પોતાના ખાટા મીઠા સ્વાદ ના કારણે આંબલી છોકરીઓ ની પહેલી પસંદ હોય છે પરંતુ તેના ગણા બ્યુટી ચહેરા ના ફાયદા છે જેના થી તમે બધા અંજાન હસો તેમાં આલ્ફા હાઇડ્રોક્સી નામનું એસિડ ભળેલું હોય છે ત્વચા સબંધી ગની સમસ્યાઓ દૂર કરે છે મૃત ત્વચા ને હટાવા થી લઈને ચહેરા ની મહીન રેખાઓ હટાવવા અને કરચલીઓ થી છુટકારો મેળવવા માટે તે ખૂબ કામ લાગે છે.
એમા અમુક એવા એન્ટી ઓક્સિડેન્ટ પણ હોય છે નેચરલ સનસ્ક્રીન નું કામ કરે છે અને સૂર્ય ની હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો થી તેને બચાવે છે તેનો ફેશ પેક વધારે પૈસા ખર્ચ કર્યા વગર તમને મોંઘા બ્યુટી પ્રોડક્ટ કરતા વધારે સારો ફાયદો થઈ શકે છે આગળ તેમને તેને બનાવવા અને વાપરવા ની રીત બતાવી રહ્યા છે.
તમારી જરૂરિયાત પ્રમાણે બેશન મા બે ગની માત્રા મા આંબલી ની પેષ્ટ ભેળવી ને જાડું પેક તૈયાર કરો તેને આખા ચહેરા ઉપર ગળા ઉપર હાથ ઉપર મસાજ કરતા ની સાથે લગાવો અને સુકાવા દો સામાન્ય પાણી થી ધોઈ નાખો આ પેક ને અઠવાડિયામાં એક વાર લગાવો થોડાજ દિવસો મા અસર જોવા મળશે આંબલી નો પેષ્ટ બનાવવા માટે આંબલી ને આખીરાત પલાળી ને રાખવી સવારે તેના છોતરા અને બિયા અલગ કરી નાખવા અને આ તમને ગાળા સ્વરૂપે મળશે.
આ પેક બેજાન ત્વચા મા પણ નિખાર લાવી દે છે ચહેરા ની ટેનિંગ અને ડાઘ ધબ્બા પણ હટી જાય છે જેમા તમને ઘોરાપણ પણ મહેસુસ થાય છે આ ત્વચા ની અંદર જઈને સાફ કરે છે અને એમાં પી એચ જમા પણ કરે છે ઝારીયા અને રૂખાપન સુહાસા અને તમારા ડાઘ જુરીયા હટાવી ને ત્વચા ની રંગત નિખારવા મા વધારે લાભદાયક છે સૌથી સારી વાત એ છે કે દરેક પ્રકાર ની ત્વચા માટે ગુણકારી છે.
દરેક પ્રકારની ત્વચા ઉપર ઉપયોગ કરી શકાય છે પણ તેલિય ત્વચા માટે વિશેષ રીતે લાભદાયક છે ત્વચા ઉપર આવેલ મહીન રેખાઓ કેલ મુહાઓ ને દૂર કરી ડાઘ દૂર કરવા મા વિશેષ રૂપ થી કારીગર છે.
1 ચમચી મુલતાની માટી મા 2 ચમચી આંબલી નો પેષ્ટ ભેળવી ને તૈયાર કરો અને ચહેરા ઉપર લગાવી ને સુકાવવા દો તથા હલકા હાથ થી મસાજ કારતા સામાન્ય પાણી થી ધોઈ લો આને પણ અઠવાડિયામાં એક વાર કરવું.
એસિડિક હોવા ને કારણે સંવેદન શીલ ત્વચા વાળા ઓ ને તેમાં એલર્જી થઈ શકે છે એટલા માટે વાપરતા પહેલા પેક ટેસ્ટ કરી જુઓ જો જલન થાય તો તરતજ ધોઈ નાખો જો ટેસ્ટ મા સામન્ય લાગે તો પણ આવી સ્કિન વાળા ઓ એ મોટો લેપ લગાવવો જોઈએ નહીં તમારી ઈચ્છા હોય તો બેશન કે ચોખા ના લોઠ સાથે ભેળવી ને પણ લગાવી શકો છો.