આ પાકિસ્તાનિ ક્રિકેટર એ આપી, ભારત ને સાફ કરવાની ધમકી જાણો બીજું શું કહ્યું.

આમ તો પાકિસ્તાન કઇ ને કઈ અડપલાં કરતું જ હોય છે આમ તો પાકિસ્તાન હંમેશ પીઠ પાછળ જ વાર કરતું હોય છે.પાકિસ્તાનિઓ હંમેશા ખોટા જ નિવેદનો આપતા જ હોય છે.

અને કહે છે કે અમે આમ કરીશુ તેમ કરીશુ પણ એમનાથી થતું કઈ પણ નથી.પાકિસ્તાન ના લોકો જાણે છે કે એ ભારત થી આગળ આવવાના જ નથી અને આમ પાકિસ્તાન ની ઔકાત પણ નથી કે એ ભારત નું કઈ બગાડી શકે.

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનમાં સોપો પડી ગયો છે. પાકિસ્તાનના નેતાઓ ઉપરાંત દિગ્ગજ ક્રિકેટરો પણ કાશ્મીર મુદ્દે વિવાદિત નિવેદન આપી રહ્યા છે.

શાહિદ આફ્રીદી, શોએબ અખ્તર અને સરફરાજ અહમદ બાદ હવે તે યાદીમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ પણ સામેલ થઈ ગયા છે.

જાવેદ મિયાંદાદે તમામ હદો વટાવીને ભારત પર હુમલો કરવાની વકાલત કરી દીધી છે.એક પાકિસ્તાની ચેનલ સાથેની વાતચીતમાં જાવેદ મિયાંદાદે ભારતને એક ડરપોક દેશ ગણાવ્યોપણ જાવેદ મિયાંદાદે કદાચ ખબર નહિ હોય કે ડરપોક કોણ છે.

પીઠ પાછળ વાર તો પાકિસ્તાન જ કરે છે અને પાકિસ્તાન પણ જાણે છે કે એ ભારત નું કઇ બગાડી નથી શકવાનું માટે આવા ક્રિકેટરો ને રૂપિયા આપી ને ખોટા નિવેદનો અપાવતું હોય છે.

જાવેદ મિયાંદાદે આપી ધમકીજાવેદ મિયાંદાદને જ્યારે કાશ્મીર મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, જો તમારી પાસે લાઇસન્સવાળું હથિયાર છે.

તો તમારે હુમલો કરવો જોઈએ. આ દરેક સ્થળે નિયમ છે કે તમે પોતાના બચાવમાં મારી શકો છો. જ્યારે તેમની લાશો ઘરોમાં જશે ત્યારે તેમને ભાન પડશે.

જ્યારે જાવેદ મિયાંદાદને પૂછવામાં આવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું સંદેશ આપશો તો તેમણે કહ્યું કે, હું પહેલા પણ કહી ચૂક્યો છું કે ભારત એક ડરપોક દેશ છે.

અત્યાર સુધી એમણે કર્યુ શું છે.જો પાકિસ્તાન આવું કહેતું હોય કે ભારત એક ડરપોક દેશ છે તો પાકિસ્તાન ની સુ 56 ઈંચ ની છાતી છે પાકિસ્તાન પોતે જ ડરપોક છે.

અને મારું તો પાકિસ્તાન નો ક્યારેય ઉદ્ધાર જ નથી થવાનો એ હંમેશા બધા દેશો થી પાછળ જ રહેવાનું જ છે અને જો પાકિસ્તાન એમ કહેતું હોય કે ભારતે અત્યાર સુધી સુ કર્યું છે તો હું એમ કહું છું કે તમે અત્યાર સુધી તમે ક્યાં જંડા ઘાડી દીધા છે.

પાકિસ્તાન કહે છે કે પરમાણુ બોમ્બ અમે એમ જ નથી રાખ્યો, અમે ઉપયોગ કરવા માટે રાખ્યો છે.અમારે તક જોઈએ અને અમે સાફ કરી દઈશું.

જો પાકિસ્તાન ભારત ને સાફ કરવાનું કહેતું હોય કે તો હું જણાવી દવ કે જો ભારત ની અડથી વસ્તી જો પાકિસ્તાન માં ખાલી.

ત્યાં જઇ ને પાછા આવે તો સમજવાનું કે પાકિસ્તાન નો બેડો પાર,પાકિસ્તાન આખું સાફ થઇ જાય.પાકિસ્તાનના ક્રિકેટરો આપી રહ્યા છે ભડકાવનારા નિવેદન મિયાંદાદ પહેલા શોએબ અખ્તર,

પાકિસ્તાનનો કેપ્ટન સરફરાજ અહમદ અને શાહિદ આફ્રીદી પણ કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે.

પણ આવા ખોટા નિવેદનો આપી ને એ ભારત ને કઈ નુકસાન નથી પહોંચાડી શકવાનું આમ જો આખું પાકિસ્તાન ભારત નું કઈ નથી ઉખાડી શકતું તો આ પાકિસ્તાન ના ક્રિકેટરો ના ખોટા નિવેદનો થી ભારત ને કોઇ ફર્ક પડવાનો નથી.

સરફરાજ અહમદે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે તેઓ આ મુશ્કેલ સમયમાં અમારા કાશ્મીરી ભાઈઓની મદદ કરે.

અમે તેમની તકલીફ સમજીએ અને અનુભવીએ છીએ.સમગ્ર પાકિસ્તાન તેમની સાથે ઊભું છે. શાહિદ આફ્રીદીએ સંયુક્ત રાષ્ટ્રની સામે કાશ્મીર મુદ્દાને લઈ જવાની માંગ કરી હતી.

શોએબ અખ્તરે પણ વિવાદિત ટ્વિટ કરી કાશ્મીર મુદ્દે પોતાનો મત રજૂ કર્યો હતો.ત્યારે તેને પણ કરારો જવાબ મળ્યો હતો.પાકિસ્તાન અનેક વખત આવું કરે છે અને તેને તેની સજા મડેજ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top