આ છે આમિર ખાનની લાડની દીકરી ની બોયફ્રેન્ડ સાથેની આ બોલ્ડ તસવીરો જોઈને શરમ આવી જશે,જોવો તસવીરો..

બોલીવુડના મિસ્ટર પરફેક્ટ લિસ્ટ આમિર ખાનની દીકરી આયરા ખાન અવારનવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચામાં રહેતી હોય છે. આયરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસ્વીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે.

આયરા પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા અપડેટ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપતી રહે છે. હાલમાં જ આયરા એ પોતાના બોયફ્રેન્ડ નુપુલ શિખરે સાથે એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તેના ફેન્સની ખુશીનું ઠેકાણું રહ્યું નથી.મહત્વપુર્ણ છે કે આમિર ખાનની દીકરી આયરા ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે.

 

તે અવારનવાર પોતાની સાથે જોડાયેલી અપડેટ આપતી રહે છે. તેને પાછલા જ વર્ષે પોતાના સંબંધોને સાર્વજનિક કરી દીધા હતા. બંને એકબીજાને ખુબ જ પસંદ કરે છે. બંનેની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુકી છે. આયરા ખાન ખુબ જ જલ્દી નુપુર શિખરે સાથે લગ્ન કરી શકે છે.

જો કે હજુ સુધી તેમણે આ વાતની ઘોષણા કરી નથી. બંને જીમમાં વર્કઆઉટ કરતા પણ નજર આવે છે હકીકતમાં આયરા ખાને પોતાના લોંગ ટાઈમ બોયફ્રેંડ સાથે કથિત રૂપથી સગાઈ કરી લીધી હતી. નુપુરે આયરા ને ખુબ જ રોમેન્ટિક સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું.

જેની ઝલક આયરા એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરેલી છે. આયરા એ જે વીડિયો શેર કર્યો છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે તે કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં હાજર છે. તેની વચ્ચે નુપુર આવે છે અને આયરાને ફિલ્મી અંદાજમાં ઘુંટણ ઉપર બેસીને પ્રપોઝ કરે છે. જ્યારે આયરા હા કહે છે, તો નુપુર તેને વીંટી પહેરાવે છે અને બંને કિસ કરે છે.

આયરા અને નુપુર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને લખ્યું છે કે, પોપાય તેણે હા કહી દીધું,આયરા હીહીહી મેં હા કહી દીધું.આયરા નાં આ વિડીયો ને જોઈને તેના ફેન્સ જ નહીં.

પરંતુ સેલિબ્રિટી પણ તેને અભિનંદન આપી રહ્યા છે. ફાતિમા સના શેખે લખ્યું કે, “મેં અત્યાર સુધીની સૌથી પ્રેમાળ ચીજ જોયેલી છે. નુપુર ખુબ જ ફિલ્મી છે.” તે સિવાય કૃષ્ણા શ્રોફ એ લખ્યું “ક્યુટેસ્ટ થીંગ એવર.

જણાવી દઈએ કે આયરા ખાન અને નુપુર શિખરે પાછલા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આયરા અવારનવાર નુપુર ની સાથે સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. નુપુર આયરા ની સાથે અવારનવાર ફેમિલી ફંકશનમાં પણ નજર આવે છે.

વળી આમિર ખાનની સાથે પણ આયરા અને નુપુર ને ઘણી વખત જોવામાં આવેલ છે. જણાવી દઈએ કે નુપુર એક ફિટનેસ કોચ છે.આમિર ખાનની દીકરી આયરા ખાન ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ ક્યુટ તસ્વીરો શેર કરતી હોય છે. હાલમાં જ તેણે બે તસ્વીરો શેર કરી છે.

જેમાં તે પોતાના બોયફ્રેન્ડનાં ખોળામાં બેસીને પોઝ આપી રહી છે. આયરા ખાને તસ્વીરો શેર કરીને સાથે એક કિસ ઈમોજી પણ શેર કરેલી છે.આયરા ખાન પહેલી તસ્વીરમાં બોયફ્રેન્ડ નુપુર શેખ તરફ જોઈ રહી છે. વળી નુપુરનાં હાથમાં એક કોફીનો મગ છે.

તે કાઉચ ઉપર બેઠેલો છે અને આયરા ખાનની આંખોમાં જોઈ રહેલ છે. બીજી તસ્વીરમાં બંને ઘડિયાળ તરફ જોતા હોય એવું નજર આવી રહ્યું છે. આયરા ખાનની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઈ ગઈ છે. તેને બે લાખથી વધારે લાઇકસ મળી ચુક્યા છે. વળી ૨ હજાર થી વધારે કોમેન્ટ પણ આવી ચુકી છે. વળી ઘણા લોકો તેની આ તસ્વીરોને લઈને નુપુર અને આયરાને ટ્રોલ પણ કરી રહ્યા છે.

Scroll to Top