આજે આપણે વાત કરીશું બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન વિશે જન્મ થઈ લઈને અત્યાર સુધી ની તમામ વાતો તથા જીવન માં પડે કષ્ટો વિશે પણ આપણે જાણીશું.ઉત્તરપ્રદેશ માં અલ્હાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચન હિંદુ કાયસ્થ કુટુંબના છે. તેમના પિતા ડો. હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યક્ષેત્રે જાણીતા કવિ હતા જ્યારે તેમના માતા તેજી બચ્ચન પણ ફૈસલાબાદ ના શીખ પરિવારના હતા.
બચ્ચનનું પ્રારંભિક નામ ઇન્કલાબ હતું, જે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ઇન્કલાબ ઝીંદાબાદ પરથી પાડવામાં આવ્યું હતું. પરંતુ પછી તેમનું નામ બદલીને અમિતાભ કરવામાં આવ્યું હતું. જેનો અર્થ થાય છે. ક્યારેય લોપ ન પામતો પ્રકાશ તેમની અટક શ્રીવાસ્તવ છે, પરંતુ તેમના પિતાએ તેમના બધા પ્રકાશિત સંગ્રહો માટે બચ્ચન અટક અપનાવી હતી.
ફિલ્મમાં પણ અમિતાભની પાછળ બચ્ચન જ લખાય છે અને બધા જાહેર હેતુઓ તથા કુટુંબના બધા સભ્યો માટે આજ અટકનો ઉપયોગ થાય છે. અમિતાભ હરિવંશરાયના બે પુત્રોમાં મોટો પુત્ર છે. બીજો પુત્ર અજિતાભ છે. તેમની માતાને થીએટરમાં ખૂબ રસ હતો અને તેમને ફિલ્મમાં પણ ઓફર થઈ હતી.પણ તેમણે ગૃહિણીની જવાબદારી અદા કરવાનું પસંદ કર્યું હતું. બચ્ચનની કારકિર્દીની પસંદગી પાછળ તેમનો પ્રભાવ મનાય છે. કારણ કે તેઓ હંમેશા ભારપૂર્વક માનતા હતા કે તેણે આ ક્ષેત્રે આગળ આવવું જોઈએ.
તેમણે અલ્હાબાદ ની જનના પ્રબોધિની અને બોય્ઝ હાઇસ્કૂલ માં અભ્યાસ કર્યા પછી નૈનિતાલ ની શેરવૂડ કોલેજ માં અભ્યાસ કર્યો, જે કલાક્ષેત્રે જાણીતી હતી.પાછળથી તેઓ દિલ્હી યુનિવર્સિટી ની કિરોરીમલ કોલેજ માં અભ્યાસ કરવા ગયા અને અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. વીસીમાં બચ્ચને કોલકતા સ્થિત શિપિંગ ફર્મ બર્ડ એન્ડ કંપનીમાં ફ્રેટ બ્રોકરની નોકરી કરી હતી, જેથી તેમની અભિનય કારકિર્દી ચાલુ રહી શકે. તે મણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું.
તેમણે ત્રણ જૂન ૧૯૭૩ના રોજ અભિનેત્રી જયા ભાદુરી સાથે બંગાળી વિધિ મુજબ લગ્ન કર્યા. તેમને બે બાળકો છે. પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેક બચ્ચન. બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક અને બાર ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે.
તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતાના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક, ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ૧૯૮૪થી ૧૯૮૭ દરમિયાન ભારતીય સંસદ ના ચૂંટાયેલા સભ્ય હતા. બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યાતેમને બે બાળકો શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન છે. અભિષેક પણ અભિનેતા છે અને તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે.
અમિતાભ બચ્ચન ભલે આજે બોલિવૂડના સુપરસ્ટાર છે અને એક મહાન સ્તર પર પહોંચ્યા છે પણ તેમને શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.અમિતાભ બચ્ચનનો જન્મ જાણીતા લેખક હરિવંશ રાય બચ્ચનને ત્યા થયો હતો તેથી તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો નહીં.પરંતુ ત્યારબાદ અમિતાભ બચ્ચને એક સામાન્ય નાગરિકની જેમ કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઘણી વખત નામંજૂર થયા પછી પણ તેમનો દરજ્જો જાળવ્યો હતો. અમિતાભ બચ્ચનનો જન્મ જાણીતા લેખક હરિવંશ રાય બચ્ચનને ત્યા થયો હતો તેથી તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો નહીં.
પરંતુ ત્યારબાદ અમિતાભ બચ્ચને એક સામાન્ય નાગરિકની જેમ કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઘણી વખત નામંજૂર થયા પછી પણ તેમનો દરજ્જો જાળવ્યો હતો.અમિતાભ ફિલ્મમાં આવતા પહેલા કામ કરતા હતા.અમિતાભ બચ્ચને હાલમાં જ કૌન બનેગા કરોડપતિ શોમાં કહ્યું હતું કે તે પહેલા કોલકાતામાં નોકરી કરતા હતા અને તેનો પગાર 500 રૂપિયા હતો.તેણે એક પ્રતિસ્પર્ધીને જવાબ આપતા કહ્યું કે તે પહેલા કોલકાતામાં રહેતા હતા અને હોમ નેમ ફર્મની મેનેજિંગ એજન્સીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા.અમિતાભ ફિલ્મમાં આવતા પહેલા કામ કરતા હતા.
અમિતાભ બચ્ચને હાલમાં જ કૌન બનેગા કરોડપતિ શોમાં કહ્યું હતું કે તે પહેલા કોલકાતામાં નોકરી કરતા હતા અને તેનો પગાર 500 રૂપિયા હતો.તેણે એક પ્રતિસ્પર્ધીને જવાબ આપતા કહ્યું કે તે પહેલા કોલકાતામાં રહેતા હતા અને હોમ નેમ ફર્મની મેનેજિંગ એજન્સીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા.અમિતાભ બચ્ચને પણ આ દરમિયાન તેમનો પગાર જાહેર કર્યો હતો.અમિતાભના જણાવ્યા અનુસાર તેમણે બ્લેક એન્ડ કંપનીમાં કામ કર્યું હતું અને તેમનો પગાર દર મહિને 500 રૂપિયા હતો જે બાદમાં વધારીને 800 રૂપિયા કરવામાં આવ્યો હતો. તેમણે લગભગ 7-8 વર્ષ સુધી કામ કર્યું હતું અને પછી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.અમિતાભ બચ્ચને પણ આ દરમિયાન તેમનો પગાર જાહેર કર્યો હતો.
અમિતાભના જણાવ્યા અનુસાર, તેમણે બ્લેક એન્ડ કંપનીમાં કામ કર્યું હતું અને તેમનો પગાર દર મહિને 500 રૂપિયા હતો, જે બાદમાં વધારીને 800 રૂપિયા કરવામાં આવ્યો હતો. તેમણે લગભગ 7-8 વર્ષ સુધી કામ કર્યું હતું અને પછી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.અમિતાભ બચ્ચને વર્ષ 1969માં ફિલ્મ સાત હિન્દુસ્તાની ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. અમિતાભ બચ્ચને વર્ષ 1969માં સાત હિન્દુસ્તાની ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.કહેવાય છે કે તેણે આ ફિલ્મ 5 હજાર રૂપિયામાં સાઇન કરી હતી. પહેલા તેના અવાજ માટે તે બે વખત ઑલ ઇન્ડિયા રેડિયો દ્વારા પસંદ કરવામાં આવ્યાં હતા.પરંતુ હવે તમામ અમિતાભ બચ્ચનના અવાજ માટે દીવાના થઈ ગયા છે.કહેવાય છે કે તેણે આ ફિલ્મ 5 હજાર રૂપિયામાં સાઇન કરી હતી. પહેલા તેના અવાજ માટે તે બે વખત ઑલ ઇન્ડિયા રેડિયો દ્વારા પસંદ કરવામાં આવ્યાં હતા.પરંતુ હવે તમામ અમિતાભ બચ્ચનના અવાજ માટે દીવાના થઈ ગયા છે.