આજે એક ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો છે.ભાજપ સરકારના મોટા મોટા વાયદાથી જ્યારે સમગ્ર ભારત માં બેરોજગારી વધી રહી હતી ત્યારે માત્ર આ એકજ રાજ્ય માં બેરોજગારી ઘટી રહી હતી.અગત્યની વાત તો એછે કે આ રાજ્ય માં ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ સરકાર શાસન કરે છે.સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી ના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ એક મઅગિતી મુજબ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારને ચોંકાવનારું અસંભવ કામ કરી બતાવ્યું છે.
જેથી કારીનેજ તેમને મોટું પ્રોત્સાહન મળ્યું છે ઉલ્લેખનીય છે કે, માત્ર 9 મહિનામાં મધ્યપ્રદેશમાં ખુબજ ઝડપથી બેરોજગારી ઘટી રહી છે. કોંગ્રેસ શાસિત રાજ્યમાં બેરોજગારી ઘટીમધ્યપ્રદેશમાં બેરોજગારી દરમાં થયો. ઘટાડો CMIE ના રિપોર્ટમાં થયો હતો ખુલાસો.આવો જાણીએ શુ છે આ રિપોર્ટ.CMIE રિપોર્ટ મુજબ ડિસેમ્બર, 2018 માં મઘ્યપ્રદેશમાં બેરોજગારીનો દર 7 ટકા હતો.ડિસેમ્બર, 2019ના અંતમાં તે ઘટીને 4.2 ટકા પર પહોંચ્યો હતો.
આ તરફ સમગ્ર દેશની વાત કરીએ CMIE ના રિપોર્ટ અનુસાર દેશમાં બેરોજગારી દર 8.1 ટકા સુધી પહોંચી ગયો હતો.રિપોર્ટ અનુસાર જાન્યુઆરી 2019 થી લઇને ઓગસ્ટ 2019 સુધી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગારીને લઇને મોટો બદલાવ આવ્યો છે.અને આથીજ તેઓનો દબદબો મધ્યપ્રદેશ માં વધ્યો જ્યારે આખા ભારતમાં ડગલે ડગલે બેરોજગારી વધે છે ત્યારે માત્ર આ રાજ્ય માં બેરોજગારી ઘટી રોજગારી વધે છે.CMIE એક મુંબઇ સ્થિત બિઝનેશ ઇન્ફોરમેશન કંપની છે.મુખ્યમંત્રી કાર્યાલયના રિપોર્ટ સંબંધીત ટ્વીટ કરતા તેણે લખ્યું કે મધ્યપ્રદેશમાં રોજગારી વધી રહી છે.
કમલનાથ સરકારમાં બેરોજગારી ઘટી છે. 10 મહીનાના ખૂબ જ ઓછા સમયગાળામાં સરકારે 2018 ના મુકાબલે 40 ટકા સુધી બેરોજગારીમાં ઘટાડો કર્યો છે. લોકોને નોકરી ના મળવાનો દર જે 7 ટકા હતો જે ઘટીને 4.2 ટકા થઇ ગયો છે જેનું કારણ કમલનાથના નેતૃત્વવાળી સરકાર છે.કોંગ્રેસ સરકાર ના પ્રજા લક્ષી રોજગારી ના કામથી બેરોજગારી ઘટી રહી છે.અને આ ખુબજ સારી વાત છે કે જ્યાં એક તરફ એક પાર્ટી ના નિર્ણયો બેરોજગારી વધારી રહ્યા છે અને બીજી બાજુ બીજી પાર્ટી ના લોકો તેને ઘટાડી રહ્યાં છે.