BollywoodLife Style

આમિર ખાનની લાડલી દીકરીની હૉટ તસવીરો થઈ વાઈરલ, તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે..

બોલીવુડની દુનિયામાં કેટલા એક્ટ્રસ એવા છે. જે બોલીવુડ દુનિયામાં પોતાની ઘણું મોટું નામ બનાવ્યું છે. અને અત્યારના સમયમાં ખૂબજ મોજથી પોતાનું જીવન જીવે છે.અને આ એક્ટ્રસ મા કેટલા એક્ટ્રસનું લગ્ન પણ થાય ગયું છે. અને તેમણે સંતાન પણ છે. જે અત્યારની બોલીવુડની દુનિયામાં પગ મૂકવા જઈએ રહ્યા છે. અને પોતાની છાપ બનાવવા માટે ઘણી વાર પોતાની તસ્વીરો સોશીયલ મીડીયા પર શેર કરતા હોય છે.

પરતું અમુક એવા પણ એક્ટ્રસ જેમણે પોતાની છોકરીઓની તસ્વીરો અમુક અમુક સમયે સોશીયલ મીડિયા પર આવતી હોય છે. અને અમે આજે આ લેખમાં એવીજ એક એક્ટ્રસ વિશે વાત કરવાના છે જે ઘણા સમય પછી પોતાની તસ્વીરો સોશીયલ મીડીયા પર શેર કરવામાં આવી હતી અને તેમના ફ્રેન્ડ દ્વારા ઘણી સારી કૉમેન્ટ મડી હતી. અને અમે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છે.

તે બોલીવુડ દુનિયાના સુપર સ્ટાર અમીર ખાન નાની છોકરી, ઇરા ખાનની વાત કરી રહ્યા છે.આમિર ખાનની દિકરી ઇરા ખાન સામાન્ય રીતે કેમેરાની પાછળ રહેવાનું પસંદ કરે છે પરંતુ વચ્ચે-વચ્ચે તે એવા ફોટોશૂટ પણ કરાવતી રહે છે.

પોતાના સોશ્યિલ મીડીયા પણ ખૂબજ વાયરલ થયા છે અને તેમણે મિત્રો તરફથી તસ્વીરોને ખૂબજ પસંદ કરવામાં આવ્યા હતા.આ તસવીરોમાં અમીર ખાનની છોકરી એક હોટ અમે ગ્લેમરસમાં જોવા મળી હતી.અને આ ફોટોશૂટ તેમણે આ મહિનામાં કરાવ્યું હતું.

ઇરા કેટલીક વાર લાલ ડ્રેસમાં નજરે આવે છે. અને આ લૂકમાં ઇરા ખાન ખૂબજ હોટ અને સેક્સી લાગે છે. આ તસવીરોમાં તેમની ફિગર જોવા મળે છે.

ખરેખર આ તો ગાઉન પ્લેન ન હતું. પરંતુ હોટ તસ્વીરો પાડવા માટે તેમણે અલગ રીતે ડિઝાઇન કરી જેનાથી સેક્સી ફોટો આવે.

ઇરાના ખાન ડિઝાઇનિંગ વિશે ભણેલા છે એટલા માટે તેમની તસ્વીરો આટલી સુંદર આવે છે. અને કારણે તેનો બેક લુક ખૂબ જ હૉટ લાગી રહ્યો હતો.

બ્લૂ ગાઉનમાં પણ ઇરા ખાન પરી જેવી લાગે છે. અને તેનો સેક્સી સ્લિટ અને શાનદાર ફિટિંગ તેની બોડીને હાઇલાઇટ ખૂબજ મેચ કરે છે.

ઇરા ખાનની બ્લૂ ગાઉનમાં બીજી તસ્વીરમા અદભૂત રીતે પાડેલી છે. જે ડ્રેસમા પોતાનું બેક લૂક બતાવતી નજર આવે છે.

ગોલ્ડન ડીપ ફ્રન્ટ નેક વાળા ટૉપ સાથે ઇરા બ્લેક નેટ સ્કર્ટમાં નજરે આવી રહી છે.

ઇરા ખાન પહેલી વાર આટલી હોટ લૂકમાં નજર આવે છે. જો કે ઇરાએ પોતે જણાવ્યું કે તે ગાઉન્સને તેના માટે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યાં હતા. અને તની પાછળ 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker