હંમેશાં સ્ત્રીઓ ને માન આપો,આ જગત ને જન્મ પણ એક સ્ત્રી એ જ આપ્યો છે.જાણો તેની પાછળ નો રોચક ઇતિહાસ.

ક્યારે ક્યારે જીવન માં એવા કારણો આવી જાય છે જ્યારે આપણને લાગે છે કે આપણે ફસાઇ ગયા છે. કોઈ રસ્તો નથી દેખાતો.એવામાં આપણને કાંઈક સાચું લાગે છે,એ સમય આપણને જરૂરત હોય છે એક માર્ગદર્શન ની,એ.માર્ગદર્શન જે આપણને જિંદગી અને જીવન ની સચ્ચાઈ બતાવે,આજે અમે મહાદેવ ની એ વાતો ને બતાવા જઇ રહ્યા છે જે જીવન નું મહત્વ સમજાવે છે.

જો તમે તમારા દુઃખ નું કારણ કોઈ બીજાને સમજો છો,તો હંમેશાં દુઃખ જ થશે,વ્યક્તિના દુઃખ માટે જવાબદાર વ્યક્તિ પોતે જ છે.તેમના કર્મ હોય છે,આપના દોષ કોઈ બીજા પર આરોપિત કરીને તમે ખુશ થી નથી રહી શકતા.પોતા ને જ બદલો દુનિયા બદલાઈ જશે.જે પુરુષ સ્ત્રી નું સમ્માન નથી કરતા તેને હંમેશા અપમાનિત થવું પડે છે.

દરેક આત્માઓ નું લક્ષ ફક્ત સુખ મેળવવા માટે જ છે.પરંતુ એ સુખ આનંદ ની અનુભૂતિ છે,પરંતુ વ્યક્તિ સુખ નહીં, સુખ ને પ્રદાન કરવા વાળી વસ્તુઓ ને ભેગુ કરવા નો જ જીવન નો ઉદ્દેશ માની લે છે. આખું જગત માયા છે,બધુ જ નૈતિક છે,જે વસ્તુઓ ને આપણે સુખ નો સ્ત્રોત સમજીને એકત્રિત કરીએ છીએ એ હંમેશા માટે નહીં રહે,જે વ્યક્તિ આ સત્ય ને જાણતા હોય તો પણ લોભ નો ત્યાગ નથી કરતા એ હંમેશા તેને ખોવાના ડર થી જીવે છે.અને જે વ્યક્તિ આ સત્ય ને જનતા જ નથી તે અહંકાર માં જીવે છે. અને જ્યાં અહંકાર અને ડર હોય તો એ સુખી કેવી રીતે રહી શકે.

કોઈ ને દુઃખ છે કે તેની પાસે કઈ પણ નથી અને જેની પાસે બધું જ છે તેને એ દુઃખ છે કે મેળવવા માટે કઈ નથી, સુખ ને આપણે જાતે આપણા દષ્ટિકોણ ની પરિભાષિત કરી દઈએ છે. એકલા હંમેશા નિષ્ફળતા મળે છે. સફળતા તો ભેગા મળી જ મળે છે. સફળતા પછી પોતાના પર વિજય થવું જરૂરી છે.

જે સત્તાવાળા છે,નબળા છે,જેમની યુદ્ધ કરવાનો ટેકો નથી,તેમના પર હુમલો કરવો એ યુદ્ધ નહીં પરંતું અત્યાચાર છે.વિરતા નહીં કાયરતા છે.લાલચ અને મહત્ત્વાકાંક્ષા માટે, ત્રણ લોકોની સંપત્તિ પણ ઓછી છે. લોભ છોડીને તમે જેટલું કમાઓ છો તેટલુંજ સારું હોય છે.હંમેશા સ્ત્રીઓ નું સમ્માન કરો,આ સંસાર ને જન્મ પણ સ્ત્રીએ જ આપ્યો છે.

સંતોષ ને જેટલું બહાર શોધશી, તેટલોજ અસંતોષ વધશે,અસલામતી વધશે, કારણ કે તમારી બહાર જે પણ છે, તે બધું નશ્વર છે. સંતોષ માટે આવશ્યક તત્વો ફક્ત આપના અંદરજ ઉપલબ્ધ થાય છે.અને આપણી પ્રતિક્રિયા સુધી પહોંચવાનો રસ્તો ફક્ત યોગ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top