બાહુબલી ફિલ્મનાં બજેટ કરતાં પણ વધુ છે આ નામચીન કંપની ના CEO નો પગાર, જાણો તેમના વિશ

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં જ મળતી માહિતી મુજબ માઈક્રોસોફ્ટના સીઇઓના પગારમાં બમણો વધારો થતાં તેમનો પગાર બાહુબલી ફિલ્મ ના બજેટ કરતાં પણવધારે છે. આવો જાણીએ તેના વિશે વધુ માં માઈક્રોસોફ્ટ ના સીઇઓ સત્યા નડેલાનું વેતન-ભથ્થું એક વર્ષમાં 66% વધ્યું.

30 જૂને પુરા થયેલા નાણાંકીય વર્ષમાં તેમને કુલ 4.29 કરોડ ડોલર 30643 કરોડ રૂપિયાનું વળતર મળ્યું. તેમાં મોટા ભાગનો સ્ટોક એવોર્ડ શેરના રૂપમાં છે. ગત વર્ષે તેમને 2.58 કરોડ ડોલર એટલે 184.28 કરોડ રૂપિયા મળ્યા હતા.

Loading...

2018 ના વિત્ત વર્ષમાં નડેલાનું ક્મ્પેનસેશન 184 કરોડ રૂપિયા હતુકારોબારી લક્ષ્ય પ્રાપ્ત કરવા અને કંપનીના શેરની કિંમત વધવાને કારણે નડેલાનું મળ્યો ફાયદો. નડેલાની નેટવર્થ 2100 કરોડ રૂપિયા હોવાનું અનુમાન કંપનીએ બુધવારે વાર્ષિક રિપોર્ટમાં આ અંગેની માહિતી આપી છે.

Microsoft નું નાણાંકીય વર્ષ 1 જૂલાઈથી 30 જૂન સુધીનું હોય છે. નડેલાને 2014 માં 8.43 કરોડ ડોલર ક્મ્પેનસેશન મળ્યું હતું.કારોબારી લક્ષ્ય પ્રાપ્ત કરવા અને કંપનીના શેરની કિંમત વધવાને કારણે બોર્ડે નડેલાના ક્મ્પેનસેશનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. જોકે, તે 2014 ના ક્મ્પેનસેશનની સરખામણીમાં લગભગ અડધું છે.

Loading...

તે વર્ષે નડેલાને 8.43 કરોડ ડોલર મળ્યા હતા.સ્ટોક ક્મ્પેનસેશનની સમીક્ષા કરતા માઈક્રોસોફ્ટ ના સ્વતંત્ર નિર્દેશકોએ નડેલાના સ્ટ્રેટેજીક નેતૃત્વ- ગ્રાહકોની સાથેનો ભરોસા મજબૂત કરવા, કંપનીની કાર્યપ્રણાલીમાં ફેરફાર, નવી ટેકનીક અને નવા બજારોમાં સફળતાપૂર્વક એન્ટ્રી અને વ્યાપની વાતોનો ખાસ ઉલ્લેખ કર્યો.

માઈક્રોસોફ્ટ તરફથી કહેવામાં આવ્યું કે નડેલાના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં કંપનીની માર્કેટ કેપમાં 509 અબજ ડોલરનો વધારો થયો.

Loading...

આ દરમિયાન કંપનીનું ટોટલ શેરહોલ્ડર રિટર્ન 97% વધ્યું. તેના કારણે નડેલાની આવક પણ વધી. માઈક્રોસોફ્ટ એ ગત વર્ષે એપલને પાછળ પાડીને વિશ્વની સૌથી વેલ્યુએશન વાળી કંપની પણ બનાવી હતી. માઈક્રોસોફ્ટની માર્કેટ કેપ 1072 અબજ ડોલર અને એપલ ની 1059 અબજ ડોલર છે.

Loading...

સાઉથની સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’ પણ 180 કરોડ જ્યારે ‘બાહુબલી 2’ 250 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. એક જોતા આ આપણાં માટે ગર્વ ની વાત છે. મૂળ ભારતીય આજે આટલું નામ કમાઈ રહ્યો છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here