અજય દેવગણની ફિલ્મ ભૂજ થશે ઈદ પર રિલીઝ, પહેલા આઈપીએલીમાં રીલીઝ થવાની હતી…

કોરોનાને કારણે બોલીવૂંડને મોટો ફટકો પડ્યો છે જેના કારણે હવે એક પછી એક બોલીવૂડની બધી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ રહી છે ત્યારે અજય દેવગણની ફિલ્મ ભુજ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થશે આ ફિલ્મ પહેલા આઈપીએલમાં રીલીઝ થવાની હતી પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે ફિલ્મને ઈદ પર રીલીઝ કરવામાં આવશે.

હોટસ્ટાર પર રીલીધ થશે

ફિલ્મ હોટસ્ટાર પર રીલઝ થવાની છે જેમા અજય દેવગણ સાથે હોટસ્ટારમાં જાહેરાત પણ કરવામાં આવી હતી હાલ ફિલ્મનું શૂટીંગ ચાલું છે સાજેજ ફિલ્મનું પોસ્ટપ્રોડકશન કામ પણ ચાલું છે જેથી ફિલ્મના મેકર્સ દ્વારા આ ફિલ્મને ઈદ પર રીલીઝ કરવામાં આવશે.

રજામાં દર્શકો ફિલ્મને જોઈ શકશે

ઈદ પર એટલા માટે રીલીઝ કરવામાં આવશે કારણકે પહેલા આ વખતે રાધે અને સત્યમેવ જયતે 2 થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે આ બંને ફિલ્મો થિયેટરમાં રિલીઝ થાય તેની સંભવના ઘણી ઓછી છે જેના કારણે ફિલ્મ જો ઈદ પર હોસ્ટસ્ટારમાં રીલીઝ કરવામાં આવશે તો દર્શકો પણ રજાના સમયે ફિલ્મને નિહાળી શકશે.

ફિલ્મમાં સંજયદત્તનો રોલ

આ ફિલ્મમાં અજ્ય દેવગણની સાથે સંજય દત્ત પણ જદોવા મળશે સાથેજ સોનાક્ષી પણ આ ફિલ્મમાં તમને જોવા મળશે ઉપરાંત નોરા ફતેહી અને શરદ કેલકર પણ આ ફિલ્મમાં તમને જોવા મળશે ફિલ્મને હોટસ્ટાર પર ઈદ પર રીલીઝ કરવાનું કારણ એ છે કે આ ઈદ પર સલમાનની ફિલ્મ સાધે પણ રિલિઝ થાય તેવી સંભવના હતી જેના કારણે તેઓ ઈદ પર રીલીઝ કરશે.

35 કરોડના VFX

આ ફિલ્મમાં 35 કરોડના VFX  વાપરામાં આવ્યા છે અને ફિલ્મમાં 70 ટકા એકશન સિકવન્સ છે સિકવન્સ માટે જે પણ પ્રોપર્ટી યુઝ કરવામાં આવી છે તેનો ખર્ચ આશરે 10 કરોડ રૂપિયા જેટલો રાખવામાં આવ્યો છે ફિલ્મમાં અસલી ટેક યુઝ કરવામાં આવ્યા છે જેની કિંમત 10 થી 15 લાખ રૂપીય છે અને એકશન સિકવન્સમાં 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

300 મહિલાઓની સ્ટોરી

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમા માધાપરની 300 મહિલાઓની હિંમત વિશે વાત કરવામાં આવી છે 71ની સાલમાં જ્યારે યુદ્ધ થયું હતુ ત્યારે આ મહિલાઓએ તેમનો મહત્વનો ફાળો આપ્યો હતો સમગ્ર સ્ટોરીમાં મહિલાઓની જે કામગીરી હશે તે ખરેખર જોવા લાયક હશે તેમા પણ ફિલ્મને બનાવા પાછળ VFX વાપરવામાં આવ્યા છે જેથી ફિલ્મને જોવાની જઝાજ કઈ અલગ હશે.

Scroll to Top