અહીં છે ખુબજ ખાસ રિવાજ,સ્ત્રીનાં આ ખાસ અંગથી જાણી શકાય છે તેનાં રહસ્ય વિશે,જુઓ તસવીરો…….

મિત્રો આજે એક એવા ખાસ રિવાજ અથવાતો નિયમ કહેવાય તે વિશે વાત કરીએ તો તે ખુબજ વિચિત્ર પ્રકારનો પરંતુ સ્ત્રીની સુંદરતા માં ચાર ચાંદ લગાવતો રિવાજ છે તો આવો જાણીએ તેનાં વિશે.લાંબા, કાળા વાળ દરેક મહિલાનું સપનુ હોય છે.મહિલાઓને હંમેશા પોતાના વાળને લઇને કોઈને કોઈ ફરિયાદ રહેતી હોય છે.આજે અમે એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં રહેતી દરેક મહિલાઓના વાળ લગભગ 3 થી 7 ફૂટ લાંબા હોય છે. આટલા લાંબા વાળ રાખવા તેમનો શોખ નહીં, પરંતુ પરંપરાનો એક ભાગ છે.પરંપરા વિશે જાણશો તો હેરાન થઇ જશો.ખરેખર, અમે ચીનના ગુઆંગશી પ્રાંતના હુઆંગલુઓ ગામની વાત કરી રહ્યાં છે.

અમે વાત કરીએ રહ્યાં છીએ ચીનના ગુઆંગશી પ્રાંતના હુઆંગલુઓ ગામની, જ્યાં રહેનારી યાઓ જાતીની મહિલાઓ પર પોતાના વાળ પર ગર્વ છે.માન્યતા અનુસાર ચીનના પ્રાચીન ગામ હુઆંગલુઓમાં રહેનારી આ જનજાતી 200 વર્ષ જૂની છે, જેમાં 60 મહિલાઓ છે. હજારો વર્ષથી આ પોતાની પરંપરા નીભાવીને પોતાની જાતીને જીવતી રાખે છે. ચીનમાં તેમનું ઘણુ સન્માન પણ થાય છે.

ચીનનું આ ગામ ‘લોન્ગ હેર વિલેજ’ના નામથી પણ જાણીતું છે.અહી મહિલાઓ જ્યારે પોતાની માટે જીવનસાથી પસંદ કરે છે તો તે પોતાના વાળને સ્કાર્ફથી ઢાકીને રાખે છે. યુવતીના કાપેલા વાળને તેની દાદી એક ડબ્બામાં તેના લગ્ન થવા સુધી સંભાળીને રાખે છે. લગ્ન બાદ યુવતીના આ વાળને તેના પતિને ભેટમાં આપવાની પરંપરા છે.

જ્યાં રહેતી યાઓ જાતિની મહિલાઓને પોતાના વાળનું ગૌરવ છે.માન્યતાઓ અનુસાર, ચીનના પ્રાચીન ગામ હુઆંગલુઓમાં રહેતી આ આદિજાતિ 200 વર્ષ જૂની છે, જેમાં 60 મહિલાઓ છે.અસંખ્ય વર્ષોથી આ મહિલાઓ પોતાની પરંપરાઓને નિભાવીને પોતાની જાતિને જીવંત રાખી છે. ચીનમાં આ મહિલાઓનું વધુ સન્માન થાય છે.ચાઇનાના આ ગામને ‘લૉન્ગ હેર વિલેજ’ના નામથી ઓળખવામાં આવે છે.

આ મહિલાઓ જ્યારે પોતાના જીવનસાથીની શોધમાં નિકળે છે ત્યારે તેઓ પોતાના વાળને સ્કાર્ફથી ઢાંકીને રાખે છે.યુવતીના કાપેલા વાળને યુવતીની દાદી સજાવટી ડબ્બામાં લગ્ન ના થાય ત્યાં સુધી સંભાળીને રાખે છે.લગ્ન બાદ યુવતીના આ વાળને તેના પતિને ભેટમાં આપવાનો રિવાજ છે.પહેલાના સમયમાં આ ગામની મહિલાઓને જાહેરમાં પોતાના ખુલ્લા વાળને બતાવવાની પરવાનગી ન હતી.મહિલાઓ પોતાના વાળને ફક્ત પોતાના પતિ અને બાળકોને જ બતાવતી હતી.

જો ભૂલથી કોઈ પરિવાર બહારનો પુરૂષ મહિલાના વાળને જોઈ લે તો તેને ત્રણ વર્ષ સુધી મહિલાનો દામાદ બનીને તેની સાથે રહેવુ પડતુ હતું. પરંતુ વર્ષ 1980માં ચીનના આ ગામમાં મહિલાઓના લાંબા વાળને જોવા માટે ભારે માત્રામાં પ્રવાસીઓનો ધસારો રહેતો હતો. પ્રવાસીઓને કારણે અહીંના લોકોને ઘણો ફાયદો થયો. ત્યારબાદ મહિલાઓના વાળ છૂપાવીને રાખવાની પ્રથા સમય સાથે ખત્મ થઇ ગઇ છે.

આ ગામમાં દર વર્ષે 3 માર્ચે ‘લૉન્ગ હેર ફેસ્ટિવલ’ મનાવવામાં આવે છે.જેમાં મહિલાઓ ગીત ગાઇને અને ડાન્સ કરીને પોતાના લાંબા સુંદર વાળનું પ્રદર્શન કરે છે. તેમનું આ પ્રદર્શન જોવા માટે મોટાભાગે પ્રવાસીઓ આવે છે, પરંતુ પ્રદર્શન ફક્ત પરિણીત મહિલાઓ જ કરે છે. કુંવારી યુવતીઓ સૌપ્રથમ પોતાના વાળ ફક્ત લગ્ન બાદ પોતાના પતિને બતાવે છે.

અહીંની મહિલાઓ માટે તેમના વાળ તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.આ મહિલાઓના વાળ 80 વર્ષની ઉંમર પહેલા ધોળા થતા નથી.એટલું જ નહીં, આ મહિલાઓની હેર સ્ટાઇલથી તેમના જીવન અંગે પણ જાણકારી મળે છે.જે મહિલાઓને બાળકો હોય છે તેવી મહિલા માથાની ઉપર જૂડો બાંધે છે અને જે મહિલાઓના બાળકો હોતા નથી તેઓ પોતાના વાળને પોતાના માથાની ચારે તરફ લપેટીને રાખે છે.

ચાઇનાના આ ગામની મહિલાઓ ‘ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ’ બુકમાં સૌથી લાંબા વાળા માટે પોતાનું નામ નોંધાવી ચૂકી છે.હવે તમે આ વાત જાણવા માટે તલપાપડ હશો કે આખરે આટલા લાંબા વાળ રાખવા પાછળ શું કારણ છે.આવો જાણીએ, આ ગામની મહિલાઓ પોતાના લાંબા વાળ માટે શું કરે છે.પ્રાચીન સમયથી આ ગામની મહિલાઓ પોતાના વાળને ધોવા માટે ચોખાના પાણીનો શેમ્પુ તરીકે ઉપયોગ કરી રહી છે.ત્યારબાદ આ મહિલાઓ નદીના પાણીથી વાળને ધોવે છે.

ગામમાં 51 વર્ષની પાન જિફેંગ છે જેણે આ પરંપરાને હજી સુધી જીવંત રાખી છે.તેમના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ મહિલા 18 વર્ષની થાય છે તો અમે તેના વાળ કાપીએ છીએ.જેનો અર્થ થાય છે કે આ યુવતી જવાન થઇ છે અને લગ્નને લાયક પણ થઇ છે. ત્યારબાદ ક્યારેય પણ તેના વાળ કપાતા નથી.

પહેલા આ ગામની મહિલાઓને પબ્લિકમાં પોતાના ખુલ્લા વાળને બતાવવાની પરવાનગી નહતી. મહિલાઓ પોતાના વાળને માત્ર પતિ અને બાળકોને જ બતાવી શકતી હતી.જો ભૂલથી કોઇ પરિવારના બહારનો વ્યક્તિ મહિલાના વાળને જોઇ જતો ત્યારે તેને ત્રણ વર્ષ સુધી મહિલાનો જમાઇ બનીને તેની સાથે રહેવુ પડતુ હતું.

વર્ષ 1980માં ચીનના આ ગામમાં મહિલાઓના લાંબા વાળને જોવા માટે મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવવાના શરૂ થયા. ટૂરિસ્ટને કારણે અહીના લોકોને ઘણો ફાયદો થયો. જે બાદ મહિલાઓના વાળ છુપાવીને રાખવાની પ્રથા સમય સાથે પૂર્ણ થઇ ગઇ હતી.પ્રાચીન સમયમાં આ ગામની મહિલાઓ પોતાના વાળને ધોવા માટે ચોખાના પાણીનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરતી રહી છે.તમે પણ આ ઉપાયની મદદથી વાળ લાંબા કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top