એક એપિસોડની આટલી ફી લે છે C.I.D નાં આ કલાકારો,જાણો સૌથી વધુ ચાર્જ કોણ લે છે.

સીઆઈડી 21 જાન્યુઆરી, 1997થી સતત સોની ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહ્યો છે.આ શોએ ઘણા એપિસોડ્સ પૂર્ણ કર્યાં હતાં.આ શોના દરેક પાત્રોના નામ ચાહકોને યાદ રહી ગયા છે.પછી તે એસીપી પ્રદ્યુમન હોય કે ઈન્સ્પેક્ટર દયા. આ જ રીતે અભિજીત, ફ્રેડરિક્સ, ડોક્ટર તારિકા તથા સાલુંકે સહિતના પાત્રો ચાહકોમાં લોકપ્રિય છે. આટલું જ નહીં આ શોના ‘દયા કુછ તો ગરબડ હૈં’, ‘દયા દરવાજા તોડ દે..’ જેવા સંવાદો લોકપ્રિય થયા હતાં.જોકે, ઘણાં લોકોને તેમને કેટલી ફી મળે છે, તે ખ્યાલ નહીં.આજે આપણે ‘સીઆઈડી’ના કલાકારોને એક એપિસોડના કેટલાં રૂપિયા મળે છે.

1.અંશા સેયદ.C.I.D.’ માં સબ-ઇન્સ્પેકટર પૂર્વીનો કીરદાર નીભાવી રહેલી અંશા સૈયદની આ તસ્વીર નનિહાલ ની છે જ્યાં તે પોતાના પુરા પરિવાર સાથે રક્ષાબંધન મનાવા માટે ગઈ હતી. ‘C.I.D.’ સિવાય તેણે ‘આહટ-2’, ‘લાગી તુજસે લગન’ જેવી સીરીયલોમાં પણ કામ કરેલુ છે.અંશા એક ટીવી અભિનેત્રી સાથે મોડલ પણ છે.વર્ષોથી ટીમ CID માં જોડાયેલી અંશા ઇન્સ્પેક્ટર પૂર્વી નો રોલ નિભાવે છે.પૂર્વી ને બહાદુર ઇન્સ્પેકટર નો રોલ મળ્યો છે.જો કે તે તેના કામ ને લઇ ને ખુબજ સજગ રહે છે.જણાવી દઈએ કે અંશા એક એપિસોડ ના 40,000 રૂપિયા લે છે.

2.શ્રદ્ધા મુસાલે.વર્ષ 2007 થી ‘C.I.D.’ માં ડોકટર નો રોલ પ્લે કરી રહેલા શ્રદ્ધા મુસલે સોની ટીવી પર પ્રસારિત થનારા ‘પોરસ’ માં પણ મહાનન્દીનીનાં કિરદારમાં નજરમાં આવી રહી છે.મોડેલ રહી ચુકેલી શ્રદ્ધા અમદાવાદની રહેવાસી છે. તેણે વર્ષ 2012 માં લખનૌના વ્યાપારી દીપક તોમર સાથે લગ્ન કર્યા હતા.શ્રદ્ધા મુસાલે પણ સિરિયલ સાથે ઘણા સમય થી જોડાયેલી છે.આ સિરિયલ માં તે ડો.તારિકા નો કિરદાર નિભાવે છે.તે લેબ ટેસ્ટ વગેરે માં મદદ કરે છે.શ્રધ્ધા મુસાલે એક એપિસોડ ના 40,000 રૂપિયા લે છે.તે પહેલા મોડલ રહી ચુકી છે.પણ 2007 થી સીઆઇડી સાથે જોડાયેલી છે.

3.નરેન્દ્ર ગુપ્તા.આ સિરિયલ માં ડોકટર નો રોલ કરવા વાળા નરેન્દ્ર ગુપ્તા ના લાખો ફેન્સ છે.જી હા નરેન્દ્ર ગુપ્તા ડો.સાલુંખેં નો રોલ નિભાવે છે.તેઓ પણ એક એપિસોડ માટે 40,000 લે છે,જો કે તે પણ એક મોટી રકમ છે.

4.જાન્હવી છેદા.જાહ્નવી આ સિરિયલ માં શ્રેયાનો રોલ નભાવી રહી છે.જાન્હવી પણ તેના કામ ને લઈ ને ખુબજ સજાગ છે.દયા એ શ્રેયા ને ખુબજ પસંદ કરે છે પણ ક્યારેય તે બોલતા નથી.જણાવી દઈએ કે જાન્હવી એક એપિસોડ માટે 45,000 રૂપિયા લે છે.

5.દિનેશ ફડનીસ.

‘C.I.D.’ માં અસીસ્ટેન્ટ ઇન્સ્પેકટર ફ્રેડરિક્સનો કીરદાર નિભાવી રહેલા દિનેશ ફડનીસ એક બેહતરીન કોમેડિયન અને રાઈટર છે. તેમણે ‘સરફરોશ’, ‘મેલા’ જેવી ફિલ્મોમાં પણ કામ કરેલું છે.દિનેશ આ સિરિયલ માં ઇન્સ્પેક્ટર ફ્રેડિક નો રોલ નિભાવે છે.જો કે તે ખુબજ મજાકિયા સ્વભાવ ના છે.તેઓ ખુબ મોટી વાતો કરે છે પણ જરૂરત પડ્યે પોતાની ટિમ માટે મરવા માટે પણ તૈયાર રહે છે.તેઓ એક એપિસોડ ના 70,000 લે છે.

6.આદિત્ય શ્રીવાસ્તવ.

શો માં રફ એન્ડ ટફ સીનીયર ઇન્સ્પેકટર અભિજિતનો રોલ પ્લે કરનારા આદિત્ય શ્રીવાસ્તવ ‘સત્યા’, ‘પાંચ’ અને ‘ગુલાં’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. આદિત્યની પત્નીનું નામ માનસી શ્રીવાસ્તવ છે.ઇલાહાબાદનાં રહેવાસી આદિત્ય પોતાના માતા-પિતા સાથે મુંબઈ માં રહે છે.તેની બે દીકરીઓ આરુષી અને આદ્વિકા તથા એક દીકરો પણ છે.સિરિયલ માં આદિત્ય શ્રીવાસ્તવ સિનિયર ઇન્સ્પેક્ટર અભિજીત નો રોલ નિભાવે છે.અભિજીત તેના જીવ ની બાજી લગાવી ને દુશમ્નો ને પકડવામાં માહેર છે.તે એક એપિસોડ ના 80,000 રૂપિયા લે છે.

7.દયાનંદ શેટ્ટી.‘C.I.D.’ નાં સીનીયર ઇન્સ્પેક્ટર દયા નો ધક્કો આપવાથી જ દરવાજો તોડવાની આવડત થી તમે લોકો સારી રીતે પરિચિત છો જ. તે અજય દેવગન ની ફિલ્મ સિંઘમ-2 માં પણ પોતાની આવડત દેખાડતા નજરમાં આવ્યા હતા.મૈસુરનાં રહેવાસી દયાનંદ મુંબઈમાં પોતાની પત્ની અને દીકરી સાથે રહે છે. તેની પત્નીનું નામ સ્મિતા અને દીકરીનું નામ વિવા છે. દયા ‘જલક દીખલા જા’ શો માં ઠુમકા લગાવતા પણ નજરમાં આવ્યા હતા.સીઆઇડી માં દયાનંદ શેટ્ટી દરવાજો તોડવામાં માહેર છે.આ સિરિયલ માં તેઓ સિનિયર ઇન્સ્પેકટર દયા નો રોલ નિભાવે છે.તે તેના જોરદાર થપ્પડ દરવાજો તોડવાના કારણે લોકો નું દિલ જીતી લે છે.તેઓ એક એપિસોડ ના 80,000 રૂપિયા લે છે.

8.શિવાજી સાતમ.‘C.I.D.’ નાં મુખ્ય કિરદાર ACP પ્રદ્યુમન લોકોમાં ખુબ જ ફેમસ છે. તેના પર તો મોટાભાગે મીડિયા પર મીમ્સ પણ બનાવામાં આવતી રહે છે. ‘C.I.D.’ નાં સિવાય તેમણે ‘વાસ્તવ’, ‘નાયક’, અને ‘સુર્યવંશમ’ જેવી ફિલ્મોમાં પણ કામ કરેલું છે.સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં બતૌર કૈશિયર જોબ કરી ચુકેલા શિવાજીની પત્નીનું નામ અરુણા છે. તેમનો એક દીકરો અને એક દીકરી છે.શિવાજી સાતમ ને આ સિરિયલ ની જાન માનવામાં આવે છે.તેનો ફેવરિટ ડાયલોગ “કુછ તો ગડબડ હે” ,આ તો આખી દુનિયા માં ફેમસ છે.શિવાજી આ સિરિયલ માં એસીપી પ્રદ્યુમ્ન નો રોલ નિભાવે છે.તેઓ એક એપિસોડ ના 1 લાખ રૂપિયા લે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top