મધ્યરાત્રીએ પલંગ નીચેથી નીકળ્યો પત્નીનો પ્રેમી, પછી પતિ એ કર્યું કાંઈક એવું જાણી ને થઈ જશો દંગ

ભારત માં અને સમગ્ર વિશ્વમાં લોકો લગ્નની બાદ સૌ પુરૂષ પોતાની પત્ની પાસે સારી અપેક્ષા રાખતા હોય છે પરંતુ અહીં જે ઘટના દર્શાવી છે.

તે ઘટના ને સંપૂર્ણ વાંચ્યા બાદ તમારા પગ નીચે થઈ જમીન થશી પડશે આ સમગ્ર ઘટના આટલી ક્રૂર છે કે તમે અંતમાં એક વાક્ય તો જરૂર કહેશો કે ભગવાન આવી પત્ની કોઈ ને ન આપે તો આવો જાણીએ આ ક્રૂર ઘટના વિશે.

આ સમગ્ર ઘટના હરિયાણાના જિંદ જિલ્લા ના નગૂરાં ગામમાં ની છે પૂજા નામની એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનો સંપૂર્ણ પ્લાન ઘડે છે.

તેમાં આરોપી વિકી હિસારના નહલાનો રહેવાસી છે. પૂજાનો પતિ ઘરે આવે તે પહેલા જ પૂજાએ પોતાના પ્રેમીને ઘરમાં લાવી ને બેડની નીચે છુપાવી દીધો હતો

મળેલી માહિતી પ્રમાણે ગત બીજી ઓગસ્ટના રોજ કર્મબીર પૂજાનો પતિ &મૃતક પોતાનું કામ પતાવીને રાત્રે 11.30 વાગ્યે પોતાના ઘરે પહોંચ્યો હતો.

ઘરે આવ્યા બાદ કર્મબીર નાહવા માટે ગયો હતો. જે બાદમાં ખાવાનું ખાધું હતું તે કામકરી ને ખુબજ થાકી ગયો હતો માટે તે થોડીજ વાર પછી બેડ પર જઈને ઊંઘી ગયો હતો.

કર્મબીર ના ઊંઘી ગયા બાદ તેની પત્ની પૂજાએલગભગ મધ્ય રાત્રી એ તેના પ્રેમી વીકીને બેડની નીચે થી બહાર કાઢ્યો હતોકર્મબીરને ઘરમાં કંઈક બની રહ્યાનું માલુમ પડતા તે બેડ પરથી ઉભો થઈ ગયો હતો.

જે બાદમાં મોકો મળતા જ વીકીએ તીક્ષ્ણ હથિયારથી કર્મબીરના ગળા પર હુમલો કરી દીધો હતો. કર્મબીર જમીન પર પડી જતાં વીકેએ તેના શરીર પર તીક્ષ્ણ હથિયારથી અનેક વાર કર્યા હતા.

હત્યા બાદ પત્ની અને પ્રેમી છત પરથી કૂદીને ભાગી ગયા હતા.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતકના ભાઈના નિવેદનના આધારે મૃતકની પત્ની સામે કેસ નોંધ્યો હતો.

જે બાદમાં આરોપી વીકી અને મૃતકની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી.

લગ્ન પહેલા વીકીને પૂજા સાથે હતો પ્રેમ પોલીસની પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે લગ્ન પહેલા તેના અને વીકી વચ્ચે પ્રેમસંબંધ હતો. પૂજા બાળપણથી જ તેના મામાના ઘરે રહેતી હતી.

લગ્ન બાદ પણ પૂજા અને વીકી વચ્ચે મોબાઇલમાં વાતચીત ચાલુ રહી હતી. આશરે ત્રણ વર્ષ પહેલા પૂજાના લગ્ન કર્મબીર સાથે થયા હતા. લગ્નના બે વર્ષ સુધી બંને વચ્ચે બધુ બરાબર ચાલ્યું હતું.

પરંતુ છેલ્લા એક વર્ષથી તેનો પતિ નાની નાની વાત પર પણ તેની પત્ની સાથે મારપીટ કરતો હતો.

મહિલાએ પોલીસને જણાવ્યું કે પતિની મારપીટ અંગે તેણે પોતાના પ્રેમી વીકીને જાણકારી આપી હતી. જે બાદમાં બંનેએ કર્મબીરને રસ્તામાંથી હટાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.

આ માટે બીજી ઓગસ્ટના રોજ વીકી સાંજે પૂજાના ઘરે આવી ગયો હતો. પ્લાન પ્રમાણે પૂજાએ વીકીને તેના બેડમાં છૂપાવી દીધો હતો. જે બાદમાં મોકો મળતા જ બંનેએ કર્મબીરની હત્યા કરી નાખી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top