કરોડો લોકો ખરતા વાળથી પરેશાન છે ને વાળ પાછા મેળવવા માટે કઈ પ્રકારના ઉપાયો કરે છે એના પછી એમના વાળ પાછા ઉગતા નથીને માથામાં ટાલ પડી જાય છે જો તમારા વાળ ખુબજ માત્રા મા ખરતા હોય ને નવા વાળના આવતા હોય તો નીચે બતાવેલા આદુના ઉપાયો અજમાવી જોવો તમારા વાળ નવા વધશે ને માથાની ચામડી પણ સાફ થઈ જાય છે.
ખરેખર આદુના રસને આયુર્વેદમાં વાળ માટે ઉત્તમ માનવમાં આવે છે આમ મળતા મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ વાળને ઉગાડવાનું કામ કરે છે આદુના રસને વાળમાં લગાવાથી વાળને પોસન મળે છે ને ચામડીને કઈ પ્રકારના રોગોથી બચાવે છે આદુની અંદર મેગ્નેશિયમ ફોર્સફર્સને વિટામીન બી મળે છે આ તત્વ વાળ માટે ગુણકારી હોય છે આદુના રસને વાળમાં લગાવવાથી ક્યાં ક્યાં પ્રકારના ફાયદા થઈ છે.
ખરતા વાળથી પરેશાન તો અજમાવો આદુ ના ઉપાય ખરતા વાળ બંધ જો તમારા વફા ખૂબ જ ખરતા હોય નવા ના ઉગતા હોય તો આદુ ના ઉપાયો કરો તમે થોડું આદુ લઈ તેને સાફ કરી તેનો રસ કાઢો ને તેમાં એક ચમચી બદામનું તેલ ઉમેરી મિક્સ કરી વાળમાં લગાવી બે કલાક સુધી રેવા દો. બે કલાક પછી શેમ્પુ થી વાળ ધોઈ લો.
અઠવાડિયા માં ત્રણ વાર કરો આ મિશ્રણને લગાવાથી વાળ ખરતા બંધ થશે ને નવા વાળ આવશે એના વગર રાત્રે સૂતા પહેલા આદુ ના રસ થઈ વાળ માં માલીસ કરી શકો છો તેના પણ વાળ ની ખરે. ડેન્ડ્રફ કરે દૂર. વાળ માં ડેન્ડ્રફ હોય તો આદુ ના રસ ને માથાની ચામડી પર લગાવી દો આદુ ના રસ ને માથાની ચામડી પર લગાવાથી ડેન્ડ્રફ સમસ્યા દૂર થઈ જશે એટલું જ નઇ ચામડી પર જે બેક્ટેરિયા હશે તે પણ મારી જશે.
તમે આદુના રસમાં નારિયેળનું તેલ ઉમેરી વાળ પર લગાવી સુકાય એટલે શેમ્પુથી ધોઈ કાઢો આ મિશ્રણથી ડેન્ડ્રફ એકદમ સાફ થઈ જશે તમે ઈચ્છો રાખો તેમાં જૈતુંન તેલ પણ ઉમેરી શકો છો આ. વાળ માટે આદુનો રસ કોઈ જાદુથી ઓછો નથી તમે જો વાળમાં આદુ રસ લગાવો તો વાળની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.