Bollywood

આ અભિનેત્રીએ ફોટોશૂટ દરમિયાન ઉતારી દીધા હતા પોતાના કપડાં, જોઈ ને વિશ્વાસ પણ નહિ કરો

હંમેશાં પોતાના હોટ તસ્વીરોને લઈને ચર્ચામાં બની રહેવા વાળી અભિનેત્રીએ દર વખતની જેમ ફરી એક વાર ફોટોશૂટ કરાવતા હતા અને દર વખતની જેમ આ વખતે પણ ઇશાના નવા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી તેવી અપલોડ કરી રહી છે અને જોકે આ વખતે ઇશાએ પહેલાની જેમ કપડા વગર તેના શરીરનો અડધો ભાગ ઢાંકી દીધો હતો પણ જ્યારે ઉપરનો ભાગ બિલકુલ કપડા વગરનો હતો.

જ્યારે બોલિવૂડની ભાષામાં ઇશાનીની આ તસવીરોને ટોપલેસ ફોટોશૂટ કહેવામાં આવે છે અને ઇશાના તાજેતરના ટોપલેસ ફોટોશૂટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહી છે, અને તે ઝડપ થી વાયરલ પણ થઈ રહી છે અને જેના પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટો કરી રહ્યા છે અને આ ક્રમમાં ઘણા લોકો છે અને જે ઇશાને પાઠ પણ ભણાવી રહ્યા છે.

જો કે હાલમાં ઇશાએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે લોકો જે તેના વિશે વિચારી રહ્યા છે અને તેના વિશે જે ચર્ચાઓ કરી રહ્યા છે તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો એવું કીધું હતું અને તમને જણાવી દઈએ કે ઈશા એ ઘણી વાર સોશ્યલ મીડિયા પર પોતાના હોટ ફોટોશૂટના ફોટા શેર કરીને રકઝક પણ કરી છે અને ઇશાનું ઇન્સ્ટાગ્રામનું પેજ તેની હોટ તસ્વીરોથી જ ઓળખાય છે અને આવી રીતે તે વધારે ચર્ચામાં આવીરહી છે.

4 નવેમ્બર, 1985 ના રોજ જન્મેલી ઈશા ગુપ્તા હજુ પણ એક બોલીવુડમાં હોટ મોડેલની સાથે સાથે અભિને ત્રી તરીકે પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ઓળખાય છે અને 2007 માં ફેમિના મિસ ઈન્ડિયા ઇન્ટરને શનલ બનનારી ઇશા ગુપ્તાએ પહેલી વાર 2012 માં ફિલ્મ જન્નત 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

આ પછી તેણે રાજ 3ડી અને ચક્ર વ્યૂ, ગોરી તેરે પ્યાર મેં, હમ શકલાસ, બેબી, રુસ્તમ જેવી લોકપ્રિય ફિલ્મો માં પણ કામ કર્યું છે અને ઇશાની તાજેતરની ફિલ્મો વિશે વાત કરીએ તો તે વર્ષ 2017 માં કમાન્ડો 2 અને બાદશાહો જેવી ફિલ્મ્સનો પણ ભાગ રહી ચુકેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker