OMG! આ અભિનેત્રીએ માત્ર ટુવાલ પહેરીને કરાવ્યું ફોટોશુટ, Pics જોઇ આંખો થઇ જશે પહોળી

લોકપ્રિય ટીવી શો ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ આજકાલ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. શોમાં સતત ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. હાલમાં વિરાટની કાકી શિવાનીની લવસ્ટોરી પર ફોકસ છે. શિવાનીના જીવનમાં તેના એક્સ બોયફ્રેન્ડની એન્ટ્રી થઈ ગઈ છે. હંમેશા બબલી સ્ટાઈલમાં જોવા મળતી શિવાની બુઆ હવે બોલ્ડ સ્ટાઈલમાં જોવા મળશે. તન્વી ઠક્કર આ શોમાં શિવાનીનો રોલ કરી રહી છે પરંતુ તે પહેલા યામિની મલ્હોત્રા આ રોલમાં જોવા મળી હતી.

ટુવાલ પહેરીને ફોટોશૂટ કરાવ્યું

આજે આપણે જે સિરિયલની વાત કરી રહ્યા છીએ તેનું પાત્ર યામિની મલ્હોત્રા છે, જે એક સમયે આ શોનો ભાગ હતી. લોકોને તેનો રોલ ઘણો પસંદ આવ્યો પરંતુ તેણે અચાનક જ શો છોડીને લોકોને ચોંકાવી દીધા અને હવે તે તેના બોલ્ડ ફોટોશૂટથી ફેન્સની ઊંઘ હરામ કરી રહી છે. તાજેતરમાં, અભિનેત્રીએ ટુવાલ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. જેણે પણ આ તસવીરો જોઈ છે તે તેના માટે દિવાના બની રહ્યા છે.

સિરિયલમાં શું ચાલી રહ્યું છે

જો શોની વાત કરીએ તો સીરીયલ ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ની વાર્તામાં શિવાની બુઆના બોયફ્રેન્ડ રાજીવની એન્ટ્રી જોવા મળશે. રાજીવનો ચહેરો જોઈને વિરાટનું લોહી ઉકળી જશે. વિરાટ ગુસ્સામાં રાજીવને જેલમાં નાખશે. રાજીવને જેલમાં મોકલ્યા બાદ વિરાટ સાઈની ક્લાસ સારી રીતે લેશે. વિરાટ સાઈને શિવાની અને રાજીવથી દૂર રહેવા માટે કહેશે. જોકે, સાઈ વિરાટની વાતને નજરઅંદાજ કરશે.

Scroll to Top