અજાણતાં ચોથા માળેથી ફેંકાયેલી સીડી યુવકનાં માથે પળી, બ્રેનડેડ થયેલા યુવકના અંગોના દાનથી પાંચ લોકો ને મળ્યું નવું જીવન

સુરત માં ગઈકાલે ખુબજ કરુણ ઘટના બની હતી. ભંગારના વેપારી સાથે મળી મકાન માલિકે ટેરેસ પરથી લોંખડનો દાદરો નીચે ફેંક્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થતા જીતેન્દ્ર દેસાઇ નામના યુવાન પર આ દાદરો પડતા તેને ગંભીર ઇજા થઈ હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં મકાન માલિક સાથે રહી ભંગારના વેપારીએ 40 ફુટથી ઊંચાઈ પરથી 50 કિલોનો વજનદાર લોંખડનો દાદરો નીચે ફેંક્યો હતો, આ સમયે જ બાઇક પર ત્યાંથી પસાર થતા યુવક પર આ દાદરો પડતા તેને ગંભીર ઇજા થઇ હતી.

યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ યુવકના અંગોનું દાન કરી 3 લોકોને નવું જીવન આપ્યું હતું.

સુરતના કતારગામ વિસ્તારમાં મકાન માલિક સાથે રહી ભંગારના વેપારીએ 40 ફુટથી ઊંચાઈ પરથી 50 કિલોનો વજનદાર લોંખડનો દાદરો નીચે ફેંક્યો હતો, આ સમયે જ બાઇક પર ત્યાંથી પસાર થતા યુવક પર આ દાદરો પડતા તેને ગંભીર ઇજા થઇ હતી.

યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ યુવકના અંગોનું દાન કરી 3 લોકોને નવું જીવન આપ્યું હતું. સુરતના કતારગામ ખાતે આવેલી એક સોસાયટીમાં એક મકાન માલિક પોતાના ઘરનો સામાન દિવાળી હોવાને લઈને ભંગારના વેપારીને બોલાવી આપી રહ્યો હતો.

આ ઘટના 15મી તારીખ સવારની છે. ભંગારના વેપારી સાથે મકાન માલિકે ટેરેસ પરથી લોંખડનો દાદરો નીચે ફેંક્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થતા જીતેન્દ્ર દેસાઇ નામના યુવાન પર આ દાદરો પડતા તેને ગંભીર ઇજા થવા પામી હતી. યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબો દ્વારા બ્રેનડેડ જાહેર કરાયો હતો.

સુરતના કતારગામ ખાતે આવેલી એક સોસાયટીમાં એક મકાન માલિક પોતાના ઘરનો સામાન દિવાળી હોવાને લઈને ભંગારના વેપારીને બોલાવી આપી રહ્યો હતો. આ ઘટના 15મી તારીખ સવારની છે. ભંગારના વેપારી સાથે મકાન માલિકે ટેરેસ પરથી લોંખડનો દાદરો નીચે ફેંક્યો હતો.

તે સમયે ત્યાંથી પસાર થતા જીતેન્દ્ર દેસાઇ નામના યુવાન પર આ દાદરો પડતા તેને ગંભીર ઇજા થવા પામી હતી.યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબો દ્વારા બ્રેનડેડ જાહેર કરાયો હતો.

આ ઘટના બાદ મકાન માલિક વિષ્ણુ પ્રસાદ પંડ્યા તથા ભંગારના વેપારી આમીન રજાક શેખની ગંભીર બેદરકારી સામે આવતા કતારગામ પોલીસે આઈપીસી કલમ 304, 308 અને 114 મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી છે. ત્યારે બીજી બાજુ પરિવાર દ્વારા અન્ય લોકોના જીવ બચે તે માટે અંગોનું દાન કરવાનું વિચારી, અમદાવાદની કિડની હોસ્પિટલમાં બે કિડની અને લિવરનું દાન આપવામાં આવ્યુ હતું. આ અંગદાન થકી ત્રણ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું છે.

જ્યારે ચક્ષુઓના દાનથી બે લોકોને આંખો આપવામાં હતી.આમ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩343 કિડની, 137 લિવર, 7 પેન્ક્રીઆસ, 23 હૃદય, 4 ફેફસાં અને 248 ચક્ષુઓ મળી કુલ 762 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 698 વ્યક્તિઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.

આ ઘટના બાદ મકાન માલિક વિષ્ણુ પ્રસાદ પંડ્યા તથા ભંગારના વેપારી આમીન રજાક શેખની ગંભીર બેદરકારી સામે આવતા કતારગામ પોલીસે આઈપીસી કલમ 304, 308 અને 114 મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

ત્યારે બીજી બાજુ પરિવાર દ્વારા અન્ય લોકોના જીવ બચે તે માટે અંગોનું દાન કરવાનું વિચારી, અમદાવાદની કિડની હોસ્પિટલમાં બે કિડની અને લિવરનું દાન આપવામાં આવ્યુ હતું. આ અંગદાન થકી ત્રણ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું છે.

જ્યારે ચક્ષુઓના દાનથી બે લોકોને આંખો આપવામાં હતી. આમ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩343 કિડની, 137 લિવર, 7 પેન્ક્રીઆસ, 23 હૃદય, 4 ફેફસાં અને 248 ચક્ષુઓ મળી કુલ 762 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 698 વ્યક્તિઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.આ વાત ખુબજ ગર્વ થાય તેવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top