મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ. જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.
જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે. વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.
કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે, જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે. આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.
તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે. ચીનના વુહાન માંથી આવેલો કોરોનાએ હાલમાં આખા વિશ્વને સંકટ માં નાખી દીધું છે.
દુનિયાના દરેક દેશમાં કોરના વાઇરસ થી હજારો લોકો સંક્રમિત થઇ ચુક્યા છેઅને આમ દુનિયાભરમાં હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે અને ત્યારે જ ગુજરાતના ડાયમંડ સીટી એવા સુરતમાંથી સારા સમાચાર મળી આવ્યા છે.
જે અમે તમને જણાવી દઈએ કે સુરતના એક ડાયમંડ યુનિટમાં કામ કરનાર વ્યક્તિ આમ આ કોરોના વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, અને આમ તે એક વૃદ્ધ ના સંપર્કમાં માત્ર ૬૦ સેકન્ડ એટલે કે માત્ર એક જ મિનીટ જ સંપર્કમાં આવ્યો હતો.
આમ તો જોકે તે વ્યક્તિની સારવાર કરવામાં આવી છે અને ખુશીની વાત તો તે કહેવાય કે તેને રીકવર કરી લેવામાં આવ્યો છે અને હોસ્પિટલ માંથી રજા પણ આપી દીધી છે એમ આ તે વ્યક્તિએ લોકોને અપીલ કરતા કહ્યું કે સરકારને સાથ સહકાર આપો અને ઘરમાં જ રહો.
હું કોરોના વાયરસ સામે જીતી ગયો અને કોરોના વાયરસ હારી ગયો છે, અને તેની પાછળની મેહનત સિવિલ હોસ્પિટલ ની સારવાર છે.
આમ આ માત્ર એક જ મિનિટનો સંપર્ક થયો હતો આમ તેમને જણાવી દઈએ કે આમ આ સુરતનો 45 વર્ષનો ડાયમંડ વર્કર સુરતની મહાવીર હોસ્પિટલ માં એક વૃદ્ધ નું કોરોના વાયરસને લીધે મોત થયું હતું તેની પહેલા જ તે વ્યક્તિ આ વૃદ્ધ સાથે એક મિનિટ માટે સંપર્કમાં આવ્યો હતો અને તે વ્યક્તિનું નામ છે કુમારપાલ શાહ. આમ આ તેને તેના મિત્ર કલ્પેશ ને આ વાત કરી હતી.
કલ્પેશે તેને સિવિલ હોસ્પીટલે જઈને રીપોર્ટ કરવાની સલાહ આપી અને કુમારપાલ પણ કોરોના વાયરસને ગંભીરતાથી લઇ રહ્યો હતો તેથી તેને રીપોર્ટ કરાવ્યો અને આમ તેનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
આ સુરતની હોસ્પિટલ માં તેની સારવાર કરવામાં આવી અને 14 દિવસ પછી આખરે આ કુમારપાલે કોરોના વાયરસ સામે જીત મેળવી લીધી હતી.તમને જણાવી દઈએ કે આ કુમારપાલે તેને અસર હોવાની શંકા જતા જ તેના ઘરે પણ ગયો ન હતો કેમ કે આમ કરવું તેના પોતાના પરિવારને સંક્રમિત થઇ જવાની બીક પણ હતી.
પરંતુ તેની પત્ની અને બે બાળકોને ક્વોરન્ટીન માં રાખવામાં આવ્યા હતા આમ જેથી કરીને સંક્રમિત થયું હોય તો સમયસર રીકવર થઇ શકે. અને સમ આ કુમારપાલે લોકોને અપીલ કરતા કહ્યું છે કે જો આમ આ સરકાર દ્વારા લેવાયેલા પગલાનું તમે પાલન કરો એમાં જ તમારું અને તમારા પરિવારનું હિત છે કેમ કે કોરોના વાયરસ એક ભયંકર રોગ છે. અને આગળ તેને કહ્યું કે હોસ્પીટલના સ્ટાફે મારી ખુબ જ સેવા કરી અને તેના કારણે જ આજે હું સંપૂર્ણ પણે રીકવર થઇ ચુક્યો છું.
આમ જ તેથી દરેક લોકોએ સરકારને આવા સમયમાં સાથ અને સહયોગ આપવો જ જોઈએ.અને જો રીપોર્ટ કરવા સામેથી ગયા ઘણા લોકોને ડર હોય છે કે એ માટે પણ રીપોર્ટ કરવા માટે જતા નથી પરંતુ એવું કરવું એ તમારી સૌથી મોટી ભૂલ છે આમ આ કુમારપાલ ખુદ તેના મિત્ર કલ્પેશ ના કહેવાથી સિવિલ હોસ્પીટલે પહોંચીને રીપોર્ટ કરાવ્યો હતો.અને તેમજ રીકવર થયા પછી તેના મિત્ર કલ્પેસ નો અભાર વ્યક્ત પણ કર્યો હતો.
આમ તેને કહ્યું કે સારવારના 14 દિવસમાં કલ્પેસ મને રોજ કોલ કરીને હિંમત આપતો રહ્યો હતો. અને ટૂંક સમયમાં તેના પરિવારને પણ મળશે રાજા કુમારપલ જણાવે છે કે આમ મારો રીપોર્ટ પોઝીટીવ આવતા મારા પરિવાર એટલે કે મારી પત્ની અને બે બાળકોને પણ સુરતની હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. પરંતુ તેને કોઈ જ પ્રકાર ની અસર નથી એટલે હવે તેને પણ વહેલી તકે રાજા મળી જશે.
આમ આ હસતામુખે હોસ્પિટલ બહાર આવ્યા જયારે ત્યારે કુમારપાલ ને 14 દિવસની સારવારથી કોરોના નેગેટીવ આવ્યો ત્યારે તેને આમ આ સિવિલ હોસ્પિટલ દ્વારા રાજા આપી દેવામાં આવી હતી.
એટલે જ તે હવે તેના ઘરે જઈ શકે છે. આમ જ ત્યારે તે ખુબ જ ખુશ થયા અને હસતા મુખે હોસ્પિટલ ની બહાર આવ્યા અને હોસ્પિટલ નો આભાર માનીને કહ્યું કે આ રીતે ડોકટરો ની સેવા નાં લીધે જ આજે હું સંપૂર્ણ પને સારો થયો છુ.
આમ મિત્રો ઘણા લોકો કોરોના વાયરસના પોઝીટીવ લોકોના સંપર્ક માં આવ્યા છતાં હોસ્પીટલે જવામાં ડરતા હોય છે પરંતુ જો મિત્રો એવી ભૂલ ક્યારેય કરવી ના જોઈએ તમારે સ્વેચ્છાએ હોસ્પીટલે જેમ બને તેમ વહેલી તકે પહોચીને રીપોર્ટ કરાવી લેવો જોઈએ જેથી તમેં પણ જો સંક્રમિત હોવ તો આ કુમારપાલની જેમ રીકવર થવાનો તમને મોકો મળે.કેમ કે જો મોડું થઇ ગયા પછી કદાચ તમે રીકવર ના પણ થઇ શકો.
આ સ્થિતિ ગંભીર પર્સન તજી જાય તેથી કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર હોસ્પિટલએ પહોચી જવું જો તે પણ કોરોના વાયરસનો પોઝીટીવ ના સંપર્કમાં આવ્યા હોય તો તેમને એટલું યાદ રાખવું કે વહેલી તકે હોસ્પીટલે પહોંચીશું તો જ રીકવર થવાના ચાન્સ વધુ છે.
આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.