બાબા રામદેવ દ્વારા બતાવવામાં આવેલ આ ઉપાય અપનાવી તમે સરળતાથી ઘટાડી શકો છો તમારું વજન.જાણો વિગતે.

ભારતમાં બીજી બીમારીની જેમ મોટાપાની સમસ્યા દિવસે ને દિવસે વધતી રહે છે. શરીરમાં સામન્ય રીતે તો ચરબી બને છે. જે શરીરમાં થવા વાળી બીમારીયોથી લડે છે.

પણ જ્યારે આ ચરબી વધારે વધે છે.ત્યારે શરીરનો આકર ખરાબ થાય છે. શરીરને બેકાર ચરબીને મોંટાપા કહેવામાં આવે છે. જે શરીરમાં બિલકુલ ના હોવું જોઈએ.

તમે વિવિધ પ્રકારના વજન ઘટાડવા ઉપાયો અપનાવો પણ જો તમે કસરત નહિ કરો તો તમારો મોટાપો નહિ ઘટે.

જો તમને આ ના સમજાતું હોય તો ચરબી કેવી રીતે ઘટે આજે અમે બતાવી શું બાબા રામદેવ ના અમુક આસન કરવાથી વજન ઘટાડી શકે છે.

મોટાપો વધવાનું મુખ્ય કારણ આ છે.શરીરમાં મોટાપો ગમે તે રીતે વધી શકે છે. જેવી રીતે કે જેનેટિક થયું, જેમ કે તમારામાં પિત્ત ચરબી ધરાવતા હોય તો તમને સંકેત આપે છે.

અથવા વધારે તેલ વાળી કે તરેલી વસ્તુ ખાવાથી પણ મોટાપો વધે છે, ગરમ પાણી સાથે નમગ, ઘી, માખણ નું વધારે સેવન કરવું હમેશા આરામ કરતા,મીઠું ખાવું, કસરત ના કરવી,આવા કારણો ના લીધે તમારું વજન જલદી વધે છે.

તમને બતાવી દઈકે બાબા રામદેવના ઘરેલૂ નુસખા ના લીધે તમારું વજન ઘટાડી શકો છો.

કપાલભાતિ.

સૌ પ્રથમ કરોડરજ્જુને સીધી રાખીને બેસો અને પગને આગળની તરફ વાળવો. હવે લાંબી શ્વાસ લો ઊંડું ખીચો, હલાકી શ્વાસ છોડો બીજી વાત પર ધ્યાન ના આપો.

જોરથી પણ ના ખિચો,આ વાતનું ધ્યાન આપો કે જ્યારે પણ તમે આવું કરો તો. તમારું પેટ ફૂલી અને અંદર જાય અને 15 થી 20 વાર કરો.

હસ્તપાદાસન.

કરોડરજ્જુ સીધી રાખવી, સાવચેત મુદ્રામાં ઉભા રહો. હવે બંને હાથ ધીમે ધીમે ખભા તરફ ઊંચા કરો.પછી ખભાને ધીરે ધીરે આગળ લાવતા લાવતા,અને હાથને ધીરે ધીરે માથા ઉપર,તમારા ખભાને તમારા કાન જોડે લઈ જાઓ.

જ્યારે બંને હાથ એક મુદ્રામાં હોય ત્યારે કમરને સીધી કરીને ઊંડા શ્વાસ લો અને નીચે જુકો નીચે જુકતી સમય ખભાને કાન જોડે લઈ જાઓ.

હવે ઘૂંટણ સીધા કરો અને હાથની બંને હથેળીમાં પગના પંજાને માથાથી ઘૂંટણને અડવાની કોશિશ કરો. જેટલી સેકન્ડ થાય તેટલી વાર કરો.

જો ઘૂંટણને લાગીને માથું ના અડે તો તમે દરરોજ પ્રયાસ કરો. હવે ધીરે ધીરે આ પોઝિશન ઉપર ઊઠો પછી હાથને કમર સુધી અને રોલેક્સ કરો. ઊંઘીને પગની સાયકલિંગ કરો.

ઉજજાયી પ્રણામ.

એક દમ શાંત મુદ્રામાં બેસો.ગળાને ટાઇટ કરો અને અવાજ કરતા કરતા શ્વાસ અંદરતરફ ખેંચો.મોં થી શ્વાસ લેવાની કોશિશ ના કરો.

હવે ગળાની માંસપેશીઓને સિકોડીને રાખો, ગળામાંથી અવાજ નીકળતી શ્વાસ નાકમાં થી બહાર કાઢો.

શરૂઆતમાં 2 થી 3 મિનિટ કરો પછી 10 મિનિટ તક લઈ જાવ શ્વાસ લેવાનો અને છોડવાનો સમય એક જ છે.એવું કરવાથી ચરબી ઘટે છે.

રનીગ

 

તમે કેટલીક વાર જીમ માંટ્રેડમિલ દોડતા જોયા હસે.તેના કરતાં ખુલ્લા હવામાં દોડો, સવારે વહેલા ઊઠીને અને શુદ્ધ વાતાવરણમાં એક ચક્કર મારી લો.

સાંજે થોડો ચાલવાનું રાખો . આ વજન ઘટાડવા તેમજ લોહીનું પરિભ્રમણ કરવામાં મદદ કરે છે.

એક્યુપ્રેશર

અંગૂઠો 2 મિનિટ માટે હથેળી પર નીચે દબાવો. આ તમને મોટાપો તેમજ થાઇરોઇડની સમસ્યામાં રાહત આપશે.

ચરબી ઘટાડવા માટે ઘરેલું ઉપાય

 

મધ મોટાપો ને ઘટાડવા મદદ કરે છે.એક ચમચી મધ અને અડધું લીંબુ,તેમની રસ ગરમ પાણી માં મિક્સ કરો ,કસરત ની સાથે પીવો.તેના થી વજન ઘટે છે.

શક્ય તેટલું કોબી વપરાશ વધારો. તેનાથી કેલરી બર્ન થાય છે. આ પ્રક્રિયામાં,ચરબી ઓછી થાય છે અને વજન ઓછું થાય છે.ફુદી ના સેવન થી વજન ઘટાડવા માટે સારું માનવામાં આવે છે.

ફુદીનામાં એક ચમચી મધ મેળવીને પીશો તો તમે જોશો કે ગાજરના રસનો ફાયદો પણ મોટાપો નો ઘટાડો કરે છે. જો તમે ખોરાક ન લે સકો, જ્યૂસ પીવો અને તે તમને ઝડપથી ફાયદો કરશે.

ચરબી અને મીઠાઈનું સેવન ટાળો.શરીરમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારશો નહીં.લીલા શાકભાજી, અનાજ અને પ્રોટીનયુક્ત આહાર ખાય છે.પાણી નો વધારે વપરાશ કરો.ફળો વધારે ખાવ,આવી રીતે તમારું વજન ઘટી જસે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top