આપના જીવન માં બનનારી ઘટના ઓ વિશે જાણવા માટે ખુબજ ઉપયોગી શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિ ના નામ ના પ્રથમ અક્ષર સાથે તેનું ભાગ્ય જોડાયેલું હોય છે. કોઈપણ વ્યક્તિ નું નામ તેની રાશિ અને તેના જન્મ ના સમય આધારિત પાડવામાં આવેલું હોય છે.
કોઈપણ વ્યક્તિ ના નામ નો પ્રથમ અક્ષર તેના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ આ વિશ્વ માં બાર રાશિ ના લોકો રહે છે અને તમામ રાશિઓ માં નામ ના પ્રથમ અક્ષર જુદા જુદા હોય હાલ તમને અમુક એવા વ્યક્તિઓ વિશે જણાવીશ જેમનું ભાગ્ય પરિવર્તિત થઈ જશે.
A અક્ષર.
જે વ્યક્તિ ના નામ A અક્ષર થી થતું હોય તેમના જીવન માં અનેક પ્રકાર ના સકારાત્મક પરિવર્તનો આવશે. આ જાતકો ને વ્યવસાય અને નોકરી ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે નો સંબંધ મધુર બનશે. આકસ્મિક ધન લાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. પ્રેમ પ્રસંગ માટે સાનુકૂળ સમય જણાઈ આવી રહ્યો છે.
K અક્ષર.
ગ્રહો ની ગ્રહદશા પરિવર્તિત થવાના કારણે આ લોકો ને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે. આ લોકો જ્યાં સુધી પોતાના લક્ષ્ય ને હાંસિલ નથી કરી લેતા ત્યાં સુધી હાર નથી માનતા. આ લોકો ખૂબ જ સાહસ ધરાવતા હોય છે. તે દરેક પરિસ્થિતી નો ખૂબ જ બહાદુરીપૂર્વક સામનો કરે છે અને પોતાના લક્ષ્ય ને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે.
M અક્ષર.
આ જાતકો અત્યંત પરિશ્રમી અને સાહસી હોય છે. તેમના માં રહેલો ધૈર્ય નો ગુણધર્મ તેમણે સફળતા અપાવે છે. ગ્રહો ની ગ્રહદશા માં થતાં પરીવર્તન ના કારણે આ જાતકો નું ભાગ્ય સંપૂર્ણપણે તેમના પક્ષ માં રહેશે. સમાજ માં માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
T અક્ષર.
આ જાતકો ખુલ્લી વિચારસરણી ધરાવતા હોય છે. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું નહિતર તમારે ધનહાની નો સામનો કરવો પડી શકે. તમારા તમામ અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. જિવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે. નકારાત્મક વિચારો દૂર થશે. આ લોકો જેની સાથે પણ મિત્રતા બાંધે છે તેની સાથે સાચા હ્રદય થી નિભાવે છે.
P અક્ષર.
આ જાતકો ને વ્યવસાય ક્ષેત્રે અભૂતપૂર્વ લાભ પ્રાપ્ત થશે. તમારા જિવનસાથી નો આજીવન સાથ પ્રાપ્ત થઈ રહેશે. કોઈ અગત્યના કાર્ય હેતુસર વિદેશ યાત્રા ના યોગ સર્જાઈ રહ્યા છે. તેઓ હમેંશા દરેક કાર્ય ને નવી ઢબ થી કરવાનું વિચારે છે. આ લોકો નો સ્વભાવ થોડો સંવેદનશીલ હોય છે તે જલ્દી કોઈ ની સાથે હળી-ભળી શકતા નથી.