GujaratNews

આજે પોરબંદરમાં SP તરીકે ફરજ બજાવે છે આ યુવક, જે KBC માં 14 વર્ષનો હતો ત્યારે જીત્યા હતા એક કરોડ, જાણો કેવી રીતે મેળવી આટલી મોટી સફળતા…

મિત્રો ઘણા કિસ્સાઓ એવા હોય છે કે જેના વિશે જાણીને આપણે વિશ્વાસ પણ કરી શકતા નથી તેવો જ એક કિસ્સો આપણી સામે આવ્યો છે અને જેમાં પોરબંદરના SP તરીકે IPS અધિકારી રવિમોહન સૈનીને મુકવામાં આવ્યા છે અને તેમજ આ યુવાન IPS અધિકારીની વિશેષતા એ છે કે તેઓ 2001 માં કૌન બનેગા કરોડપતિ શોમાં ભાગ લઇને રમત જીતીને જંગી એક કરોડ રૂપિયા જીતી ગયા હતા અને ત્યારબાદ તેઓની કહાની ખૂબ જ લાંબી છે તો આવો જાણીએ.

આ વાત છે 20 વર્ષ પહેલાની જેમાં 2001 માં 14 વર્ષીય રવિ મોહન સૈનીએ કૌન બનેગા કરોડપતિ (KBC) જુનિયર દરમિયાન તમામ 15 પ્રશ્નોના સાચા જવાબ આપીને 1 કરોડ રૂપિયા મેળવ્યા હતા.

આવામાં તમણે જ્યાં ઘણા અભિનંદન મળ્યા હતા અને તેમજ તેઓ 33 વર્ષના IPS અધિકારી રવિ મોહન સૈની મંગળવારે પોરબંદરના પોલીસ અધિક્ષક (SP) ની જવાબદારી સંભાળશે તેવું જણાવવામાં આવ્યું છે અને ત્યારબાદ સૈનીએ 2014 માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પરીક્ષા પાસ કરી હતી અને તેઓએ ત્યારે ખૂબ જ મહેનત કરી હતી અને તેમજ ગુજરાત કેડરના IPS અધિકારી બન્યા હતા અને ત્યારબાદ તેઓ રવિના પિતા જે રાજસ્થાનના અલવરના છે તેમજ તેઓ પણ ઇન્ડિયન નેવીમાંથી નિવૃત્ત થયા હતા તેવું પણ જાણવા મળ્યું છે અને તેમજ તેમણે આવી ઘણી તરક્કી કરી હતી.

સેના પરિવારથી આવે છે રવિમોહન સૈની.ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે રવિએ સ્કૂલથી MBBS સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ઇન્ટર્નશિપ કરી હતી અને તેમજ આ સમય દરમિયાન, તેમણે UPSC ની પરીક્ષા પણ પાસ કરી હતી અને ઘણા માર્ક્સ તેમણે મેળવ્યા હતા અને રવિના પિતા નેવીમાં અધિકારી હોવાથી તેમણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની નેવલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને તેમજ તેમણે જ્યારે રવિ દસમા વર્ગમાં હતો અને ત્યારબાદ તેણે પહેલીવાર કૌન બનેગા કરોડપતિ જુનિયરમાં ભાગ લીધો હતો અને જેમાં પણ ઉત્તીર્ણ થયા હતા.

2001માં તેઓ જીત્યા હતા KBC. તેમજ એવું પણ જાણવા મળ્યું છે કે અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા કૌન બનેગા કરોડપતિમાં રવિએ તમામ 15 પ્રશ્નોના સાચા જવાબો આપ્યા હતા અને તેઓએ બધાના કરતા સારા જવાબ આપ્યા હતા અને ત્યારબાદ રૂ 1 કરોડની મોટી રકમ જીતી લીધી અને ત્યારબાદ એવું પણ કહેવાય છે કે રવિએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેમજ તેમના તેમના પિતાના પગલે યુનિફોર્મની પસંદગી કરી હતી તેવું પણ કહેવાયું છે.

ત્યારબાદ આ મીડિયા સાથે વાત કરતા રવિએ કહ્યું હતું અને તેમજ સ્કૂલ ભણ્યા પછી જ મેં મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ અને જયપુરથી MBBS કર્યું હતું પણ ત્યારબાદ જ્યારે હું MBBS કર્યા પછી ઇન્ટર્નશિપ કરતો હતો અને તેમજ ત્યારે મેં UPSCની પરીક્ષા પાસ કરી હતી અને તેમજ મારા પિતા નૌકાદળમાં હતા અને તેમની પાસેથી પ્રેરણા લઇને મેં પણ પોલીસ દળની પસંદગી કરી હતી અને ત્યારબાદ તેમણે તેમાં ફરજ બજાવી હતી.

આ કોરોના મહામારીથી પોરબંદરને સુરક્ષિત રાખવા માટે તેઓની છે ડો રવિમોહન સૈનીની રણનીતિ, ત્યારબાદ આ રણનીતિની પણ વાત કરવામાં આવી છે અને જેના કારણે આ પહેલા રવિ મોહન સૈની રાજકોટ શહેરના DCP હતા તેવું કહેવામાં આવ્યું છે અને જેમાં મંગળવારે તેમની બદલી થતા તેમને SP પોરબંદર તરીકેનું પદ સાંભળવા માટે આપ્યું હતું.

જેના કારણે પોતાના પોસ્ટિંગ માટે સૈનીએ કહ્યું મારી પ્રાથમિકતા કોવિડ 19 મહામારીને જોતા પોરબંદરમાં લોકડાઉન લાગુ રહે તે જોવાની અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે જોવાની રહેશે ગેવી ફરજ સોંપવામાં આવી હતી અને તેમણે જે ફરજ ખૂબ સરીરીતે નિભાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker