આ ચમત્કારી ઉપાયથી તાત્કાલિક દૂર થઈ જશે દેવું,ધન થી છલકાઈ જશે તમારી તિજોરી.જાણો વિગતે.

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આજ ના આ સમય માં નોકરી ની ખૂબ અછત જોવા મળે છે અને નોકરી ન મળવા ને કારણે ધન ની અછત જોવા મળે છે.પૈસા ની મુશ્કેલી ના કારણે ઘણા લોકો આત્મહત્યા પણ કરતા હોય છે.

અને પૈસા ન હોવા ને કારણે તે પોતાનું જીવન સારી રીતે પસાર નથી કરી શકતા અને એમની ઘણી ઈચ્છાઓ પણ અધૂરી રહેતી હોય છે અને આજ ના સમય માં પૈસા થી જ બધુ થતું હોય છે.

અને આજ ના સમય માં ખાવા થી માંડી ને જીવનની બધી જ ચીજ વસ્તુઓ પૈસા થી જ મળતી હોય છે અને આર્થિક મુશ્કેલીના કારણે આપણું જીવન દુષ્કર બની જાય છે.

કેટલીક એવી સમસ્યાઓ આવે છે જેને ઉકેલવી મુશ્કેલ બની જાય છે આથી આવા સમયે તમારે કેટલાક ખાસ ઉપાય અજમાવવા જોઈએ જેનાથી તમે આર્થિક સંકટમાંથી બહાર આવી શકશો.

જો તમે ઘર લેવા, ગાડી લેવા કે બીજી કોઈ વસ્તુઓ માટે લોન લીધેલી હોય તો તમને કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમે આ સરળ ઉપાય કરશો તો તમને જરૂરથી લાભ મળશે.

જો તમારે કોઈ લેણુ ચુકવવાનું હોય તો બુધવારે કે મંગળવારના દિવસે ઉધાર ન લેવું જોઈએ. જો તમે દેવાથી પરેશાન છો.

તો બુધવારે સવા પાંચસો ગ્રામ મગને ઉકાળીને તેમાં ગોળ અને ઘી મેળવો. આ કોઈ ગાયને ખવડાવી દો આ ઉપાય કરવાથી તમને સમૃદ્ધિ મળશે.

આ પ્રક્રિયા દરેક બુધવારે કરી શકો છો. આ ઉપાય કરવાથી દેવાથી તાત્કાલીક મુક્તિ મળશે.હનુમાનજીના મંદિરે જઈને બજરંગબલી પર તેલ તેમજ સિંદૂર લગાવો અને લાલ સિંદૂરથી તિલક લગાવો.

અને તેને મસ્તીષ્ક પર લગાવો. આનાથી બજરંગબલી દેવાથી તાત્કાલીક મુક્તિ અપાવવામાં તમને મદદ કરશે. ભગવાન શિવના આશિર્વાદથી જીવનથી જોડાયેલ તમામ દેવું દૂર થશે.

તમે ત્રણમુખી રૂદ્રાક્ષ ધારણ કરો. સાથે તમે ૐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમ: મંત્રનો નિત્ય જાપ કરો. મંગળવારે પ્રદોષવ્રત રાખવું જોઈએ.

શનિવારના દિવસે સતત નમન કરી નવી નોકરી અને વેપાર અંગે શરૂઆત કરવાના હો તો આ દિવસે આરંભ કરો.

ધનમાં વૃદ્ધિ અને દેવુ ચુકવવા માટે દેવાને ઉતારવા માટે હકીક રત્ન ધારણ કરો. તમારા ગુરૂને બળવાન કરવા માટે ભગવાનને યાદ કરીને તેનું સ્મરણ કરીને કાર્ય કરો.

શુક્લપક્ષના બુધવારે પ્રારમ્ભના સમયે ઋણહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાય કરવાથી દેવાથી મુક્તિ મળી જશે.

વાસ્તુદોષ નાશક લીલા રંગ ધારક ગણપતિને ઘરના મુખ્યદ્વાર પર આગળ કે પાછળ લગાવો આનાથી ધનની વૃદ્ધિ થશે.

શક્ય હોય તો પ્રત્યેક બુધવારે લાલ મસુરની દાળ જરૂરથી દાન કરો. સવારે ઉઠો ત્યારે મુરલી વગાડતા શ્રી કૃષ્ણની તસવીરના દર્શન કરો અને દેવાથી મુક્તિ માટે પ્રાર્થના કરો

આ થી તમે તમારું ઇચ્છિત જીવન પસાર કરી શકશો અને તમારા જીવનમાં ધન ની કમી જોવા નહીં મળે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here