મહારાષ્ટ્ર માં ઘણા સમય થી સરકાર કોની બનશે તેને લઈ ને રાજકીય ઘમાસાણ ચકી રહ્યું છે.અને રાજકારણ ખૂબ જ ગરમાયુ છે.અનેક પાર્ટી એ એક બીજા જોડે ગઠબંધન કર્યું પરંતુ હજુ સુધી સરકાર રચી રાખ્યા નથી.અને હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે કોણ મુખ્યમંત્રી બનશે.ત્યારે મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પહેલી વખત પોતાની ચુપ્પી તોડી છે.અને મહારાષ્ટ્ર રાજકાર વિશે પહેલી વાર બોલ્યા છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સરકાર રચવાની પ્રક્રિયા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.અને હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે કોની સરકાર બનશે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સોમવારે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે યોજાયેલી બેઠક બાદ હવે આજે દિલ્હીમાં મળનારી એનસીપી અને કોંગ્રેસ વચ્ચેની બેઠક ફરી એક વખત ટળી ગઇ છે.
અને ફરી એક વાર મહારાષ્ટ્ર રાજકારન ગરમાયુ છે.અને રાજકીય ઘમાસાણ ફરી એક વાર ગરમાયુ છે.ત્યારે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજંયતિને કારણે બંને પક્ષો વચ્ચેની બેઠક મુલતવી રહી છે.આ ઉપરાંત આ બેઠકમાં એનસીપી તરફથી અજિત પવાર, જયંત પાટિલ, પ્રફુલ્લ પટેલ તેમજ કોંગ્રેસ તરફથી પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ, અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના હતા.અને આ કાર્યક્રમ માં યોજાયા હતાં.
અને તેની શોભા વધારી હતી.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હવે આ બેઠક આવતીકાલે યોજાય તેવી શક્યતા છે.અને સરકાર અંગે વાતચીત કરશે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પહેલા એવું મનાઇ રહ્યું હતું કે પવાર અને સોનિયા વચ્ચેની બેઠક બાદ મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને કોઇ અંતિમ નિર્ણય આવી શકે છે પરંતુ હજુ એવા કોઇ અણસાર દેખાતા ન હોવાથી શિવસેનાના નેતાઓનો ઉચાટ વધી રહ્યો છે.અને મહારાષ્ટ્ર નું રાજકારણ ફરી એક વાર ગરમાયુ છે.
આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજકારણ પર મોહન ભાગવતે પહેલી વાર મૌન તોડ્યું છે.આ ઉપરાંત મોહન ભાગવતે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા ઝઘડાને લઇને ઇશારામાં જણાવ્યું કે પરસ્પર લડાઇ કરવાથી બંનેનું જ નુકસાન થશે.અને તમને બંને ને જ આ નુકશાન ભોગવવુ પાસે.તેમ છતાં તેઓ લડવાનું છોડતા નથી.અને આ ઝગડાનો અંત લાવતા નથી.
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે સૌ જાણે છે કે સ્વાર્થથી નુકસાન થશે પરંતુ લોકો સ્વાર્થ નથી છોડતા.અને ઝગડવાનું નથી છોડતા.આ ઉપરાંત મોહન ભાગવતે કહ્યું કે આ દરેકને લાગુ પડે છે.આ બધાના માટે છે.પછી તે દેશ હોય કે વ્યક્તિ હોય.આમ કહી મોહન ભાગવતે મહારાષ્ટ્ર રાજકારણ પર પ્રથમવાર નિવેદન આપ્યું હતું.