Life StyleRelationships

સેક્સ લાઈફ માં આ ટિપ્સ અપનાવજો તમારા પાર્ટનર નો ચરમસીમા એ આનંદ 3 ગણો થઈ જશે

દરેક દંપતિ બેડરૂમમાં પસાર થતી ‘એ’ ખાસ પળોને સારી રીતે અને વધુમાં વધુ આનંદ સાથે વિતાવવા માંગે છે. સેક્સની ઈચ્છા માત્ર પુરૂષોને જ વધારે થતી હોય છે તેવું નથી. મહિલાઓ પણ આ સમય માટે આતુર હોય છે. જો કે તેઓ દરેક ઈચ્છા વ્યક્ત કરતી નથી.

ખાસ કરીને જ્યારે નવા લગ્ન થયા હોય ત્યારે તેઓ પોતાની ઈચ્છા કહેવાનું ટાળતી હોય છે. પરંતુ આજે તમે જાણી લો કે મહિલાઓએ સમયે કઈ કઈ રીતે વધારે ઉત્તેજીત થાય છે અને વધારે આનંદ માણે છે. કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે. દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સેક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે.

કોઈ પણ એવી જગ્યા ન હોય જ્યાં તેને ચુંબનનો અહેસાસ ન થયો હોય. રોમાન્સની શરૂઆત કિસથી થાય છે અને ધીમે-ધીમે સેક્સ તરફ આગળ વધે છે, જો તમે તમારા પાર્ટનરને સેક્સ પ્રત્યે વધુ આર્કિષત કરવા માંગતા હોય તો તેમના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરો.

કિસ

કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે. દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સેક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે. કોઈ પણ એવી જગ્યા ન હોય જ્યાં તેને ચુંબનનો અહેસાસ ન થયો હોય. રોમાન્સની શરૂઆત કિસથી થાય છે અને ધીમે-ધીમે સેક્સ તરફ આગળ વધે છે, જો તમે તમારા પાર્ટનરને સેક્સ પ્રત્યે વધુ આર્કિષત કરવા માંગતા હોય તો તેમના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરો.

હોર્ની નેચર

મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે જે પ્રેમ કરતી વખતે તેને તૂટીને પ્રેમ કરે. દાંતથી બટકાં ભરવા, લવ બાઈટ્સ સારું લાગે છે, પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો પાર્ટનરને લઈ બાઈટ્સ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે બાઈટ એટલા જોરથી ન થઈ જાય કે તેમાં પ્રેમની લાગણીનો અહેસાસ થવાની જગ્યાએ દર્દનો અહેસાસ થવા લાગે.

નોટી સેક્સ

જયારે પુરૂષો તેમની પાર્ટનર સાથે બેડ પર નોટી ટોકસ કરતા હોય ત્યારે તેમને તો સારું લાગતું જ હોય છે, પરંતુ મહિલાઓ પણ તેનો ભરપૂર આનંદ લેતી હોય છે. અને આ નોટી ટોક્સ તેમને નજીક આવવામાં અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે. સેક્સ માટે મહિલાઓને ઉત્તેજિત કરવા માટે નોટી ટોક્સ પણ ઉત્તમ માધ્યમ છે.

ઓરલ સેક્સ

એક સમય હતો જ્યારે મહિલાઓ સેક્સ વિશે વાત કરતા પણ ડરતી હતી, પરંતુ હવે તે બિન્દાસપણે સેક્સ વિશે વાતો કરે છે. તેમજ સેકસમાં તેમને કેવી રીતે પરમસુખની પ્રાપ્તિ થાય છે તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરતી હોય છે.

ઓરલ સેક્સ અથવા માઉથ સેક્સ પહેલાં માત્ર પુરૂષોને જ પસંદ હતું, પરંતુ હવે મહિલાઓ પણ તેનો એટલો જ આનંદ માણતી હોય છે. આજની આધુનિક મહિલાઓને માઉથ સેક્સ કરવું પણ પસંદ હોય છે અને કરાવવું પણ પસંદ હોય છે.

રિસ્પેક્ટ

રિસ્પેક્ટ એક એવી વસ્તુ છે જે મહિલાઓ કાયમ મેળવવા ઈચ્છતી હોય છે. પછી તે બેડરૂમમાં સમાગમ દરમિયાન પતિ સાથે જ કેમ ન હોય, જ્યારે તમે તેમની સાથે સમાગમ કરી રહ્યા હોવ ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ એવા અપશબ્દોનો ઉપયોગ ન થાય જેનાથી તેમની લાગણીઓ દુભાય અને તેમને તમારી સાથે સેક્સ કરવાથી પણ નફરત થઈ જાય.

પુરુષ હંમેશા હોટ અને સુંદર છોકરીને જોઈને ઉત્તેજીત થઈ જાય છે. અજાણી મહિલાની પરફ્યુમની સુગંધ,કોઈ સુંદર સ્ત્રીના વક્ષસ્થળ એકદમ પુરુષને ઉત્તેજીત કરી દે છે. આ વાત કદાચ મોટાભાગની બધી સ્ત્રીઓને ખબર હશે.મોટાભાગના પુરુષ આ વાત સ્ત્રી વિશે નથી કહી શકતા કે મહિલાને કઈ વાત ઉત્તેજીત કરી શકે છે.

વૈજ્ઞાનિકો પ્રમાણે સ્ત્રીઓ પુરુષો જેવી નથી હોતી. મહિલાઓ દરેક સમયે સેક્સ વિશે વિચારતી નથી. ક્યારેક પોતાનો સાથી જો વધારે કામુક હોય તો એનાથી ઉંધુ વિચારે છે. તે પોતાના સાથીને વધારે કામુક જોઈ પોતાનામાં કામના નથી ઉપજાવી શકતી.

મહિલાઓની ‘પ્રતિકાયાત્મક ઈચ્છા’ જેમકે તેમનો મુડ તેમના પાર્ટનર દ્વારા કરાયેલ પ્રેમની પ્રતિક્રિયાથી સુધરી જાય છે. એ પ્રતિક્રિયા એટલે તેમના પાર્ટનર દ્વારા વક્ષસ્થળને અડકવા, તેમના વાળમાં હાથ ફેરવવો વગેરે. સેક્સ દરમિયાન પણ મહિલાઓનો એકમાત્ર હેતુ ઓર્ગાસ્મ નથી હોતું. ચરમસીમા સુધી પહોંચવુ તેને પણ ગમે છે પરંતુ તેમની પ્રાથમિકતા માત્ર એ જ નથી હોતી.

મહિલાઓમાં સેક્સની ઈચ્છાની મહત્વનું કારણ ભાવનાત્મક જોડાણ અને પ્રેમનું પ્રદર્શન છે. જો સેક્સ ઉપરાંત એ સારું અનુભવી શકે તો આ વખતનો ખાસ અનુભવ તેને ફરીવાર કામોત્તેજીત કરવામાં સહયોગ કરી શકે છે. જો તમે તમારી પત્નીનો મુડ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પ્રેમભર્યો સ્પર્શ અને ચુંબન તેની સાથેની એ ખાસ પળનોને યાદગાર બનાવી દેશેતમારા પાર્ટનર ની આ બેદરકારી થી સેક્સ લાઈફ બની જશે નીરસ

દંપતિના સંબંધોમાં પ્રેમ અને મજબૂતી લાવે છે સ્વસ્થ અને સંતોષકાર જાતીય જીવન. સફળ સેક્સ લાઇફને માણવા માટે શરીર અને મન બંનેનું સ્વસ્થ હોવું જરૂરી છે. ઘણી વાર વૈવાહિક જીવનની સમસ્યાઓ, કામનું પ્રેશર, ઘરનું વાતાવરણ, શારીરિક સ્વાસ્થ્ય, પાર્ટનરની સહભાગિતા વગેરે પરિબળોને કારણે સેક્સ લાઇફ નીરસ બને છે.

જો કે ઘણાં લોકોની જિંદગીમાં નીરસતા હોવાથી પણ તેઓ સેક્સ લાઇફને માણી શકતા નથી. ઘણી વાર પુરુષો ઇન્દ્રિય શિથિલ થવાની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય રીતે સેક્સની ઇચ્છા થતાં પુરુષોની ઇન્દ્રિય તરફ લોહી સંચારનો પ્રભાવ વધે છે, જેને કારણે ઇન્દ્રિયમાં ઉત્થાન અને કઠોરતા આવે છે. ઘણી વાર શારીરિક ખામી કે માનસિક તણાવોને કારણે ઇન્દ્રિયોમાં શિથિલતા આવે છે.

પ્રજનન અંગમાં રોગ

પ્રજનન અંગોમાં રોગ થવાને કારણે પણ ઘણી વાર ઇન્દ્રિયમાં જોઈએ તેવું ઉત્થાન આવતું નથી. સ્ત્રીઓમાં પ્રજનન અંગો સંબંધી રોગો જેમ કે લ્યુકેરિયા, યોનિમાર્ગમાં ઇન્ફેક્શન જેવા રોગોને કારણે પણ સેક્સ પ્રત્યે નિરાશા જન્મે છે.

જ્યારે પુરુષોમાં પણ શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે પણ સેક્સ સંબંધોમાં નીરસતા આવે છે. ઘણાં સ્ત્રી કે પુરુષો પ્રજનન અંગોની સ્વચ્છતાની કાળજી લેતાં નથી, જેના કારણે સામેના પાર્ટનરને સંબંધ બાંધવા પ્રત્યે નીરસતા દાખવે છે.

પાર્ટનરની સહભાગિતાનો અભાવ

ઘણા કિસ્સામાં જોવા મળે છે કે પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક જોઈએ તેવો સહયોગ દાખવતા નથી અથવા ઘણા કિસ્સામાંથી પતિના વધારે એક્સાઇટેડ થવાને કારણે પત્નીઓ સેક્સથી દૂર ભાગતી હોય તેવું જોવા મળે છે.

ઘણી વાર કોઈ એક પાર્ટનર સેક્સમાં નવી પોઝિશન અપનાવવા માગતો હોય પણ સામેવાળો પાર્ટનર આના માટે અસંમતિ દર્શાવે તો બીબાઢાળ શારીરિક સંબંધોમાં પણ સેક્સ પ્રત્યે ઉદાસીનતા લાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker