ArticleLife Style

આ છે ભારત ના 10 આલીશાન ઘરો, જે કોઈ મહેલ થી કમ નથી, ભારત નો આ બંગલો છે આખી દુનિયા માં સૌથી મોંઘો, જુઓ ખાસ તસવીરો….

મિત્રો તમારી પાસે જેટલી વધારે મિલકત હોય છે તેમનુ ઘર પણ તેટલુ વધારે મોંઘું હોય છે મિત્રો દુનિયાની દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે સારું ઘર હોય જેના માટે તે રાત-દિવસ મહેનત કરે છે અને પરસેવો પાડે છે પરંતુ મિત્રો ઘણા લોકોના સ્વપ્નાઓ અધુરા રહી જાય છે પરંતુ મિત્રો આજે અમે તમને ભારતના 5 સૌથી મોંઘા અને લક્ઝરી મકાનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ભાવ વિશે જાણીને તમારા હોશ ઉડી જશો તો મિત્રો આવો જાણીએ ભારતના સૌથી મોઘા ઘર વિશે.

મુકેશ અંબાણી.

મુકેશ અંબાણીનું ઘર એન્ટિલા એ ભારતનું સૌથી મોંઘુ ઘર છે અને તે વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંનું એક માનવામાં આવે છે મિત્રો મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીના માલિક છે જે ભારતની સૌથી ધનિક વ્યક્તિ છે અને ઍન્ટીલા 27 માળની છે અને જેની કિંમત આશરે 10 હજાર કરોડ રૂપિયા છે.

શાહરૂખખાનું મન્નત.

મિત્રો શાહરૂખ ખાનનું ઘર ભારતનું બીજું સૌથી મોંઘુ ઘર છે શાહરૂખ ખાન બોલિવૂડના જાણીતા એક્ટર છે અને શાહરૂખ ખાનનું આ ઘર મુંબઈમાં આવેલુ છે જેની કિંમત આશરે 125 કરોડથી 150 કરોડ રૂપિયા છે અને શાહરૂખ ખાન બોલિવૂડનો બીજો સૌથી ધનિક અભિનેતા માનવામાં આવે છે.

રતન ટાટા નિવાસ.

મિત્રો રતન ટાટાના ઘરને ભારતનું ત્રીજું મોંઘુ મકાન માનવામાં આવે છે અને રતન ટાટા ભારતના જાણીતા ઉદ્યોગપતિ માના છે.જેના મકાનની કિંમત આશરે 125 કરોડથી રૂ .130 કરોડની વચ્ચે છે મિત્રો રતન ટાટાનુ આ ઘર 15000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે જે દેખાવમાં ખૂબ જ સુંદર અને વૈભવી છે.

રાણા કપૂર રેજીડેંસી.

મિત્રો રાણા કપૂરનું નિવાસસ્થાન ભારતનું ચોથું સૌથી મોંઘુ મકાન માનવામાં આવે છે તેમજ મિત્રો રાણા કપૂર યસ બેંકના સીઈઓ છે જેમનું ઘર મુંબઇમાં આવેલુ છે મિત્રો રાણા કપૂરે થોડા સમય પહેલા જ આ ઘર ખરીદ્યું હતું અને જેની કિંમત લગભગ 120 કરોડ રૂપિયા માનવામાં આવે છે.

નવિન જિંદાલ રેજીડેંસ.

મિત્રો નવીન જિંદાલનું નિવાસસ્થાન એ ભારતનું પાંચમું સૌથી મોંઘું મકાન છે અને આ ઘર ભારતની રાજધાની દિલ્હીમાં બનાવવામાં આવ્યું છે જેની કિંમત લગભગ 125 કરોડથી 150 કરોડ રૂપિયા છે.

શશી રુઇઆ અને રવિ રૈઇયા નિવાસ.

મિત્રો એસ્સાર ગ્રુપના અધ્યક્ષ શશી રુઇઆ અને વાઇસ ચેરમેન રવિ રૈઇઆનો લક્ઝુરિયસ બંગલો પણ દેશના ખર્ચાળ મકાનોની સૂચિમાં છઠા સાથે શામેલ છે અને આ ઘર નવી દિલ્હીના ત્રીસ જાન્યુઆરી રોડ પર બનાવવામાં આવ્યું છે અને તેની કિંમત લગભગ 120 કરોડ છે.

વ્હાઇટ હાઉસ ઇંન ધી સ્કાય.

મિત્રો આ યાદીમા સાતમા સાથ ઉપર વિજય માલ્યાનુ સૌથી મોઘું ઘર છે અને આ ઘર કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાનું છે જેમા તેનું નામ વ્હાઇટ હાઉસ ઇન ધ સ્કાય રાખવામાં આવ્યું છે અને આ ઘર બેંગલુરુમાં બનાવવામાં આવ્યું છે જેની તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

ગૌતમ સિંઘાનીયા નિવાસી જેકે હાઉસ.

મિત્રો જેકે હાઉસ ભારતનુ આઠમું સૌથી મોઘું ઘર માનવામાં આવે છે અને જેકે હાઉસ એ દેશના સૌથી મોંઘા અને વૈભવી મકાનો છે મિત્રો આ મકાન રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાનું છે અને આ મકાનમાં 30 માળ છે જેમાંથી ફક્ત ત્રણ મા તો ફક્ત પાર્કિંગ છે મિત્રો આટલું જ નહીં આ ઘરમાં આરોગ્ય કેન્દ્ર, મ્યુઝિયમ અને હેલીપેડ જેવી અન્ય ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ છે.

અનિલ અંબાણીનુ ઍબોડ.

મિત્રો અનિલ અંબાણીનુ ઍબોડ ભારતનુ સૌથી મોઘા ઘરોમા નવમા સ્થાન આવે છે મિત્રો મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના સપનાના ઘર હજી તૈયાર નથી અને તેઓએ તેમના ઘરનું નામ ઍબોડ રાખ્યું છે અને આ ઘર મુંબઇના બાંદ્રાના પાલી હિલમાં બનાવવામાં આવશે મિત્રો એવું માનવામાં આવે છે કે તે વિશ્વના સૌથી મોંઘા ઘર એટલે કે એન્ટિલા કરતા પણ મોટું હશે.

કે એમ બિરલાનુ જટીયા હાઉસ.

મિત્રો કે એમ બિરલાનુ ઘર જ્ટીયા હાઉસ ભારતના સૌથી મોઘા ઘરોમા દસવા સ્થાન ઉપર આવે છે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કેએમ બિરલાના આ મકાનની કિંમત આશરે 425 કરોડ રુપિયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker