સેક્સ વ્યવહારિક જીવન નો એક અગત્ય નો મુદ્દો બની ગયું છે. ઘણા લોકો પોતાની પેઠી ને આગળ વધારવા માટે સેક્સ કરતા હોઈ છે. જયારે અમુક લોકો ફક્ત પોતાના શોખ માટેજ સેક્સ કરતા હોઈ છે. ત્યારે આજે અમે તમારા માટે એક એવા મુદ્દા પર વાત લઈને આવ્યા છે.
જેને જાણવાની ઈચ્છા સૌ કોઈ ને હોઈ છે.તો આવો જાણીયે તે બાબત વિશે. વિશે દરેક વ્યક્તિ જાણતા જ હશો, સેક્સ એવી પ્રક્રિયા છે જે બન્ને વ્યક્તિ ને સમાગમ દરમિયાન ખૂબ આનંદ આપે છે. પરંતુ અમુક ગર્લ્સને સેક્સ પહેલા મનમાં અનેક બાબતોનો ડર હોય છે.અને તે સમાગમ કરતા પહેલા ડરે છે. સેક્સ પહેલા ગર્લ્સના મનમાં હોય છે.
આ વાતનો ડર સેક્સ સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ જો સેક્સના વિચારથી જ તમે તણાવમાં આવી જાઓ તો? આવું એટલા માટે થાય છે કારણ કે સેક્સ પહેલા તમારા મનમાં તમામ સવાલ ઉઠે છે. પરંતુ આ વિશે ચિંતા કરવાની જરૂર નથી મોટાભાગની ગર્લ્સને સેક્સ પહેલા મનમાં આ સવાલો વિશે વિચારીને ચિંતા થાય છે.
મોટાભાગ ની ગર્લ્સને સેક્સ પહેલા ખૂબ ચિંતા થાય ઘણી ગર્લ્સને સેક્સ પહેલા મનમાં આ સવાલો વિશે વિચારીને ચિંતા થાય છે.જાણો સેક્સ પહેલા કઈ બાબતોનો ડર હોય છે ગર્લ્સના મનમાં.તો આવો જાણીયે
(1) હું કેવી દેખાઉં છું.
મોટાભાગ ની ગર્લ્સ પોતાના ઇમેજ ને લઈ ને ખુબજ ચિંતિત હોય છે. અને તે ચિંતા માં રહે છે કે તેના પાર્ટનર ને તેની બોડી પસંદ નહીં આવે, મોટાભાગની મહિલાઓ પોતાની ઈમેજને લઈને ઈનસિક્યોર રહે છે. કાઉન્સિલર્સનું કહેવું છે કે સેક્સ દરમિયાન પોતાની શારીરિક સુંદરતાને લઈને મોટાભાગની મહિલાઓ ચિંતામાં રહે છે.
તેમને ડર રહે છે કે કદાચ પાર્ટનરને તેમની બોડી પસંદ નહીં આવે અથવા તો તેની ઇમેજ પાર્ટનર ને સારી નહીં લાગે આવી બાબતોથી ગર્લ્સ ચિતા માં રહે છે.અને તે સેક્સ કરતા પહેલા ડરે છે.
(૨) ઓર્ગેઝમ નહીં મળે તો
મોટાભાગ ની ગર્લ્સ એવી છે જેમને સેક્સમાં ઓર્ગેઝમ નથી મળતો, આ બાબત ને લઇ ને ગર્લ્સ ખુબજ ચિંતિત રહે છે. ઘણા રિસર્ચમાં આ બાબત સામે આવી છે. કે લગભગ 70 ટકા મહિલાઓને સેક્સમાં ઓર્ગેઝમ નથી મળતો. ઘણી મહિલાઓને સેક્સથી વધારે ક્લિટરિસ સ્ટિમ્યુલેશનથી ઓર્ગેઝમ મળે છે.
આથી જો સેક્સથી તમને ક્લાઈમેક્સ ન મળી શકે તો પાર્ટનરને અન્ય રીતો વિશે જણાવો. તમારા પાર્ટનર ને જો સેક્સ થી મજા ના આવતી હોય. તો તમે તમારા પાર્ટનર ને બીજી રીતો વિશે જણાવો, ઘણી મહિલાઓને સેક્સથી વધારે ક્લિટરિસ સ્ટિમ્યુલેશનથી ઓર્ગેઝમ મળે છે.
(૩) પાર્ટનર સંતુષ્ટ નહીં થાય તો.
મોટાભાગની ગર્લ્સના મનમાં આ બાબત વિશે ખુબજ ચિંતિત રહે છે. મોટાભાગની ગર્લ્સ ને ચિંતા રહે છે કે સમાગમ દરમિયાન જો પાર્ટનર ને સંતુષ્ટિ નહીં થાય તો. માત્ર મહિલાઓ જ નહિં ઘણીવાર પુરુષોને પણ પ્લેઝર નથી મળી શકતો. ઈન્ટરકોર્સ દરમિયાન મહિલાઓને આ વિશે ખૂબ ચિંતા થાય છે.
કે તે પોતાના પાર્ટનરને સંપૂર્ણ રીતે સંતુષ્ટી નહીં આપી શકે તો?તેથી મોટાભાગની ગર્લ્સના મનમાં આ બાબતની ચીંતા ખુબજ વધારે પરેશાન કરે છે.તેથી તે સેક્સ કરતા પહેલા ડરે છે.
(૪) સેક્સને લઈને ઈનસિક્યોરિટી
સેક્સ પછી મોટાભાગની ગર્લ્સ પોતાના પરફોર્મન્સ વિશે વિચારે છે. તેઓ પોતાના પાર્ટનરનો એક્સપિરિયન્સ વધારવાની કોશિશ વિશે વિચારવાથી લઈને અનુભવ કેવો રહ્યો. હશે તેવા પણ વિચાર આવે છે.
પરફોર્મેન્સને લઈને મહિલાઓમાં પણ એવી પણ ચિંતા હોય છે. તેમને લાગે છે કે તેઓ ક્રિએટિવ નથી. અને સેક્સની નવી રીતો વિશે વિચારી નથી શકતી. તેમને લાગે છે કે તેઓ પાર્ટનર સાથે સેક્સ એક્ટને વધારે રોમાંચક નહીં બનાવી શકે.
જો તેમને એવું લાગતું હોય કે તેમના પાર્ટનર સંતુષ્ટ નથી તો તેમનો આખો દિવસ ખરાબ થઈ જાય છે. એટલા માટે મોટાભાગની ગર્લ્સના મનમાં સેક્સ પહેલા આવી બાબતોનો ડર રહે છે. અને તે સેક્સ કરતા પહેલા ડરે છે. માટે તમે તમારા પાર્ટનર્સ ને આ બાબત વિશે થોડી સંતુષ્ટિ સાબિત કરાવી શકો છે જેથી તમારું સેક્સ જીવન ખુબ સારું રહે.