તમે ઘણા બોલિવૂડ કલાકારોને બિકની માં જોયા હશે પરંતુ આ એકટ્રેસ બિકની માં સૌથી હોટ લાગી રહી છે તેવું બુલિવૂડ માંથી મળતી માહિતી નું કેહવું છે. બોલિવૂડ સ્ટાર્સના લૂક અને પહેરવેશને લઈને આજે ફિલ્મી દુનિયામાં ઘણો બદલાવ આવી ચૂક્યો છે.
અભિનેત્રીઓ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવા માટે અવારનવાર પોતાના હોટ ફોટો શેર કરતી રહે છે. જો કે આજે અમે તમને બોલિવૂડ નહી, પરંતુ સાઉથની ફિલ્મોમાં ધમાલ મચાવનાર અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ. પરંતુ આ અભિનેત્રી ની સુંદરતા આગળ આખું બોલિવૂડ જાંખુ પડે છે. તો આવો જોઈએ આ હસીનાને.
હવે આ હસીના વિશે શુ કેહવું છે. તમને જણાવી દઈએ કે, સાઉથની ફિલ્મોમાં પોતાની માદક અદાઓનો જાદુ પાથરનાર એક એવી અભિનેત્રી છે, જેને જોવા માટે તેના ફોટોની યુઝર્સ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.
તે નો આવો નવો હોટ અંદાજ જોઈ ને સમગ્ર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આગ લાગી ગઈ છે. ફેન્સ ના દિલ માં સૌથી ઝડપી ઓછા સમયમાં જગ્યા બનાવનાર આ અભિનેત્રી તેના કામ પ્રત્યે પણ ખુબજ ભાવુક છે.
તમને થતું હશે કે આ એકટ્રેસ નું નામ શું હશે જે આટલા વખાણ થઈ રહ્યા છે.તો મિત્રો અમે વાત કરી રહ્યા છીએ સાઉથમાં સાદગી અને સૌદર્યની મૂર્તિ ગણાતી વિદિશા શ્રીવાસ્તવની વિદિશા અવારનવાર પોતાના બોલ્ડ અંદાજમાં પોતાના ફોટો શેર કરતી રહે છે.
પરંતુ પોતાનો બિકની માં નવો અંદાજ બતાવી ને ફેન્સ ના દિલ માં વધારે જગ્યા બનાવી દીધી છે. અને ફેન્સ પણ તેના આ હોટનેશ ને ખુબજ વખાણી રહ્યા છે. ત્યારે વિદિશા પણ પોતાના શરીર પ્રત્યે ખુબ થયાં આપવા લાગી છે.
જણાવી દઈએ કે, સાઉથ અભિનેત્રી વિદિશા પોતાના ફોટોથી ઘણી જાણીતી બની છે. વિદિશાએ નાના પરદે પણ સ્ટાર પ્લસની સીરિયલ યે હૈ મોહબ્બતે દ્વારા પર્દાપણ કર્યું હતું. આ સિરીયલમાં તેણે રોશની નામની યુવતીની ભૂમિકા ભજવી હતી.
સાઉથની ફિલ્મો અને ટીવી સીરિયલોમાં સીધી સાદી જોવા મળતી વિદિશા રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ છે. જે ની ખબર હવે ફેન્સ ને પણ થઇ ગઈ છે. તમે કાયમ વિદિશાને બોલ્ડ અંદાજમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોઈ શકો છો.
જ્યાં તે પોતાના ફોટો શેર કરતી રહે છે. 18 વર્ષની ઉંમરમાં મૉડલિંગ કરનારી વિદિશાને અભિનય પ્રત્યે રસ જાગ્યો જે બાદ તેણે ફિલ્મોમાં કામ કરવા માટે મહેનત શરૂ કરી.
જણાવી દઈએ કે, વિદિશાએ વર્ષ 2005 માં તેલુગુ ફિલ્મ ‘અભિમાની’ થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તેણે સાઉથની ફિલ્મોની સક્સેસફૂલ એક્ટ્રેસ બની ચૂકી છે. અને આજે પોતાના નવા અંદાજ સાથે બહાર આવી છે.