BollywoodLife Style

બચ્ચનથી લઈને બોલીવૂડની આ મોટી હસ્તીઓના બોડીગાર્ડ નો પગાર જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

બોલિવૂડ માં કામ કરવા વાળા ના જીવન ઘણા મોંઘા હોય છે અને એ એમને દિવસ રાત મહેનત પછી મળે છે. ઇન્ડસ્ટ્રી થી જોડાયેલા લોકો ફિલ્મો માં કામ કર્યા પછી પણ પોતાનો બિઝનેસ કરે છે અને એટલી મહેનત ના પછી એક લક્ઝરી લાઇફ જીવે છે.

હવે લક્ઝરી લાઇફ છે તો એમાં રોજબરોજ ના કામ કરવા માટે પણ નોકરો લાગેલા હશે આ પણ સચ્ચાઈ છે. હવે અંબાણી થી લઈ ને બચ્ચન સુધી ના સર્વન્ટ ની સેલેરી જાણો છો તમે? જો તમે આ બધા ના ફેન છો તો તમારે જરૂર જાણવું જોઈએ.

બોલિવૂડ સેલિબ્રિટી કરીના કપૂર, દીપિકા પાદુકોણ અને નીતા અંબાણી જેવા ફેમસ સેલિબ્રિટી ની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ ના વિશે દરેક વાત કરે છે. પરંતુ અહીંયા કામ કરવા વાળા ની સેલરી ના વિશે કોઈ વાત નથી કરતા.

શું તમને ખબર છે કે એમના ઘરે કામ કરવાવાળા એમના હેલ્પર, મેઇડ, ડ્રાઇવર અને બોડીગાર્ડ ની કેટલી સેલેરી છે? જો નથી ખબર તો ચાલો અમે તમને બતાવીએ.

ભારત ના સૌથી પૈસાદાર માણસ મુકેશ અંબાણી ના ચર્ચા ઇન્ટરનેશનલ લેવલ પર થાય છે. એમની લાઈફ ઘણી લક્ઝરી છે હંમેશા લોકો એમની ચા થી લઈ ને કપડાં સુધી ની વાતો કરે છે. તમને બતાવી દઈએ કે અંબાણી ની પાસે 500 થી વધારે ગાડીઓ છે અને આ ગાડી ને ચલાવવા માટે ઘણા ડ્રાઇવર રાખવા માં આવ્યા છે.

હમણાં તમને બતાવીએ કે જે એમનો પર્સનલ ડ્રાઈવર છે એની સેલરી 2 લાખ રૂપિયા મહિના છે અને દરેક સમયે અંબાણી માટે તત્પર રહે છે. કંપનીમાં નિખિલ અને હિતલ મેસવાનીનું પેકેજ વધીને 20.57-20.57 કરોડ રૂપિયા થઇ ગયું છે.

2017-18માં તે પેકેજ 16.58-16.58 કરોડ રૂપિયા હતું. 2015-16માં નિખિલને 14.42 કરોડ જ્યારે હિતલને 14.41 કરોડ રૂપિયા મળ્યા હતા. 2014-15માં બન્નેનું પેકેજ 12.03-12.03 કરોડ રૂપિયા હતું.

કંપનીના અગ્રણી લોકોમાં સામેલ કાર્યકારી નિદેશ પી એમ પ્રસાદનું પેકેજ 2018-19 માં 10.01 કરોડ રૂપિયા થયું હતું.

2017-18માં 8.99 કરોડ રૂપિયા હતું. રિફાઇનરી ચીફ પવન કુમારને 4.17 કરોડ રૂપિયા મળ્યા. 2017-18માં તેમનું પેકેજ 3.47 કરોડ રૂપિયા હતું.મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની સિટીંગ ફીસ તરીકે 7 લાખ રૂપિયા અને કમિશન તરીકે 1.65 કરોડ રૂપિયા મળ્યા છે.

2017-18માં આ ચૂકવણી 6 લાખ અને 1.5 કરોડ રૂપિયાની હતી. એસબીઆઇના પૂર્વ ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્યને કમિશન પેટે 75 લાખ રૂપિયા મળ્યા. તેમણે 17 ઓક્ટોબર 2018 ના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નોન-એગ્ઝીક્યૂટિવ ડાયરેક્ટર તરીકે તેમને સામેલ કરવામાં આવ્યાં હતાં.

અમિતાભ બચ્ચન નો બોડીગાર્ડ, અમિતાભ બચ્ચન ના બોડીગાર્ડ જીતેન્દ્ર છે અને હંમેશા એમની સાથે રહે છે. અહીંયા સુધી કે કેબીસી ના સેટ પર પણ જીતેન્દ્ર રહે છે. મહાનાયક ની જીવ એટલો મહત્વનો છે એ બોડીગાર્ડ જાણે છે અને બીજી કે એ પોતાના બોડીગાર્ડ ને ઘણું માને છે. તમને બતાવી દઈએ કે અમિતાભ બચ્ચન જીતેન્દ્ર ને 1.5 કરોડ રૂપિયા વાર્ષિક આપે છે.

દીપિકા નો બોડીગાર્ડ, દિપીકા પોતાના બોડીગાર્ડ ની ભાઇ માની ને રાખડી બાંધે છે. દીપિકા ના પ્રમાણે એમની રક્ષા દરેક સમયે કરે અને આવું એક ભાઈ જ કરી શકે છે. આવા માં જીવન ની જરૂરિયાતો ને પૂરી કરવા માટે એ એમને સેલેરી ના રૂપ માં 80 લાખ રૂપિયા મહિના ના આપવામાં આવે છે. દીપિકા ના બોડીગાર્ડ જલાલ છે દીપિકા પણ એમને પોતાના પરિવાર નો માણસ જ માને છે.

સલમાન ખાન ના બોડીગાર્ડ, સલમાન ખાન ના બોડીગાર્ડ શેરા ને દરેક જાણે છે અને શેરા સલમાન ખાન ની સાથે વર્ષો થી કામ કરતાં આવી રહ્યા છે. સલમાને તો શેરા ઉપર એક ફિલ્મ જ બનાવી દીધી. શેરા સલમાન માટે માત્ર બોડીગાર્ડ નહીં તેમના પરિવાર ના માણસ ની જેમ છે.

જેવી રીતે શેરા સલમાન ખાન નું ધ્યાન રાખે છે એવી રીતે જ સલમાન પણ શેરા ની જરૂરિયાતો નું સંપૂર્ણ ધ્યાન રાખે છે. સલમાન પોતાના બોડીગાર્ડ શેરા ને 2 કરોડ રૂપિયા વાર્ષિક આપે છે.

તૈમુર અલી ખાન ની નૈની, બોલિવૂડ માં સૌથી પોપ્યુલર સ્ટારકિડ કરીના અને સૈફ નો પુત્ર તૈમુર અલી ખાન છે. તૈમૂર ની ક્યૂટનેસ ના દરેક દિવાના છે અને મીડિયા માં સૈફ અને કરીના થી વધારે તૈમુર ના ચર્ચા થાય છે.

કરીના કપૂર ને આ વાત માટે ઘણીવાર ટ્રોલ પણ કરવામાં આવ્યું છે કે તૈમૂર જ્યાં જાય છે એની સાથે હંમેશા એમની નૈની દેખાય છે, જે તૈમૂર ની સંભાળ કરે છે. તેમની એક મહિના ની સેલરી 1.50 લાખ રૂપિયા છે જો એ ઓવરટાઈમ કરે છે તો 1.75 લાખ રૂપિયા સેલેરી મળે છે.

તમને બતાવી દઈએ કે કરીના એ એક ટોક-શો માં બતાવ્યું હતું કે એમના બાળક ની ખુશી અને સેફટી ની કોઈ કિંમત નથી.

આમિર ખાનનાં બોડીગાર્ડ યુવરાજ ઘોરપડેનો પગાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં મશહૂર અભિનેતા આમિર ખાને પોતાની દમદાર એક્ટિંગ અને શાનદાર ફિલ્મોને કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ‘મિસ્ટર પરફેક્ટ’ ની પદવી મેળવી છે.

દુનિયાભરમાં એમની ફેન ફોલોઈંગ છે. આમિર ખાનની ફિલ્મો ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ધૂમ મચાવે છે. અભિનેતા આમિર ખાનના બોડીગાર્ડનું નામ યુવરાજ ઘોરપડે છે.એમનો પગાર દર વર્ષે 2 કરોડ રૂપિયા છે.

શાહરૂખ ખાનનાં બોડીગાર્ડ રવિ સિંહનો પગાર, બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની ઉંમર 50 વર્ષથી ઉપર થઈ ગઈ છે, પરંતુ આજે પણ ઘણી છોકરીઓ એમને પસંદ કરે છે અને એમની એક ઝલક જોવા માટે કંઈપણ કરવા તૈયાર રહે છે.

એમનાં ચાહકોની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. જો આપણે અભિનેતા શાહરૂખ ખાનનાં બોડીગાર્ડનાં પગારની વાત કરીએ તો રવિ સિંહ દર વર્ષે 2 કરોડ 50 લાખ રૂપિયા લે છે.

અક્ષય કુમારનાં બોડીગાર્ડ શ્રેયસનો પગાર, બૉલીવુડનો સૌથી ફિટ હીરો એટલે અક્ષય કુમાર. અક્ષય પોતાની મોટાભાગની ફિલ્મોમાં જાતે સ્ટંટ કરે છે. પરંતુ, એમનો પણ એક બોડીગાર્ડ છે. તેનું નામ શ્રેયસ છે.

અક્ષયના બોડીગાર્ડનો વાર્ષિક પગાર 1.2 કરોડ રૂપિયા છે.તો મિત્રો આ હતા બોલિવૂડ ના મહાનાયકો ના બોડીગાર્ડ નાં સર્વેન્ટ નો પગાર.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker