બેવફા પત્નીને પાઠ ભણાવવા માંગતો હતો આ શખ્સ, સાસુ સાથે લીધો આવી રીતે બદલો

પ્રેમ (Love) માં છેતરાઈ ગયેલા લોકો કાં તો ‘પ્રેમ’ છોડી દે છે અથવા તો કોઈ લોહિયાળ ગુનાઅંજામ આપે છે. પરંતુ કે વ્યક્તિએ તેની ચીટર (બેવફા) વાઈફ (Cheater Wife) ને પાઠ ભણાવવા માટે જે કર્યું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ વ્યક્તિએ પોતાના બદલાની વાતનો ખુલાસો કર્યો તો લોકો તેને જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને વિશ્વાસ જ ન થયો કે કોઈ આવું પણ કરી શકે છે.

ખુલાસાથી બધા ચોંકી ઉઠ્યા: ‘ડેઇલી મેઇલ’ ના સમાચાર અનુસાર, સોશિયલ મીડિયા (Social Media) સાઇટ Reddit પર એક યુઝરે લોકોને તેમના રહસ્યો જાહેર કરવાની અપીલ પોસ્ટ કરી. આ યુઝરે લખ્યું, ‘ચાલો આપણી સેક્સ લાઈફ સાથે જોડાયેલા એવા રહસ્યો જાહેર કરીએ, જેનાથી તમને અફસોસ થાય. જેમાં ઘણા યુઝર્સે ચોંકાવનારી વાતો લખી હતી. પરંતુ એક વ્યક્તિએ જે કહ્યું તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ યુઝરે લખ્યું કે તેની પત્ની તેની સાથે છેતરપિંડી કરી રહી છે, જ્યારે તેને આ વાતની ખબર પડી તો તેણે પત્નીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

Mother-in-Law સાથે વધારી નિકટતા: આ શખ્સે જણાવ્યું કે તેને તેની છેતરપિંડી કરનાર પત્નીને પાઠ ભણાવવા માટે તે તેની માતા એટલે કે તેની સાસુની વધુ નજીક આવવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ બંને નજીક આવી ગયા અને તેમની વચ્ચે ગાઢ સંબંધ પણ બંધાયો. આ યુઝરે લખ્યું, ‘જ્યારે મને ખબર પડી કે મારી પત્ની મારી સાથે છેતરપિંડી કરી રહી છે, ત્યારે મેં મારી સાસુ સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું. અમે બંને ઘણી વાતોને લઈને ઇંટીમેટ થઇ ગયા છીએ.

વિચિત્ર પરિસ્થિતિનો થયો સામનો: આ પોસ્ટ પર ઘણા લોકોએ પોતાના સેક્સ સિક્રેટ્સ વિશે માહિતી આપી છે. એક વ્યક્તિએ લખ્યું છે કે જ્યારે તે પોતાના પાર્ટનર સાથે સંબંધ બનાવી રહ્યો હતો ત્યારે તેને એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું, ‘હું મારી ગર્લફ્રેન્ડ સાથે હોટ ટબમાં ઈન્ટિમેટ થઈ રહ્યો હતો, ત્યારે જ તેની માતા ત્યાં પહોંચી ગઈ. મારા માટે તે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ હતી, પરંતુ હું જે કરી રહ્યો હતો તે કરવાનું મેં ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન પ્રેમિકાની માતા મારી સાથે વાત કરતી રહી.

Scroll to Top