આ રોગના કારણે થયું અરુણ જેટલીનું નિધન, જાણો કેવી છે આ બીમારી

રાજનીતિમાં ભાજપના ચાણક્ય ગણાતા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી તે પોતાની રાજનીતિમાં ક્યારે કોઈ પક્ષ સામે જુક્યા નહિ અને હંમેશા દરેક પક્ષના પ્રશ્નોનો જવાબ એકદમ સારી રીતે આપતા હતા.

નોટબંધી અને જીએસટીમાં તેમનો ખુબ મહત્વનો ભાગ રહ્યો છે તેમને જનતા અને અધિકારીઓને સમજાવાની જવાબદારી તેમની હતી અને તેમનો આ બે નિર્ણયમાં ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

પૂર્ણ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીએ 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને એકસાથે ઘણીબધી બીમારીઓ હતી.

જેના કારણે તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા. પરંતુ શનિવારે 24 ઓગસ્ટના રોજ એટલે કે આજે તેનું નિધન થયું. અરુણ જેટલીને કિડની સિવાય, કેન્સર અને ડાયાબીટિસ જેવી તકલીફ પણ હતી.

તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં AIIMS માં દાખલ કરાયા હતા જ્યાં તેમણે પોતાના શ્વાસ છોડ્યા. અરુણ જેટલીને કિડનીને લગતી બીમારી હતી જેના કારણે મે 2018 માં તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. પરંતુ જેટલી કિડનીની સાથે-સાથે કેન્સર સામે પણ પોતાની જંગ લડી રહ્યા હતા.

તેમને ડાબા પગમાં સોફ્ટ ટિશૂ સાર્કોમા કેન્સર થયું હતું. જેની સર્જરી કરાવવા માટે જેટલી આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકા ગયા હતા

જે બાદ તેમનું કીમો સેશન પણ થયું તેમ છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નહીં અને તેમનું નિધન થઈ ગયું. આ સોફ્ટ ટિશૂ કેન્સર આખરે છે શું? જાણો તેના વિશે. આમ તો આપણા શરીરમાં ઘણા પ્રકારના સોફ્ટ ટિશૂ ટ્યૂમર હોય છે.

પરંતુ તમામ કેન્સરસ હોતા નથી. સોફ્ટ ટિશૂમાં કેટલાક સામાન્ય ટ્યૂમર પણ હોય છે જેનો અર્થ એ છે કે તેમાં કેન્સર થતું નથી અને તે શરીરના બીજા ભાગમાં ફેલાઈ શકતું નથી. પરંતુ આ પ્રકારની બીમારીની સાથે સાર્કોમા શબ્દ જોડવામાં આવે છે જેનો અર્થ એ છે કે તે ટ્યૂમરમાં કેન્સર વિકસિત થઈ ગયું છે અને તે ઘાતક છે.

સાર્કોમા એક પ્રકારનું કેન્સર છે જે હાડકા અથવા માંસપેશિઓના ટિશૂમાં શરૂ થાય છે. હાડકા અને સોફ્ટ ટિશૂ સાર્કોમા મુખ્ય પ્રકારનું સાર્કોમા હોય છે.

સોફ્ટ ટિશૂ સાર્કોમા ચેરબી, મસલ્સ, નર્વ્સ, ફાઈબર ટિશ્યૂ, રક્ત ધમનીઓ અથવા તો પછી ડીપ સ્કિન ટિશૂમાં વિકસિત થાય છે. આમ તો તે શરીરના ઘણા ભાગમાં જોવા મળે છે પરંતુ મુખ્ય રીતે સોફ્ટ ટિશૂ કેન્સરની શરૂઆત હાથ અથવા પગથી થાય છે.

સોફ્ટ ટિશૂ સાર્કોમા 50 કરતાં પણ વધારે અલગ-અલગ પ્રકારનું હોય છે. જેમાંથી કેટલાક તો એકદમ રેર હોય છે. શરીરના કોઈ પણ ભાગમાં કોઈ નવી ગાંઠ દેખાય અથવા તો તે ગાંઠ વધી રહી હોય. પેટમાં દુખાવો જે રોજ ધીમે-ધીમે વધી રહ્યો હોય.સ્ટૂલ અથવા વોમિટિંગમાં લોહી પડવુંઆમ તો આ લક્ષણ કોઈ અન્ય બીમારીના પણ હોઈ શકે છે.

પરંતુ તેને હળવાશથી ન લો અને ડોક્ટરનો તરત સંપર્ક સાધીને તપાસ કરાવો. જેના લીધે ભાજપ સરકારને તે નિર્ણયમાં આસાની થઈ હતી.તેમની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી. અને તે એઇમ્સ હોસ્પિટલમાં દાખલ હતા જેના લીધે ભાજપ સરકારને તેમની ખોટ પડી હતી એટલે તેમને અમિત શાહને ગૃહ મંત્રી બનાવાની ફરજ પડી.

તેઓને સોફ્ટ ટિશ્યૂ કેન્સર હતું. તેમને છેલ્લા ઘણા દિવસોથી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા તે ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીની ફરિયાદ પછી જેટલીને 9 ઓગસ્ટથી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અરુણ જેટલીને વિશ્વનું રેર કેન્સર હતું. આ કેન્સરને સોફ્ટ ટિશ્યૂ કેન્સર કહે છે. તેમને જાંઘમાં સોફ્ટ ટિશ્યૂ કેન્સર થયું હોવાનું માનવામાં આવે છે.

આ એક ટયૂમર છે, જે શરીરના બીજા ભાગોમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. અરુણ જેટલી સરકારના ઘણા નિર્ણયોમાં મહત્વનો ભાગ ભજવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે બોન મેરોના કોષો બનવાનું બંધ થાય છે ત્યારે આ કેન્સર થાય છે. દોઢ વર્ષ પહેલાં પણ અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યું ન હતું.

બજેટ રજૂ થાય એ પહેલાં જ મોદી સરકારનાં નાણામંત્રી અરુણ જેટલી સ્વાસ્થ્યના કારણોથી અમેરિકા ગયા હતા. આ સમયે તેમની બંને કિડની ફેલ હતી. તેઓ ડાયાલિસીસ પર જીવતા હતા. તેમની શારીરિક સ્થિતિ નબળી પડી ગઈ હતી.

ડાયાબિટીસથી પીડિત જેટલી અનેક વર્ષ પહેલાં હાર્ટ સર્જરી અને સ્થૂળતાથી છૂટકારો મેળવવા માટે બૈરિએટ્રિક સર્જરી કરાવી ચૂક્યા હતા. અરુણ જેટલી એક સમયે સ્થૂળતાથી છૂટકારો મેળવવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવવા માટે પણ ચર્ચામાં રહ્યા હતા.બૈરિયાટ્રિક સર્જરી ઝડપથી વજન ઘટાડે છે.

જે 3 પ્રકારની હોય છે. લેપ બૈંડ, સ્લીવ ગેસ્ટ્રીકટોમી અને ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી, આ સર્જરી લેપ્રોસ્કોપિક રીતે કરવામાં આવે છે. લેપ બૈંડ સર્જરી બાદ વ્યક્તિની ખાવાની ક્ષમતા ઘટી જાય છે. સ્લીવ ગૈસ્ટ્રિક્ટોમી પછી દોઢથી બે કિલો વજન ઘટવાનું શરૂ થાય છે. 12 18 મહિનામાં 80 85 કિલો વજન ઘટે છે.

ગેસ્ટ્રિક બાયપાસમાં અમાશયને વહેંચીને એક શેલ્ફ બોલ આકારનો બનાવીને છોડી દેવામાં આવે છે. સર્જરી બાદ ખાવાનું પણ ઘણા સમય પછી પચે છે. ભૂખ વધારનારું ગ્રેહલીન હોર્મોન પણ બનવાનું બંધ થઈ જાય છે. શરીરમાં જમા ફેટ એનર્જીના રૂપમાં ખર્ચ થઈ જાય છે અને વજન ઝડપથી ઘટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top