News

અયોધ્યા રામ મંદિર કેસ બાદ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાણો વિગતે..

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ સુપ્રીમ કોર્ટ એ એક મોટો નિર્ણય લીધી છે જે અયોધ્યામાં વર્ષોથી ચાલી રહેલા રામ મંદિર ના કેસનો અંત લાવ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ એ એક બીજો નિર્ણય લીધો છે. સુપ્રિમ કોર્ટના પાંચ જજો ની બેંચે બુધવારે એક મોટો નિર્ણય સંભળાવ્યો હતો.

જેમાં હવે ચીફ જસ્ટિસની ઓફિસ સૂચના અધિકાર એટલેકે RTI હેઠળ આવશે. જોકે, આ દરમ્યાન ઓફિસની ગોપનીયતા યથાવત રહેશે. આમ અયોધ્યા રામ મંદિર કેસ બાદ સુપ્રીમ કોર્ટ એ આ મોટો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ જે ખન્ના, જસ્ટિસ ગુપ્તા, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ રમ્મનાની બેંચે ગુરૂવે આ સુપ્રીમ કોર્ટના નિર્ણયને વાંચ્યો હતો. અને તેને સમજ્યો હતો. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટ સંવિધાન આર્ટિકલ 124 હેઠળ આ નિર્ણયને લેવામાં આવ્યો છે. અને આ નિર્ણયનો સંપૂર્ણ રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે. અને આ નિર્ણયનું સંપૂર્ણ પણે પાલન કરવાની વાત કરી છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટનાં આ નિર્ણય બાદ હવે કોલેજિયમનાં નિર્ણયોને સુપ્રિમ કોર્ટની વેબસાઈટ પર નાંખવામાં આવશે. અને વેબસાઈટ પર નાખ્યા બાદ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત નિર્ણય વાંચતા જસ્ટિસ રમ્મનાએ કહ્યુકે, RTIનો ઉપયોગ જાસૂસીનાં સાધનનાં રૂપમાં કરી શકાય નહી. અને તેનો સંપૂર્ણ પણે પાલન પણ કરી શકાય છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સીઆઇસી અને હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રારે 2010માં પડકાર્યો હતો. અને 2010માં આ નિર્ણયને જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તે વખતે સુપ્રીમ કોર્ટે હાઇકોટના આદેશ પર સ્ટે મૂકી દીધો હતો અને કેસને બંધારણીય બેન્ચને સુપ્રત કરી દીધો હતો. જેથી તે નિયમનું કોઈ એ પાલન કર્યું ન હતું. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ કેસમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે માહિતીના અધિકાર હેઠળ જજોનું કાર્ય જાહેર દાયરામાં આવે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે વરિષ્ઠ વકીલે વધુમાં જણાવ્યું હતું કે ચીફ જસ્ટિસ સહિત કોલેજિયમના અન્ય જજ સારૂં કાર્ય કરી રહ્યાં હોવા છતાં આ અંગેની માહિતી જાહેર થવી જોઇએ. અને આ નિયમનું પાલન કરવું જોઈએ.

આ ઉપરાંત તમ જણાવી દઈએ કે કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે કોઇ ઇચ્છતું નથી સિસ્ટમમાં અપારદર્શકતા રહે. જેથી આ નિર્ણય સુપ્રીમ કોર્ટ એ યોગ્ય લીધો છે. આ ઉપરાંત કોઇ ઇચ્છતું નથી કે અંધારામાં કાર્ય થાય અને કોઇ પણ કોઇને અંધારામાં રાખવા માંગતું નથી. જેથી આ નિર્ણય યોગ્ય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker