શું તમે સિનેમા પ્રેમી છો? તો માત્ર આંખો જોઈને જ જણાવો આ અભિનેત્રીઓના નામ

હિન્દી સિનેમાના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ લગભગ આખી દુનિયામાં છે. બોલિવૂડ સેલેબ્સની ફેન ફોલોઈંગ ઘણી મોટી હોય છે અને અવારનવાર તેમના ફોટા અને વીડિયો વાયરલ થતા હોય છે. ફેન્સ પોતાના ફેવરિટ સેલેબ્સની એક ઝલક માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. પરંતુ શું તમે તમારા મનપસંદ સેલેબ્સને માત્ર આંખોથી ઓળખી શકો છો? આ અહેવાલમાં અમે તમને બોલીવુડની કેટલીક અભિનેત્રીઓની માત્ર આંખોની તસવીરો બતાવીએ છીએ અને તમે તેમને ઓળખવાની કોશિશ કરો છો.

સાચો જવાબ શું છે….
બાય ધ વે જો તમે પણ સિનેમા પ્રેમી છો તો તમે આ અભિનેત્રીઓને ઓળખી જ લીધી હશે. પરંતુ જો તમે હજુ પણ તેમને ઓળખતા નથી, તો અમે તમને સાચો જવાબ જણાવીએ છીએ…

1.આલિયા ભટ્ટ
2. પ્રિયંકા ચોપરા જોનાસ
3.દીપિકા પાદુકોણ
4.કેટરિના કૈફ
5.કરીના કપૂર ખાન
6.કંગના રનૌત
7. માધુરી દીક્ષિત
8.દિશા પટણી
9.ઐશ્વર્યા રાય બચ્ચન
10.જેકલીન ફર્નાન્ડીઝ

Scroll to Top