ભાજપ-NCP સરકાર બનાવ્યા બાદ શરદ પવારે આપ્યું ચોંકાવનારુ નિવેદન, કોંગ્રેસ-શિવસેના પણ ચોંકી ગઈ

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર માં રાજકારણ ખૂબ જ ગરમાયુ હતું.અને ભાજપ શીવસેના,કોંગ્રેસ અને એનસીપી આ ચાર પાર્ટીઓ એક બીજા પર આકરા પ્રહાર કરી રહ્યા હતાં. અને પાર્ટી સાથે ગઠબંધન કર્યા બાદ પણ સરકાર બનાવી શક્યા ન હતાં.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની રાજનીતિનું રાતો રાત આખુ ચિત્ર બદલાઈ ગયુ.

શનિવાર સવારે અચાનક જ દેવેન્દ્ર ફડણવીસના સીએમ તરીકે શપથ લઈને ફરીથી ભાજપા અને NCP હમ સાથ સાથ હૈનો સૂર રેલાવતા શિવસેના હક્કીબક્કી રહી ગઈ હતી.અને એનસીપી અને ભાજપ સાથે ગઠબં ધન કરી સરકાર બનાવી દીધી છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શુક્રવારની મોડી રાત સુધી કોંગ્રેસ NCPનું ગઠબંધન નક્કી હતુ અને આ બંનેના સહકારથી શિવસેના સત્તારૂઢ થવાનું હતુ.પરંતુ હાલના સમીકરણ બાદ મોઢે આવેલો કોળિયો શિવસેના પાસેથી છીનવાઈ ગયો હતો.અને શિવસેના ના ઘર ની કે ના ઘાટ ની રહી છે.ત્યારે શરદ પવારે શિવસેનાને દગો આપ્યો કે શું એવી વાત વચ્ચે હવે પવારે આપેલા નિવેદન બાદ ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.અને ફરી એક વાર મહારાષ્ટ્ર નું રાજકારણ ગરમાયું છે.

દેવેન્દ્ર ફડણવિશે રાતોરાત મળી ને ભાજપ સાથે સરકાર રચી છે.આ ઉપરાંત એવું કહેવામાં આવી રહ્યું છે કે કાકા-ભત્રીજાની મિલિભગત છે કે,ભત્રીજાએ કાકાને સાઈડલાઈન કર્યા છે તે અંગેની અટકળો આજ સવાર થી જ્યારથી ફડણવીસે શપથ લીધા ત્યારથી થઈ રહી છે.અને ત્યારથી વિવાદ થઈ રહ્યો છે.અને અટકળો સામે આવી રહી છે.ત્યારે શરદ પવારે સામેથી આવીને કબૂલાત કરી દીધી છે કે,આ નિર્ણય NCP પાર્ટીનો નથી આ ફેંસલો અજીતનો છે.અને આ નિર્ણય તેમને લીધો છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે NCP ના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં રચવા માં આવેલી સરકાર સાથે શરદ પવારને કોઈ લેવા દેવા નથી.અને તેમનો કોઈ હાથ નથી.આ ઉપરાંત તેમને જણાવ્યું કે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય અજીત પવાર પોતાનો છે.અને તેમને આ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું છે કે અમારે આ ગઠબંધન સાથે કોઈ લેવા દેવા નથી.અમને આનાથી કોઈ ફરક પડતો નથી.આ ઉપરાંત તેમને કહ્યું કે અજીત પવારે જાતે આ નિર્ણય લીધો છે.આમ નિર્ણય લઇને તેણે પાર્ટીના ટુકડા કરી નાંખ્યા છે.અને પાટી નું નામ ખરાબ કર્યું છે.

આ ઉપરાંત એનસીપીના નેતા પ્રફુલ્લ પટલે જણાવ્યું હતું કે શરદ પવાર અને અનેસીપીને આ ગઠબંધન ની મહારાષ્ટ્ર સરકાર સાથે નહાવા નીચાવાનોય સંબધ નથી.અને આ ગઢબંધ સાથે કોઈ લેવાદેવા નથી.આ ઉપરાંત તેમને કહ્યું કે આ અજીતનો પોતાનો નિર્ણય છે.અને તેમને આ નિર્ણય પોતે લીધો છે.શરદ પવાર પણ આનાથી અજાણ હતા.અને તેમને પણ કઈ ખબર ન હતી.આ નિર્ણય પોતે અજીત પવારે લીધો હતો.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here