા પછી કેટલા સમય સુધી સતત મહિનો ન આવે એનો અર્થ એ કે તમે મેનોપૉઝમાં આવી ગયાં છો.

મેનોપૉઝમાં સ્ત્રી હૉર્મોનનું પ્રમાણ થોડું ઓછું થઈ જાય છે એટલે સંવનનની ક્રિયા સંભોગ પહેલાંની ક્રિયામાં થોડો સમય વધારે ગુજારવો, કારણ કે ચીકાશ પેદા થતાં થોડો સમય લાગે છે. માટે આ દિવસો દરમિયાન સેજ કાળજી રાખવી જોઈએ જો તમે એનું ઉલ્લંઘન કરશો તો જતાં દાડે તમનેજ તે ભારે પડી શકે છે.

આગળ ની સમસ્યાની વાત કરીએ તો એક યુવક જણાવે છે કે મારી ઈન્દ્રિય દિવસે-દિવસે નાની થતી જાય છે. વર્ષો પહેલાં એની લંબાઈ પાંચથી છ ઈંચ હતી. અત્યાર તે ફક્ત બેથી ત્રણ ઈંચ છે. આનું શું કારણ હોઈ શકે.

મારા એક મિત્રને પણ આવી જ સમસ્યા છે. તો શું કરવું જોઈએઆનું કારણ છે કે યોનિમાર્ગની એકચ્યુઅલ લંબાઈ 6 ઈંચ છે. આગળના એક તૃતીયાંશ ભાગમાં જ જ્ઞાાન તંતુઓ એટલે કે સ્પર્શજ્ઞાાન છે. અંદરનો બે તૃતીયાંશ ભાગ સંવેદના રહિત છે.

આપણે આના પરથી એ અનુમાન પર આવી શકીએ કે પુરુષની ઉત્તેજિત ઈન્દ્રિયની લંબાઈ જો બે ઈંચ કે એથી વધુ હોય તો પણ ચાલે, કારણ કે જરૃર છે સ્ટ્રેંગ્થની, નહીં કે લેંગ્થની. સૂતેલી ઈન્દ્રિયની લંબાઈ ઘણી વખત અલગ-અલગ હોઈ શકે અથવા નાની-મોટી હોઈ શકે, પણ હકીકતમાં ઈન્દ્રિયની લંબાઈ અચાનક ઘટી જવાનું કોઈ કારણ છે જ નહીં.

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈનો કાન કે નાક અચાનક નાનાં થઈ ગયાં! સૂતેલી ઈન્દ્રિય  પર ધ્યાન ન આપો, કારણ કે સૂતેલી ઈન્દ્રિય માત્ર પેશાબ કરવાનું કામ કરે છે. ઈન્દ્રિય ઉત્તેજિત હોય ત્યારે વ્યક્તિ યોનિપ્રવેશ કરીને સમાગમ કરતી હોય છે અને ત્યારે તેની લંબાઈ માં પણ ફેરફાર જોવા મળે છે.

અહીં અન્ય એક પુરુષ જણાવે છે કે મારી ઉંમર 48 વર્ષની છે. મને છેલ્લાં 8 વર્ષથી ડાયાબિટીઝ છે. મને સંભોગ કરવાની ખૂબ ઈચ્છા થાય છે, પણ સંભોગ  નથી કરી શકતો અને પત્નીને સંતોષ નથી આપી શકતો. મારું શિશ્ન કડક થતું નથી તેમ જ શીઘ્રસ્ખલન થઈ જાય છે. કોઈ ઉપાય બતાવો કે હું સંપૂર્ણ રીતે સંભોગ માણી શકું અને પત્નીને પણ પૂર્ણ સંતોષ આપી શકું આનો સરળ ઉપાય છે.

તમારી સમસ્યા એ છે કે તમને ઈચ્છા થાય છે, પણ ઈન્દ્રિયમાં જોઈએ એવું કડકપણું  નથી આવતું અને તમે જ્યારે સમાગમ કરવા જાઓ છો ત્યારે યોનિમાં પ્રવેશ કરતી વખતે અથવા કર્યા પછી તરત જ વીર્ય નીકળી જાય છે એટલે ટૂંકમાં ઈન્દ્રિયમાં કડકપણાની કમજોરી સાથે તમને શીઘ્રપતનની સમસ્યા છે.

સમાગમના ચાર કલાક પહેલાં 100 મિલીગ્રામની દેશી વાયેગ્રા સાથે 20 મિલીગ્રામની ગોળી જો સમાગમના ચાર કલાક પહેલાં લેવામાં આવે તો તમારી  ઈન્દ્રિયના અયોગ્ય કડકપણાની તકલીફ દેશી વાયેગ્રાને લીધે અને શીઘ્રસ્ખલનની સમસ્યા પૅરોક્સિટિનને કારણે દૂર થવાની સારી એવી શક્યતા છે.

આ ગોળીઓ હંમેશાં તમારા  ફેમિલી ડૉક્ટરની સલાહ હેઠળ લેવી જોઈએ. જો તમે બ્લડપ્રેશરની નાઈટ્રેટયુક્ત ગોળી લેતા હો તો આ ગોળીઓ તમે ન લઈ શકો. હંમેશા આવી ગોળી લેતા પેહલા ડોક્ટર સાથે ચર્ચા અવસ્ય કરવી જેથી કરીને પાછળ કોઈ તફલિક ના થાય.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Motion Today. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organisation, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here