Bollywood

આ છે ગુજરાતની સૌથી સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી, પોતાના હોટ તસ્વીરોનાં કારણે રાતોરાત થઈ ગઈ હતી ફેમસ

લોકડાઉનમાં લોકોનું માનસિક સ્વાસ્થ્ય કથળી રહ્યાના સમાચારો અવારનવાર ચમકતા રહે છે. ઘરમાં બેસીને કંટાળી જવાને લીધે બીજી અપેક્ષા પણ શી રાખી શકાય. આ સ્થિતિમાં અભિનેત્રી અને મોટિવેશનલ સ્પીકર અન્વેષી જૈન કંટાળાને દૂર કરનારી દેવદૂત સાબિત થઇ રહી છે.

તે પોતાના ઍપ અનવેશી જૈન ઓફિશિયલ ઍપ દ્વારા લોકોનું મનોરંજન કરી રહી છે. લોકડાઉન બાદ રોજ અન્વેષી પોતાવા ફોલોઅર્સ સાથે વાર્તાલાપ કરે છે તથા મનોરંજન આપે છે. રોજ 45 મિનિટ લાઇવ ટૉકમાં ચાહકો અન્વેષીને ડેટિંગ ટિપ્સ, સંબંધોમાં રહેલી સમસ્યાનો ઉકેલ જેવી બાબતો પૂછે છે.

ટોટના દસ ચાહકોને અન્વેષી સાથે ટ્રુથ એન્ડ ડેર તથા પીક અ ચીટ જેવી ગેમ રમવાનો મોકો મળે છે. અન્વેશી જૈન કે જેની બોલિવૂડમાં બોલ્ડ અભિનેત્રી તરીકેની છાપ છે. તે ગુજરાતની છે અને ગુજરાતી ફિલ્મોમા પણ જોવા મળે છે.

જેમ કે ગુજરાતી ફિલ્મ માં જ અન્વેશી જોવા મળી હતી. તે તેના હોટ અને બોલ્ડ ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે અને હાલમાં પણ તેના ગ્લેમરસ ફોટો ભારે વાયરલ થઈ રહ્યા છે.

અન્વેષી સાથે લાઇવ સ્ટ્રીમીંગ ઉપરાંત તેના બેસ્ટ વિડિયો અને પિકચર્સ, વન સ્ટોપ લોકેશન ફોર અન્વેષીનું સોશિયલ મીડિયા, જાણીતી વિડિયો સિરિઝ ગંદી બાતે અને સેલિબાઇટ વિડિયોઝ જેમાં પોતાના કે મિત્રો માટે પર્સનલ વિડિયો મેસેજનો સમાવેશ થાય છે.

આ ઍપનું રસપ્રદ પાસુ અન્વેષીનું વોર્ડરોબ છે. ચાહકો અન્વેષીની અંગત વસ્તુઓ ખરીદી શકે છે. અન્વેશી પોતાના સપનાં પૂરાં કરવા મુંબઈ આવી હતી, અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. 2019 માં તેનું નામ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયું હતું.

શિલ્પા શેટ્ટીની એક વેબસિરીઝમાં કામ કર્યા બાદ તેને પ્રસિદ્ધિ પણ મળી હતી. તો હાલમાં જે ફોટો વાયરલ થયા છે તેમાં પણ ભલભલા લોકોનો પરસેવો છૂટી જાય એમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker