આ 6 માંથી કયો પથ્થર તમને સૌથી વધારે આકર્ષિત કરે છે?પસંદ કરો અને જાણો તમારું ભવિષ્ય..

આ ફોટા મા 6 પથ્થર આપવા માં આવ્યા છે આમા થી સૌથી પહેલા કયો પથ્થર એ આકર્ષિત કર્યો છે તમારી નજર કયા પથ્થર ઉપર જઈને ઉભી રહી આ વાત તમારા વિશે ખૂબ મહત્વ ની વાત કરે છે તો ચાલો વાર કઈ વાત ની કદાચ તેમે પોતાને લઈને જે પરિસ્થિતિ મા છો કે જે ચિંતા મા છો એનો હલ આ પથ્થરો માજ રહેલો છે.

1 પથ્થર.

જો તમને આ ફોટા નો પહેલો પથ્થર આકર્ષિત લાગ્યો હોય તો તેનો અર્થ એ છે કે તમે દરેક વસ્તુ ના થી વધારે પોતાની સ્વંત્રતા ને પ્રાથમિકતા આપે છે ઓપલાઈટ નામનો પથ્થર જણાવે છે કે તમારા જીવન ની પરિસ્થિતિ અને સભ્યતા ઓ થી મુક્તિ જોઈએ અંદર નો અવાજ તમારે એક એવા સ્થાન ઉપર જવાની જરૂર છે જ્યાં તેમે બહાર ની દુનિયા ની ચિંતા ઓ ને ભૂલી ને તમારા ઉપર ધ્યાન આપી શકો તમારા અંદર નો અવાજ સાંભળી શકો.

2 પથ્થર

બીજો પથ્થર ની પસંદગી આ દર્શાવે છે કે તમારું જીવન હવે બદલવા ના પડાવ ઉપર છે ગણું જલ્દી તમારા જીવન મા ફેરફાર થવા નો છે તમારા અંદર અધમિક મિક પણ ફેરફાર થશે જેને માત્ર તમેજ મહેશુંશ કરી શકો છો પ્રેમ ના સબન્ધઓ મા પણ તમે પરીમર્જન નો અનુભવ કરશો.

3 પથ્થર

ત્રીજા પથ્થર ને પસંદ કરવો એ બતાવવા માટે વધારે છે કે આપ ગણા બધા આશાવાદી પ્રાકૃતિક માણસ છે તમારું ભવિસ્ય જેટલું ઉજ્વલ થઈ શકે છે અવસ્ય થશે તમે બીજાની ભાવનાઓ તેમના દુઃખ ને જેટલું વધારે સમજી શકશો એટલો જ લાભ તમને થશે.

4 ચોથો પથ્થર

ચોથા પથ્થર ની પસન્દ નો સ્પષ્ટ અર્થ એ છે કે તમારી ચેતના તમારા સાથે આ વાત કહેવી જોઈએ કે હવે જે સમય છે તે જુની વસ્તુ અને જૂના સબન્ધો જીવન સેલી થી થોડો આરામ લેવાનો છે તમારે નવા જીવન તરફ દયાન આપવા નું છે અને જૂની વાતો ભૂલી ને આગળ વધવા ની કોશિશ કરવાની છે તમારે તમારા મન મસ્તક થી ઈર્ષા અને દ્વેષ ના ભાવ ને ખતમ કરી નાખવા જોઈએ.

5 પાંચમો પથ્થર

પાંચ મો પથ્થર આ બતાવે છે કે તમારા મૃત પૂર્વજો કે મૃત પ્રેમી તમારા સુધી એક ખાસ સંદેશ પહોંચાડવા ની કોશિશ કરે છે તમારે તે સંદેશ ને સાંભળવા અને સમજવા ની કોશિશ કરવી જોઈએ.

6 છઠ્ઠો પથ્થર

છઠ્ઠો પથ્થર તમારા અંદર છુપાયેલા એક રોમાંચક વ્યક્તિ ની પોલ ખોલે છે જેને ઉછડ કુંદ કરવી અને મોજ મસ્તી કરવા નો ખુબ શોખ છે તમારે નવા નવા અનુભવો ને મેળવવા ની કોશિશ કરવી જોઈએ અને જેટલા બની શકે એટલા મિત્ર બનાવવા જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top