આજ કાલ ઘણા વાઇરસ એવા છે.જેની મદદ થી હેકર્ષ તમારા એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે. આ જમાના માં અત્યારે સૌ કોઈ મોબાઈલ નો ઉપયોગ કરે છે ખાસ કરી ને નાના બાળકો આડેધડ ગમે તેવી એપ્સ ડાઉનલોડ કરીને ઉપયોગ કરનારા લોકો સાવધાન થઈ જજો કારણ કે ગમે ત્યારે તમારા બેન્ક એકાઉન્ટ પર ખતરો ઉભો થઈ શકે છે.
‘જોકર’ નામનો એક વાયરસ Android એપ્લિકેશન્સ દ્વારા યૂઝર્સનના બેન્ક ખાતામાંથી પૈસા ચોરી શકે તેવું હાલમાં બહાર આવ્યું છે. આ વાયરસ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન તરીકે રજૂ કરવામાં આવ્યો છે અને ચુકવણીના નામે યૂઝર્સના ખાતાને હેક કરી શકે છે.અને ખાતું પણ ખાલી થઈ શકે છે.
લગભગ 24 જેવી એપ્સ એવી શોધી કાઢી છે જે જોકર નામના માલવેરથી પ્રભાવિત છે. ‘જોકર’ નામનો આ વાયરસ Android એપ્લિકેશન્સ દ્વારા યૂઝર્સોના ખાતામાંથી પૈસા ચોરી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે. પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સાઇન અપ પ્રક્રિયા માલવેર સાઇલેન્ટ રીતે કરે છે.
આ માલવેરની શોધ સાયબર સિક્યુરિટી ફર્મ સીએસઆઈએસના સંશોધકો દ્વારા કરવામાં આવી છે. Kuprins કુપ્રીન્સ અનુસાર, આ માલવેર 4,72,000 વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. જોકે ગૂગલે પ્લે સ્ટોરથી અસરગ્રસ્ત એપ્લિકેશનને દૂર કરી છે.
પરંતુ એવા યૂઝર્સ માટે હજી પણ એક ખતરો છે કે જેમના ફોનમાં હાલમાં આ એપ્સ ઇન્સ્ટોલ છે. આ 24 એપ્લિકેશનોની સંપૂર્ણ યાદી છે, જો તમારા ફોનમાં આમાંથી કોઈ છે, તો તેને તરત જ ડિલીટ કરી નાખવામાં ભલાઈ છે. કારણ કે ગૂગલે પોતાની રીતે કામ કર્યું છે પણ જો હજુ તમારા ફોનમાં આ એપ હોય તો ચેતી જજો.
ડિસ્પ્લે કૅમેરા 1.02 રેપિડ ફેસ સ્કેનર 10.02 લીફ ફેસ સ્કેનર 1.0.3 બોર્ડ પિક્ચર એડિટિંગ 1.1.2 1.1.2.બીચ કૅમેરા 4..૨.મીની કૅમેરા 1.0.2 APK ક્યૂટ કૅમેરા 1.04 એપીકે.ડેઝલ વૉલપેપર 1.01 સ્પાર્ક વૉલપેપર 1.1.11 હ્મૂમર કૅમેરા 1.1.5 પ્રિન્ટ પ્લાન્ટ સ્કેન.
એડવોકેટ વૉલપેપર 1.1.9 1.1.9 રડ્ડી એસએમએસ મૉડ ઇગ્નાઇટ ક્લીન 7.3.એન્ટી વાયરસ સુરક્ષા-સુરક્ષા સ્કેન, એપ્લિકેશન લોક.કોલેટ ફેસ સ્કેનર એપ્લિકેશન.ક્લાઇમેટ એસએમએસ 3.5.ગ્રેટ વીપીએન 2.0.સેર્ટન વૉલપેપર 1.02 APK.રિવૉર્ડ ક્લીન 1.1.6 APK.ઉમર ફેસ 1.1.2 (Age Face 1.1.2).અલ્ટર મેસેજ 1.5 1.5APK સોબી કૅમેરા 1.0.1.