અમદાવાદી યુવક પોતાની પ્રેમિકા સાથે મનાવતો હતો રંગરલિયા, અચાનક પત્નીને જોઈને ભડક્યો પછી જે થયું તે ખુબજ આચાર્યજનક હતું – જાણો વિગતે

વધુ એક વાર અમદાવાદ થી એક ખુબજ ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે જે ખૂબજ વિચિત્ર છે તો આવો જાણીએ. ઇસનપુર વિસ્તારમાં ‘પતિ-પત્ની નો એક કિસ્સો સામે છે પતિ, પત્ની ઔર વો’ નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પત્ની મરણ પ્રસંગમાં હાજરી આપી પરત આવતી હતી.

ત્યારે પતિનું એક્ટિવા ખાનગી ઓફિસ બહાર જોઈ ચોંકી ઊઠી હતી.શંકાનું સમાધાન કરવા માટે પત્ની પ્રેમિકાની ઓફિસમાં ગઈ ત્યારે પતિ પણ ત્યાં હાજર હતો. જ્યાં મામલો ગરમાતાં પતિ અને પ્રેમિકાએ પત્નીને માર માર્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

પત્નીએ પતિ અને પ્રેમિકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં પ્રેમિકા સાથે પતિ ઓફિસમાં હાજર હતો ત્યારે પત્ની ત્યાં પહોંચી ગઈ હતી. અને પત્નીને જોઈને પતિ ટેબલ નીચે છૂપાઇ ગયો હતો. જોકે, પત્નીએ પતિને ઝડપીને ઠપકો આપવાની શરૂઆત કરી કે તરત જ હાજર પ્રેમિકા ઉશ્કેરાઈ ગઈ હતી.

અને ત્યારબાદ પ્રેમિકા અને પતિએ ભેગા થઈને પત્નીને ફટકારી હતી. અંતે સમગ્ર મામલો ઇસનપુર પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં પત્નીએ તેના પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇસનપુરમાં જિનલ ના લગ્ન 1998 માં રોહન સાથે થયા હતા. જે ૪૨ વર્ષીય સંયુક્ત પરિવારમાં રહે છે અને પરિવારના ગુજરાન માટે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. મહિલાને સંતાનમાં એક 18 વર્ષીય દીકરી છે. મહિલાના લગ્ન 1997 માં સાથે થયા હતા.

પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 3 વર્ષથી પતિ અન્ય મહિલાના પ્રેમમાં હોવાનું બહાર આવ્યું હતું. વારંવાર પત્ની જીનલ પતિ ને સમજાવતી હતી કે, દીકરી ૧૮ વર્ષની લગ્નને લાયક થઇ ગઇ છે તમે આ ઉંમરે આવું કરો સારું ન લાગે, સુધરી જાવ. તેમ કહેતા ઝઘડા થતા હતા.

લગ્ન બાદ તેમનો ઘર સંસાર સુખરૂપ ચાલતો હતો.જોકે, ત્રણ વર્ષથી બાજુની સોસાયટીમાં રહેતી સ્નેહા સાથે રોહનને પ્રેમ થઇ ગયો હતો. જેથી રોમાએ રોહનને જણાવ્યું હતું કે, આપણી દીકરી 18 વર્ષની થઇ છે, તેના લગ્ન કરાવવાના છે, આ બધું સારું નથી લાગતું.

પ્રતિકાત્મક તસવીર

જેથી રોહન અને રોમા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. રોહન પત્નીને ત્રાસ આપતો હતો, પરંતુ ઘર સંસાર બગડે નહીં તે માટે રોમા ચૂપચાપ પતિનો ત્રાસ સહન કરતી હતી. અને કોઇ જ ફરિયાદ કરતી ન હતી. ગત 10મી સપ્ટેમ્બરે બપોરે રોમા તેની ઓફિસે હાજર હતી ત્યારે ઓફિસના એક કર્મચારીના સ્વજનનું નિધન થયું હતું.

જેથી રોમા અને તેના સ્ટાફના વ્યક્તિઓ ત્યાં ગયા હતા.મરણ પ્રસંગેમાં બપોરે તેઓ હાજરી આપવા ગઈ હતી. આ સમયે તેમના પતિનું એક્ટિવા એક ઓફિસ બહાર જોઈ તેઓ ચોંકી ગઈ હતી.

પ્રતિકાત્મક તસવીર

એક્ટિવા જોઈ તપાસ કરી તેઓ એક્ટિવા પડેલું જોવા મળ્યું હતું. જેથી સ્ટાફના અન્ય લોકો ઓફિસમાં ગયા હતા. જોતા જ પતિ ઓફિસના ટેબલ નીચે સંતાઇ ગયો હતો. આ જોઈ જીનલે ઠપકો આપ્યો કે અહીં શું કરો છો? આ ઉંમરે તમને શોભે છે? આમ કહેતાં રાધા ઉશ્કેરાઈ હતી અને જીનલ સાથે ગાળો બોલી ઝઘડો કરવા લાગી હતી.

અને રાધા અને રમેશ જીનલને મારવા લાગ્યા હતા.આસપાસના લોકોએ જીનલને બચાવી હતી જો કે, તેને પકડી લીધો હતો. અને જણાવ્યું હતું કે, આ ઉંમરે આ બધું સારું નથી લાગતું. ત્યારે ઉશ્કેરાયેલી પત્ની એ પ્રેમિકા સાથે ઝઘડો કરીને ગાળો આપવા લાગી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઝઘડામાં પતિએ પ્રેમિકા પક્ષ લઈને બંનેએ ભેગા મળી પત્ની ફટકારવા લાગ્યા હતા. જોકે, ઓફિસના-સ્ટાફના સભ્યોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા. આ ઉપરાંત પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઇ હતી. જ્યાં પત્નીએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પત્ની એ તેના પતિ વિરુદ્ધ કડક પગલાં ભરવાનું પણ જણાવ્યું છે. પત્ની ના નિવેદન મુંજુઅબ પતિ તેને ખુબ ત્રાસ આપતો અને પૂરતો સમય પણ નતો આપતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top