આ દિવસોમાં, ભાગદોડ ભરેલી જિંદગી માં દરેક વ્યક્તિ કોઈ ની કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન છે. જેના કારણે માનવ નો આખો દિવસ ખરાબ થઈ જાય છે.એનું કારણ છે કે ખરાબ ખાવાનું પીવાનું કે પછી વધારે સમય સુધી ભૂખ્યા રહેવાથી સૌથી પહેલા માણસ ને પેટ ના સંબધિત સમસ્યા ઉત્તપન્ન થઈ જાય છે. જો તમે પણ આજ લોકો માંથી એક છો જેમને સવાર ના સમયે શૌચક્રિયા માં સમસ્યા થાય છે તો આજે અમે તમને એક સરળ રીતે બતાવા જઈ રહ્યા છે, જેને અપનાવીને તમે તમારા પેટ ને સરળતાથી સાફ કરી શકશો.
સવારે ઉઠ્યા પછી જો તમારું પેટ સાફ ના હોય તો આખો દિવસ ખરાબ જાય છે. જો તમારી પાસે પણ આવી સમસ્યા હોય તો ચિંતા કરશો નહીં.અમે આજે તમને આ કહી રહ્યા છે થોડીક રીતો, જેમને ફોલો કર્યા પછી તમે થઈ જશો ચિંતામુક્ત, મતલબ સવારે-સવારે તમારું પેટ થશે એકદમ ફ્રેશ.જો તમારી પાસે પણ પેટ થી સાફ ના થવાની પરેશાની છે તો તમારે તમારી કોળી ના ઉપરના ભાગ ને 25 થી 18 વાર જલ્દી જલ્દી દબાવાની છે. ધ્યાન રાખો કે જ્યારે તમે તમારી ને 15 થી 18 વાર દબાવો તો તમને થોડોક દુખાવો જરૂર થશે, પરંતુ આનાથી દર્દ સહી ને દરરોજ સવારે તમારા પેટ ને જલદી સાફ કરી દેશો અને એનિ સાથે જ પેટ થી સબંધિત કેટલીક બીમારીઓ થી છુટકારો પણ મળી જશે.
પેટમાં બળતરા,ગેસ,એસીડીટી અને પેટ સરખું સાફ ના થવું જેવી સમસ્યા થી હેરાન થાવ છો. અને પેટ સરખી રીતે સાફ ના થવું એ પાચન તંત્ર માં ઘણી બીજી સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. એટલા ,માટે આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેને ખાઈને તમે તમારા પાચન તંત્ર ને સાફ સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકો છો.ઘણા લોકો પેટને સાફ કરવા માટે વિવિધ પ્રકારની દવાઓનું સેવન કરતા હોય છે. જે તમારા પેટને તો સાફ કરી દે છે. પરંતુ આગળ જતાં તમારા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક ઉપાય કે જેના દ્વારા તમે પણ તમારું પેટ ખૂબ આસાનીથી સાફ કરી શકશો અને તેના કોઈપણ સાઈડ ઈફેક્ટ પણ નહીં થાય.
તો ચાલો જાણીએ તેના વિશેતે વસ્તુ છે અંજીર. કેમકે અંજીર માં ફાઈબર ના ગુણ ભરપુર માત્રા માં હોય છે. એક અંજીર માં લગભગ ૧.૪૫ ગ્રામ ફાઈબર હોય છે. તે ખાલી કબજિયાત થી છુટકારો મેળવવામાં જ મદદ નથી કરતુ,પરંતુ તેનાથી બચાવે પણ છે. તે મળ ત્યાગ કરવાની ક્રિયાને ખુબ સરળ બનાવી દે છે. રાત્રે જમ્યા પછી રોજ ૩ અંજીર ખાવાથી પેટ સાફ પણ થશે અને બળતરા,ગેસ,એસીડીટી જેવી સમસ્યા થી છુટકારો પણ મળશે.
અંજીર નું સેવન કરવાથી ડાયરિયા થી પણ બચી શકાય છે. અંજીર પાચન તંત્ર ને સુધારીને તેને સંબંધિત થનારી સમસ્યાઓને પણ દુર કરે છે. આ ઉપરાંત અંજીર ખાવાથી તમારા શરીરમાં ખનીજ,વિટામીન એ, વિટામીન બી ૧,વિટામીન બી ૨,કેલ્શિયમ,આયર્ન,ફોસ્ફોરસ, મેન્ગ્નીજ,સોડીયમ,પોટેશિયમ,અને ક્લોરીન જેવા કેટલાક પોષક તત્વો પણ મળે છે. જે તમારા શરીર ને ઘણી બીમારી ઓથી બચાવશે.