મિત્રો આજની ભાગદોડ ભર્યા જીવનમાં માણસ પોતાનું સારી રીતે ધ્યાન રાખી શકતો નથી. એટલે તેને પાછળથી ખુબ પસ્તાવો થાય છે. તમને જણાવીએ કે આજે અમે ખાસ સ્વાસ્થ્ય ને લઇ ને ખાસ ટીપ્સ, તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી જે છોકરી ઓને મોટે ભાગે આખો ની આજુ બાજુ કાળા કુંડાળા પડે છે,આમ તો આ તમને જણાવીએ કે જો કે તે કુંડાળા છોકરા ને પણ પડે છે, પરંતુ મોટેભાગે છોકરીઓ ને વધારે પડે છે, ડાર્ક સર્કલ થાય તો તેના કારણે ચહેરાની સુંદરતા દૂર થઈ જતી હોય છે.
આજના સમયમાં આખો દિવસ દોડભાગ કરવાના કારણે અને પૂરતા પ્રમાણમાં ઊંઘ અને ખોરાક ન લેવાના કારણે લોકોને આ સમસ્યા વધી જાય છે. જેથી કરીને લોકો પરેશાન થઇ જતા હોય છે, અને કોઈપણ રીતે તે આ ડાર્ક સર્કલની સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઈચ્છતા હોય તો આજે અમે તમને કાળા કુંડાળા કઈ રીતે દુર કરવા તેનો ઘરેલું ઉપચાર જણાવીએ.
તમે બટેટા ની પેસ્ટ બનાવી લગાવી શકો છો
મિત્રો અમે તમને જણાવીએ કે જો તમને પણ આખો ની બાજુ માં કુંડાળા છે તો, તમારી આંખોને કાયમી માટે સુંદર રાખવા માટે બટેટાની છાલ ઉતારી અને તેનું બારીક ખમણ કરી લો, તમને જણાવીએ કે તે ત્યારબાદ તેની પેસ્ટ બનાવી દો અને પછી આ તમારા આંખોની આસપાસ લગાવી દો, જો મિત્રો તમે આ સરખી રીતે કરશો તો આમ કરવાથી તમારી આંખોની નીચે રહેલ કાળાશ ધીમે ધીમે ઓછી થતી જશે. વધુ માં તમને જણાવીએ કે તે સાથે સાથે તમારી આંખો એકદમ સાફ દેખાવા લાગશે.
તમે દૂધનો ઉપયોગ પણ ઉપયોગ કરી શકો છો
અમે તમને જણાવીએ કે તે આંખો નીચે રહેલા ડાર્ક સર્કલને દૂર કરવા માટે તમે દૂધ નો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો તમને વધુ માં જણાવીએ કે તે આ માટે દૂધની અંદર રૂ પલાળી અને ત્યારબાદ તમારી આંખની આસપાસ તેના દ્વારા આંખો સાફ કરો, વધુ માં જણાવીએ કે તે ત્યારબાદ એક કોટન બોલને દૂધમાં પલાળી ત્યારબાદ આંખો પર 15 થી 20 મિનિટ સુધી રાખી મુકો, ત્યાર બાદ તમારો ચહેરો ધોઇ લો, આમ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે.
તમે આ માટે ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છો
અમે તમને જણાવીએ કે તે આજે જો તમારે પણ આખો ની બાજુ માં કુંડાળા છે તો આ ઉપાય અજમાવજો, ગુલાબ જળ ની અંદર અમુક એવા પ્રાકૃતિક ગુણ હોય છે કે જે તમારા આંખોને બરાબર રીતે સાફ કરે છે, વધુ માં તમને જણાવીએ કે તે સાથે સાથે તેને સુંદર બનાવે છે.
તમને જણાવીએ કે તે આથી તમારી આંખોને સુંદર રાખવા માટે દરરોજ બેથી ત્રણ ટીપાં ગુલાબજળ તમારી આંખોમાં નાખવામાં આવે અને આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલમાં પણ આ ગુલાબ જળ લગાવવામાં આવે તો તેના કારણે તમારી આંખોમાં ચમક આવે છે, તે સાથે-સાથે આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલ પણ દૂર થઈ જાય છે.
તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો
આ ઉપાયો માં એક આ પણ છે કે ખુબ ફાયદા કારક છે. આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલને દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ સૌથી વધુ ફાયદાકારક અને પ્રભાવશાળી સાબિત થાય છે અમે તમને જણાવીએ કે આ માટે એક કપ જેટલા ગરમ પાણીની અંદર એક ચમચી જેટલા બેકિંગ સોડા ઉમેરી બરાબર ભેળવી લો, વધુ મા તે ખાસ ધ્યાન રાખવું કે પાણી ખૂબ વધુ ગરમ ન હોય કે જેથી કરીને તમારી ત્વચા દાઝી ન જાય.
તે બાદ તમારે ત્યારબાદ કોટન બોલને આ પાણીની અંદર ડુબાડી અને તમારી આંખો પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો.તે તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. ત્યારબાદ આંખોની નીચે કોઈ પણ સારા મોઈશ્ચરાઈઝરને લગાવી દો.આ ઉપાય દ્વારા માત્ર થોડા જ દિવસો ની અંદર તમારી સમસ્યા દૂર થઈ જશે.